સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ધમ્મપદ: Difference between revisions
(Created page with "<poem> પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત; અપ્રમાદીમરેના, ના; એદીજી...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત; | પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત; | ||
અપ્રમાદીમરેના, ના; એદીજીવેમર્યાસમા. | અપ્રમાદીમરેના, ના; એદીજીવેમર્યાસમા. | ||
* | |||
નાવાયુસામેફૂલગંધજાતી, | નાવાયુસામેફૂલગંધજાતી, | ||
નામલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની; | નામલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની; |
Revision as of 10:11, 9 June 2021
પ્રમાદીપામતામૃત્યુ, ઉદ્યમીનિત્યઅમૃત;
અપ્રમાદીમરેના, ના; એદીજીવેમર્યાસમા.
નાવાયુસામેફૂલગંધજાતી,
નામલ્લિકા, તગર, ચંદન, કસ્તૂરીની;
સામેસમીરેજતીગંધસંતની,
દશેદિશાફોરતીસંતફોરમે.
અજંપેરાતલાંબી, નેકોશલાંબોશ્રમિતને;
જન્મનીશૃંખલાલાંબી, જેણેજાણ્યોનધર્મને.
યાત્રામાંશ્રેષ્ઠનાલાધે, કેનાસાથીસમાનવા,
એકલાખેડવોપંથ; હીણોસેવ્યેયલાભશો?
પાણેતીપાણીનેવાળે, પધોરેતીરબાણવી,
કંડારેશિલ્પીઓકાષ્ઠ, ઘડેસંતનિજાત્મને.
હજારોશૂરનેજીતેયોદ્ધોજેરણઆંગણે,
શ્રેષ્ઠતોવીરએથીયેજેજીતેનિજઆત્મને.
નભસ્મચોળ્યે, નજટા-અવસ્ત્રે,
નલાંઘણેકેધરણીસૂવાથી,
વેરાગીનાંવસનથી, નહિપંકલીપ્યે
શુદ્ધિલાધે, હૃદયમનનાસંશયોજોટળ્યાના.
પરાયોઊજળોલાગ્યેછોડવોનાસ્વધર્મને,
પારખીનિજનોધર્મરહેવુંએમાંપરાયણ.
મૂગાનેનિંદતાલોકો, નિંદેવાચાળનેવળી,
નિંદાતોમિતભાષીયે, અનિંદ્યોકોઈનાઅહીં.
અગ્નિનારાગનાજેવો, પાશનાદ્વેશનાસમો,
મોહશીજાળબીજીના, તૃષ્ણાશીસરિતાનહીં.