ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિષયવસ્તુ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિષયવસ્તુ(Theme)'''</span> : સાહિત્યકૃતિના કેન્દ્રસ્થાને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિષમારણ | |||
|next = વિષ્કંભક | |||
}} |
Latest revision as of 12:12, 3 December 2021
વિષયવસ્તુ(Theme) : સાહિત્યકૃતિના કેન્દ્રસ્થાને રહેલું વિષયવસ્તુ. વાર્તા કે નવલકથાને કોઈ એક ચોક્કસ વિષયવસ્તુની કલાત્મક પરિવ્યાપ્તિ તરીકે મૂલવવાનું વલણ છે. કથાસાહિત્યક્ષેત્રે સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક, વૈયક્તિક વગેરે વિષયોના આધારે કૃતિ રચવામાં આવે છે. આ સંજ્ઞાને કેટલીક વાર કૃતિના કેન્દ્રવર્તી વિચારનું સૂચન કરવા માટે પણ પ્રયોજવામાં આવે છે.
પ.ના.