ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોવિયેટલેન્ડ નહેરુ પુરસ્કાર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોવિયેટલૅન્ડ-નહેરુ પુરસ્કાર'''</span> : સોવિયેટલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સેન્ટ્રલ લાઈબ્રેરી – વડોદરા | |||
|next= સોસ્યૂર | |||
}} |
Latest revision as of 10:58, 9 December 2021
સોવિયેટલૅન્ડ-નહેરુ પુરસ્કાર : સોવિયેટલેન્ડ અર્થાત્ રશિયા દ્વારા જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં, ભારતીય અને રશિયન સંસ્કૃતિને સર્જન તેમજ અનુવાદ સ્તરે સાંકળતા સાહિત્યિક યોગદાન બદલ અપાતો પુરસ્કાર. આ પુરસ્કારથી પુરસ્કૃત થનારા સર્જકો તેમજ અનુવાદકોમાં શાંતા ગાંધી(૧૯૭૩), જ્યંત પાઠક(૧૯૭૪), યશવન્ત ત્રિવેદી (૧૯૭૮), ઉમાશંકર જોશી(૧૯૭૯), સુધીર દેસાઈ(૧૯૮૦), પ્રાગજી ડોસા(૧૯૮૩). તથા જશવન્ત ઠાકર(૧૯૮૬)નો સમાવેશ થાય છે. ર.ર.દ.