ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્તામીમાંસા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સત્તામીમાંસા(Ontology)'''</span> : અસ્તિત્વની સમસ્યાનું અધ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સતનામીસંપ્રદાય | |||
|next=સત્યાગ્રહનું સાહિત્ય | |||
}} |
Latest revision as of 07:39, 8 December 2021
સત્તામીમાંસા(Ontology) : અસ્તિત્વની સમસ્યાનું અધ્યયન કરતું વિજ્ઞાન. ભૌતિક, આધ્યાત્મિક કે સંવેગજન્ય અસ્તિત્વથી પર, માત્ર અસ્તિત્વની પ્રકૃતિનો આ શાખા અભ્યાસ કરે છે. નવ્ય વિવેચનમાં આ સંજ્ઞા કાવ્યની સંરચના અને એનું પોત જેમાં કાવ્યનો સંપૂર્ણ અર્થ સમાયેલો છે તેનો નિર્દેશ કરવા માટે પ્રયોજાય છે.
હ.ત્રિ.