ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાજસ્તુતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાજસ્તુતિ'''</span> : દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યાઘાત | |||
|next = વ્યાજોક્તિ | |||
}} |
Latest revision as of 12:25, 3 December 2021
વ્યાજસ્તુતિ : દેખીતી રીતે નિંદા કે સ્તુતિ હોય પણ નિંદાનું સ્તુતિમાં કે સ્તુતિનુ નિંદામાં પર્યવસાન થતું હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને. જેમકે “નારાયણ નામનો એક પ્રસિદ્ધ ચોર આ પૃથ્વી પર છે. અનેક જન્મોમાં કરેલાં પાપોના સંચયને તે સ્મરણ કરતાં માત્રમાં નષ્ટ કરી નાખે છે.” નિંદાનું અહીં સ્તુતિમાં પર્યવસાન છે.
જ.દ.