ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વૃત્તાન્ત કથાનક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વૃત્તરંજન | |||
|next = વૃત્તાન્તનિવેદન | |||
}} |
Latest revision as of 12:16, 3 December 2021
વૃત્તાન્ત/કથાનક(Histoire/Discourse) : વૃત્તાન્ત એ બનેલી ઘટનાઓનું કેવળ માળખું-હાડપિંજર છે, જ્યારે દૃષ્ટિબિંદુ, ગતિશીલતા, સમય વગેરેના અનુસન્ધાનમાં રજૂ થયેલી ઘટનાઓ લોહીમજ્જાયુક્ત કથાનક છે. નવલકથાના સૌન્દર્યશાસ્ત્ર માટેની આ સંજ્ઞાઓ રશિયન સ્વરૂપવાદી Fabula અને Sjuzet સંજ્ઞાઓની સમાન્તર સંજ્ઞાઓ છે.
ચં.ટો.