ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવિક્તકરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિવિક્તકરણ(Abstraction)'''</span> : આધુનિક ચિત્રકલા કે ફોટોગ્ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિવાહલો | |||
|next = વિવૃત યુગ્મ | |||
}} |
Latest revision as of 10:21, 3 December 2021
વિવિક્તકરણ(Abstraction) : આધુનિક ચિત્રકલા કે ફોટોગ્રાફીમાં વારંવાર ઉપયોગમાં લેવાતી આ પ્રવિધિ એ વસ્તુમાંથી એના કોઈ ભાગની પરિચ્છિતિ છે. ‘વિલ્સ’ સિગારેટની જાહેરાતમાં આવતો સિગારેટ સળગાવતો સ્ત્રીનો બંગડીવાળો હાથ વિવિક્તકરણનું ઉદાહરણ છે.
ચં.ટો.