ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંક્રમિત વિશેષણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંક્રમિત''' </span>વિશેષણ(Hypallage) : આ અલંકાર ‘સંક્રમિત વિશ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સંકેત વ્યામર્શ હેઠળ
|next= સંક્ષિપ્તીકરણ
}}

Latest revision as of 09:43, 8 December 2021


સંક્રમિત વિશેષણ(Hypallage) : આ અલંકાર ‘સંક્રમિત વિશેષણ’ (Transferred epithet) તરીકે ઓળખાય છે. એમાં વિશેષણ એના ઉચિત વિશેષ્યથી ખસીને જેને લાગુ ન પડી શકે એવા વિશેષ્ય સાથે જોડાય છે. જેમકે ‘અજંપાભરી રાત’, ‘પ્રસન્ન સવાર’. ચં.ટો.