ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યમક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યમક'''</span> : સમાન શબ્દોની પુનરાવૃત્તિને યમક કહે છે. ર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = યથાસંખ્ય
|next = યમકપદ
}}

Latest revision as of 08:37, 2 December 2021


યમક : સમાન શબ્દોની પુનરાવૃત્તિને યમક કહે છે. રા. વિ. પાઠકે ‘બૃહદ્પિંગલ’માં યમકને પ્રાસથી ભિન્ન ગણાવતાં દર્શાવ્યું છે કે પ્રાસમાં બે અક્ષરો આવૃત્ત થવાની જરૂર નથી. અંત્ય અક્ષર અને ઉપાન્ત્ય સ્વર એ બે આવૃત્ત થવા જોઈએ પણ યમકમાં બે કે વધારે અક્ષરો આવૃત્ત થવા જોઈએ. ટૂંકમાં, યમકમાં બે કે વધારે અર્થવાળા અક્ષરો ભિન્ન અર્થમાં એ ને એ ક્રમમાં આવૃત્ત થાય છે. ચં.ટો.