ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક'''</span> : માંડવા – ચાંદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ર.ર.દ.}} | {{Right|ર.ર.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મહિમ | |||
|next = મંગલાચરણ | |||
}} |
Latest revision as of 12:14, 1 December 2021
મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક : માંડવા – ચાંદોદના કુમાર નરેન્દ્રસિંહ મહીડાએ નર્મદ સાહિત્યસભા સુરતને, સાહિત્યના ઉત્કર્ષ સંદર્ભે વિશિષ્ટ ફાળો આપનાર સાહિત્યકારને પુરસ્કૃત કરવા ભેટ આપેલો વાર્ષિક પુરસ્કારચન્દ્રક. ૧૯૪૪ના વર્ષનો આ પુરસ્કારચન્દ્રક ઉમાશંકર જોશીને એમના પદ્યનાટકના સંગ્રહ ‘પ્રાચીના’ માટે મળ્યો હતો. ૧૯૪૬ના વર્ષનો ચન્દ્રક ઝવેરચંદ મેઘાણી તથા સુન્દરમ્ની સાહિત્યસેવાઓને લક્ષ્ય કરીને સંયુક્ત રૂપે અપાયો હતો.
ર.ર.દ.