ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહચારી કાવ્યો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હચારી કાવ્યો(Companion poems) : અન્યોન્યને પૂરક બનતી બે કાવ્યકૃતિઓ જે એકબીજા સાથે વિરોધ કે ઉત્તર-પ્રત્યુત્તરનો સંબંધ ધરાવતી હોય. જેમકે ઉમાશંકર જોશીનાં બે સોનેટો : ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં’. ચં.ટો.