ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાન્યીકરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સામાન્યીકરણ(Generalisation)'''</span> : વ્યાપ્તિની ક્રિયા. આ ક્રિ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સામાન્યા
|next= સામૂહિક અચેતન
}}

Latest revision as of 07:21, 9 December 2021


સામાન્યીકરણ(Generalisation) : વ્યાપ્તિની ક્રિયા. આ ક્રિયા દ્વારા વિચાર, ભાવ કે સિદ્ધાન્તનું સામાન્યીકરણ સૂચવાય છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં અર્થાન્તરન્યાસ જેવા અલંકારમાં વિશેષ વાતનું સામાન્યથી સમર્થન કરવામાં આવે છે ત્યારે એમાં સામાન્યીકરણની પ્રક્રિયા જ હોય છે. જેમકે કલાપીના ‘એક આગિયાને’માં “દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી/જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?” ચં.ટો.