ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવવર્ણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવવર્ણ'''</span> (Tonecolour) : કૃતિમાંથી પ્રગટ થતો ભાવ સર્જકન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ભાવયિત્રી પ્રતિભા | |||
|next = ભાવશબલતા | |||
}} |
Latest revision as of 11:21, 1 December 2021
ભાવવર્ણ (Tonecolour) : કૃતિમાંથી પ્રગટ થતો ભાવ સર્જકનાં વૈચારિક કે ઊર્મિગત વલણોનું વહન કરતો હોય છે; આ ભાવ (Tone)નાં વર્ણવિષયક સાહચર્યોથી જે સૌંદર્યાનુભૂતિ જન્મે છે તેનું આ સંજ્ઞા દ્વારા સૂચન થાય છે. જેમકે વિષાદ સાથે શ્યામ વર્ણનું કે શૌર્ય સાથે કેસરી વર્ણનું સાહચર્ય એ ભાવવર્ણનાં પ્રસિદ્ધ ઉદાહરણો છે.
ચં.ટો.