ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહજસ્ફુરણા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સહજસ્ફુરણા(Spontaneity)'''</span> : રંગદર્શી કવિતા(Romantic Poetry)નું આ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સહચારી કાવ્યો
|next= સહજાપ્રતિભા
}}

Latest revision as of 09:10, 8 December 2021


સહજસ્ફુરણા(Spontaneity) : રંગદર્શી કવિતા(Romantic Poetry)નું આ મહત્ત્વનું લક્ષણ સાહિત્યકૃતિમાં આયાસના અભાવે સહજ રીતે વ્યક્ત થતી સર્જકતાનું સૂચન કરે છે. વર્ડ્ઝવર્થ દ્વારા અપાયેલી ઊર્મિકવિતાની વ્યાખ્યામાં કવિતામાં સહજસ્ફુરણાનો પુરસ્કાર થયો છે. વિચારની સરખામણીમાં પ્રેરણાનું મહત્ત્વ સ્વીકારતી રંગદર્શી કવિતામાં આ લક્ષણ જેટલું મહત્ત્વ ધરાવે છે તેટલું આધુનિક વિવેચનમાં તેનું સ્થાન નથી. ચં.ટો.