ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટનતંત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંઘટનતંત્ર(Architectonics)'''</span> : સપ્રમાણતા, એકતા વગેરે જેવી...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંગીતીકરણ
|next = સંઘટનસંહિતા
}}

Latest revision as of 15:39, 8 December 2021


સંઘટનતંત્ર(Architectonics) : સપ્રમાણતા, એકતા વગેરે જેવી સંરચનાત્મક સંપત્તિ સૂચવતી આ વિવેચનસંજ્ઞા સ્થાપત્યના ક્ષેત્રમાંથી આવી છે. ખૂબ કાળજીપૂર્વક આયોજિત થયેલા અને રચાયેલા સ્થાપત્યની જેમ સાહિત્યકૃતિ પ્રભાવિત કરે છે ત્યારે એની સફળ સંઘટનાત્મક એકતાને સૂચવવા આ સંજ્ઞા વપરાય છે. ચં.ટો.