કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૭. ઠીબનાં પાણી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૭. ઠીબનાં પાણી|}} <poem> આ તો ભાઈ ઠીબનાં પાણી! તરસી પાંખને કો’ક દ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 7: Line 7:
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી,
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી,
આ તો ઠીબનાં પાણી.
આ તો ઠીબનાં પાણી.
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર,
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર,
થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ,
થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ,
તરસ્યું કોઈ આવશે – ખોબો’ક રેડવા, એટલું જાણી;
તરસ્યું કોઈ આવશે – ખોબો’ક રેડવા, એટલું જાણી;
આ તો ઠીબનાં પાણી.
આ તો ઠીબનાં પાણી.
કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ,
કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ,
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ,
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ,
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી;
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી;
આ તો ઠીબનાં પાણી.
આ તો ઠીબનાં પાણી.
કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ,
કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ,
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ,
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ,
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,
આ તો ઠીબનાં પાણી.
આ તો ઠીબનાં પાણી.
જુલાઈ ૭૨
જુલાઈ ૭૨
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૨)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૬. એવડો નાતો
|next = ૮. સૂરજ કદાચ ઊગે
}}
18,450

edits

Navigation menu