કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૬. પોપટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૬. પોપટ| }} <poem> પોપટ મૃગસરવરની પાળે, પોપટ કલ્પ(ન)તરુની ડાળે, મ...")
 
No edit summary
 
Line 22: Line 22:
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૫૨)}}
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૮૫૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૫. મોરલી
|next = ૪૭. સઘળું જાય ભુલાઈ
}}

Latest revision as of 07:21, 15 December 2021


૪૬. પોપટ

પોપટ મૃગસરવરની પાળે,
પોપટ કલ્પ(ન)તરુની ડાળે,
મનુથી મહમહ મોસમ ગાળે;
પોપટ મઝા કરે.
તપસી જલતીરેય પિયાસી,
ફળ લેલૂંબ અને ઉપવાસી,
એનું આસન જ્યાં ત્યાં કાસી;
પોપટ મઝા કરે.
સરવર સૂતું શાન્ત વિકાલે,
આછી લહર ન એકે હાલે,
જેવું ભાગ્ય લખ્યું છે ભાલે;
પોપટ મઝા કરે.
નભમાં ઝળકે નવલખ મોતી,
એને અનિમિખ આંખ્યું જોતી,
વિરહી પોપટની હે તોતી!
પોપટ મઝા કરે.
(સંકલિત કવિતા, પૃ. ૮૫૨)