ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાસ્યવૃત્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = હાસ્યવિશ્રાંતિ | |||
|next = હાસ્યસુખાન્તિકા | |||
}} |
Latest revision as of 09:06, 3 December 2021
હાસ્યવૃત્તિ(Sense of Humour) : હાસ્યરસનો સંવેદનક્ષમતા, બુદ્ધિ વગેરે સાથે સીધો સંબંધ હોઈ સાહિત્યકૃતિમાંથી નીપજતા હાસ્યરસને માણવા માટે ભાવકપક્ષે હાસ્યવૃત્તિની આવશ્યકતા છે. હાસ્યરસને માણવાની અને તેના દ્વારા નિષ્પન્ન થતા ગંભીર અર્થને પામવાની સૂઝનું સૂચન આ સંજ્ઞા દ્વારા થાય છે.
પ.ના.