ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાંડભવાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''ભાંડભવાઈ(Burlesque)''' : કોઈ એક સાહિત્યકૃતિનું યા રૂઢિ,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | |||
'''ભાંડભવાઈ(Burlesque)''' : કોઈ એક સાહિત્યકૃતિનું યા રૂઢિ, વ્યક્તિ કે સંસ્થાનું સહેતુક અને વિસંગતિપૂર્ણ અનુકરણ કરતું નાટક, નવલકથા કે કવિતાનું સ્વરૂપ. વસ્તુની રજૂઆતની શૈલી અને વસ્તુના ભાવવિશ્વ વચ્ચેની દેખીતી વિસંગતિ સિદ્ધ કરીને આ પ્રકારની કૃતિઓમાં હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે. | '''ભાંડભવાઈ(Burlesque)''' : કોઈ એક સાહિત્યકૃતિનું યા રૂઢિ, વ્યક્તિ કે સંસ્થાનું સહેતુક અને વિસંગતિપૂર્ણ અનુકરણ કરતું નાટક, નવલકથા કે કવિતાનું સ્વરૂપ. વસ્તુની રજૂઆતની શૈલી અને વસ્તુના ભાવવિશ્વ વચ્ચેની દેખીતી વિસંગતિ સિદ્ધ કરીને આ પ્રકારની કૃતિઓમાં હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે. | ||
કોઈ ઉદાત્ત વિષય-વસ્તુની હાસ્યાસ્પદ રજૂઆત દ્વારા અથવા કોઈ હાસ્યાસ્પદ વિષય વસ્તુની ઉપરછલ્લી રીતે ભવ્ય રજૂઆત કરીને આ પ્રકારની કૃતિઓ વિસંગતિઓનું આલેખન કરે છે. | કોઈ ઉદાત્ત વિષય-વસ્તુની હાસ્યાસ્પદ રજૂઆત દ્વારા અથવા કોઈ હાસ્યાસ્પદ વિષય વસ્તુની ઉપરછલ્લી રીતે ભવ્ય રજૂઆત કરીને આ પ્રકારની કૃતિઓ વિસંગતિઓનું આલેખન કરે છે. | ||
રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’નું આ સંજ્ઞાના સંદર્ભમાં મૂલ્યાંકન થઈ શકે. | રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’નું આ સંજ્ઞાના સંદર્ભમાં મૂલ્યાંકન થઈ શકે. | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
{{Poem2Close}} | |||

{{HeaderNav2 | |||
|previous = ભાષાશાસ્ત્ર | |||
|next = ભિન્નવિશ્વ સિદ્ધાન્ત | |||

Latest revision as of 11:25, 1 December 2021
ભાંડભવાઈ(Burlesque) : કોઈ એક સાહિત્યકૃતિનું યા રૂઢિ, વ્યક્તિ કે સંસ્થાનું સહેતુક અને વિસંગતિપૂર્ણ અનુકરણ કરતું નાટક, નવલકથા કે કવિતાનું સ્વરૂપ. વસ્તુની રજૂઆતની શૈલી અને વસ્તુના ભાવવિશ્વ વચ્ચેની દેખીતી વિસંગતિ સિદ્ધ કરીને આ પ્રકારની કૃતિઓમાં હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે. કોઈ ઉદાત્ત વિષય-વસ્તુની હાસ્યાસ્પદ રજૂઆત દ્વારા અથવા કોઈ હાસ્યાસ્પદ વિષય વસ્તુની ઉપરછલ્લી રીતે ભવ્ય રજૂઆત કરીને આ પ્રકારની કૃતિઓ વિસંગતિઓનું આલેખન કરે છે. રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’નું આ સંજ્ઞાના સંદર્ભમાં મૂલ્યાંકન થઈ શકે. પ.ના.