ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રંગમંચ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રંગમંચ (Proscenium)'''</span> : પ્રેક્ષાગૃહ કે નાટ્યગૃહમાં મંચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= રંગભૂમિ અને સાહિત્ય | |||
|next= રંગલો | |||
}} |
Latest revision as of 12:18, 10 December 2021
રંગમંચ (Proscenium) : પ્રેક્ષાગૃહ કે નાટ્યગૃહમાં મંચ પરનો મુખ્ય પડદો અને વૃંદવાદકોની બેઠક એ બે વચ્ચેનો રંગપીઠનો અગ્રભાગ. ક્યારેક પડદા અને સુશોભિત કમાનને પણ આ સંજ્ઞા હેઠળ આવરી લેવામાં આવે છે. આ ભાગ રંગદ્વાર કે અગ્રમંચ તરીકે પણ ઓળખાય છે.
ચં.ટો.