ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્ત્રોતનામ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સ્રોતનામ(Eponym)'''</span> : વાસ્તવિક કે કાલ્પનિક વ્યક્તિને...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સ્યાદવાદ | |||
|next= સ્વકીયા | |||
}} |
Latest revision as of 11:42, 9 December 2021
સ્રોતનામ(Eponym) : વાસ્તવિક કે કાલ્પનિક વ્યક્તિને લાગુ પડતી સંજ્ઞા, જેના પરથી સ્થળ, વસ્તુ, સંસ્થા, વાનગી કે પુસ્તકનું નામ પડ્યું હોય. જેમકે સરસ્વતીચંદ્ર જેવા કાલ્પનિક પાત્ર પરથી નવલકથાનું ‘સરસ્વતીચન્દ્ર’ નામ પડ્યું છે. આ ઉપરાંત કોઈ ઘટના કે વ્યક્તિ સાથે સઘન રીતે સંકળાયેલો ગુણ, જે તે ઘટના કે પાત્રની અવેજીમાં પ્રયોજાય એનો પણ આ સંજ્ઞા નિર્દેશ કરે છે. જેમકે ‘ભદ્રંભદ્રીપણું’.
ચં.ટો.