ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવનસન્ધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભાવસન્ધિ'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એકસાથે સ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાવશાંતિ
|next = ભાવસાહચર્ય
}}

Latest revision as of 11:21, 1 December 2021


ભાવસન્ધિ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એકસાથે સમાન ચમત્કારી બે ભાવોની સંધિને ભાવસન્ધિ કહે છે. અહીં ભાવો અવિરોધી કે એક જ પ્રકૃતિના હોવા જોઈએ એવું જરૂરી નથી. વિરોધી ભાવો વચ્ચે પણ સંધિ થઈ શકે છે. કાલિદાસની પંક્તિ ‘न ययौ न तस्यौ’ આનું ઉદાહરણ છે. ચં.ટો.