સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કવિતાનાં બાળોતિયાં ધોનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} વર્ષોપહેલાં‘કુમાર’નાતંત્રીબચુભાઈરાવતેમારીગીતરચનાને...")
(No difference)

Revision as of 05:52, 9 June 2021

          વર્ષોપહેલાં‘કુમાર’નાતંત્રીબચુભાઈરાવતેમારીગીતરચનાનેપરતકરતાંલખ્યુંહતુંકે, હજીછંદોબદ્ધકાવ્યોલખવાપ્રમાણમાંસહેલાંછે, ગીતલખવાંમુશ્કેલછે. બચુભાઈએટલેએવીવ્યક્તિકેજેમણે, મેઘાણીએકહ્યુંએપ્રમાણે, ગુજરાતીકવિતાનાંબાળોતિયાંધોયાં. આપણાંનબળાંકાવ્યોકોઈતંત્રીનછાપેએનેમાટેતંત્રીનાસદાઋણીહોવુંજોઈએ, કારણકેઆપણીનબળીકૃતિદ્વારાઆપણેજઉઘાડાપડતાહોઈએછીએ. કવિતાસિદ્ધકરવીએબહુદુર્લભઘટનાછે. [‘ભજનયોગ’ પુસ્તક]