18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. ઠીબનાં પાણી|}} <poem> આ તો ભાઈ ઠીબનાં પાણી! તરસી પાંખને કો’ક દ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી, | તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી, | ||
આ તો ઠીબનાં પાણી. | આ તો ઠીબનાં પાણી. | ||
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર, | ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર, | ||
થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ, | થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ, | ||
તરસ્યું કોઈ આવશે – ખોબો’ક રેડવા, એટલું જાણી; | તરસ્યું કોઈ આવશે – ખોબો’ક રેડવા, એટલું જાણી; | ||
આ તો ઠીબનાં પાણી. | આ તો ઠીબનાં પાણી. | ||
કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ, | કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ, | ||
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ, | કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ, | ||
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી; | થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી; | ||
આ તો ઠીબનાં પાણી. | આ તો ઠીબનાં પાણી. | ||
કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ, | કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ, | ||
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ, | ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ, | ||
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી, | નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી, | ||
આ તો ઠીબનાં પાણી. | આ તો ઠીબનાં પાણી. | ||
જુલાઈ ૭૨ | જુલાઈ ૭૨ | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૨)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૨)}} | ||
</poem> | </poem> |
edits