ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંજનસંવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યંજનસંવાદ(Consonance)'''</span> : પૂર્વવર્તી અને અનુવર્તી વ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યંગ્યાર્થ | |||
|next = વ્યંજના | |||
}} |
Latest revision as of 12:24, 3 December 2021
વ્યંજનસંવાદ(Consonance) : પૂર્વવર્તી અને અનુવર્તી વિવિધ સ્વરો વચ્ચે એકસરખા એકના એક વ્યંજનોનું સઘન પુનરાવર્તન. જેમકે પ્રહ્લાદ પારેખની પંક્તિ : ‘આજ આ શાલની મંજરી ઝરી ઝરી./પમરતી પાથરી દે પથારી.’
ચં.ટો.