ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમયનવલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમયનવલ(Time novel)'''</span> : આંતરચેતના પ્રવાહને આલેખતી આધુન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સમભાવ
|next= સમયાવધિ
}}

Latest revision as of 07:55, 8 December 2021


સમયનવલ(Time novel) : આંતરચેતના પ્રવાહને આલેખતી આધુનિક નવલકથાઓ પાત્રોના જીવનની મહત્ત્વની ક્ષણો સાથે કામ પાડે છે, તેથી તેમાં વિષયવસ્તુ તરીકે સમયને અને સમયના વિનિયોગને અત્યંત મહત્ત્વનું સ્થાન મળ્યું હોય છે. ચં.ટો.