ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિસંકેતક્રિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિસંકેતક્રિયા(Decoding)'''</span> : સંચાર-યાંત્રિકી (Communication Engineer...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિષ્કંભક | |||
|next = વિસંયોજનપરક વિવેચન | |||
}} |
Latest revision as of 12:13, 3 December 2021
વિસંકેતક્રિયા(Decoding) : સંચાર-યાંત્રિકી (Communication Engineering)માંથી આવેલી સંજ્ઞા. આ પદ્ધતિ દ્વારા સંકેતોનું અર્થઘટન કરવામાં આવે છે અને તદનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. વિસંકેતક્રિયા હકીકતે તો વ્યક્તિના ભાષાસામર્થ્ય દ્વારા જ શક્ય બને છે. સાહિત્યનું સર્જન એ એક પ્રકારની સંકેતક્રિયા જ છે, તો એનું ભાવન એ વિસંકેતક્રિયા છે. સાહિત્યકાર જે સંકેતોનું સંહિતાકરણ(codification) કરે છે તેનું ભાવક વિસંકેતક્રિયા દ્વારા અર્થઘટન કરે છે.
હ.ત્રિ.