ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાસ્તવિક સમય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાસ્તવિક'''</span> સમય(Real Time) : ઘટનાને ઘટતા થતો સમય અને ઘટન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો}} | {{Right|ચં.ટો}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વાસ્તવસિદ્ધાન્ત | |||
|next = વિકલ્પ | |||
}} |
Latest revision as of 09:52, 3 December 2021
વાસ્તવિક સમય(Real Time) : ઘટનાને ઘટતા થતો સમય અને ઘટનાને નોંધતા થતો સમય – આવા વાસ્તવિક સમયની સામે ‘અનુભૂત સમય’(Felt Time) છે જે નિરૂપણની પ્રણાલિરીતિઓ દ્વારા વાચકને સમયના ભ્રાન્તિમૂલક અર્થનો અનુભવ આપે છે. સમયનો ત્રીજો પણ અર્થ છે જે ‘ખરેખર સમય’ (Actual Time) છે. ખરેખર સમય સાહિત્યકૃતિને વાંચતાં જે સમય થાય એનો નિર્દેશ કરે છે.
ચં.ટો