ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલવાચક કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous= સ્થલદોષ | |previous= સ્થલદોષ | ||
|next= | |next= સ્થાનિક રંગ | ||
}} | }} |
Latest revision as of 11:33, 9 December 2021
સ્થલવાચક કવિતા(Topographical poetry) : ઇંગ્લેન્ડમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં પ્રચલિત, વિશિષ્ટ ભૂમિ-ફલકને નિરૂપતા આ કાવ્યપ્રકાર અંગે જ્હોન્સને પહેલીવાર સંજ્ઞા આપેલી અને વ્યાખ્યા કરેલી કે એનો મૂળભૂત વિષય કોઈ ભૂમિદૃશ્ય હોય છે; જેનું કાવ્યમય વર્ણન કરવામાં આવે છે અને એમાં ઐતિહાસિક પશ્ચાદ્દદર્શન કે આકસ્મિક ચિંતન આવીને ભળે છે. એક રીતે જોઈએ તો આ કાવ્યપ્રકારમાં કવિની મનોમુદ્રાઓને સ્થલ દ્વારા તેમજ સ્થલોને કવિની મનોમુદ્રાઓ દ્વારા વાચકતા સાંપડે છે.
ચં.ટો.