કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૯. ગાંધીનામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯. ગાંધીનામ|}} <poem> ગાંધીનામ ખરે ગપગોળા, મૂઈ ભેંસના મોટા ડોળા....") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૮)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૩૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૮. સૂરજ કદાચ ઊગે | |||
|next = ૧૦. ગઢ | |||
}} |
Latest revision as of 07:43, 15 December 2021
૯. ગાંધીનામ
ગાંધીનામ ખરે ગપગોળા,
મૂઈ ભેંસના મોટા ડોળા.
શોધી શોધીને શું શોધ્યું –
ખાલી ખૂણો ખાંખાંખોળા.
ચ્હેરો રસ્તે એક મળે ના;
મળતાં મ્હોરાં ટોળાં-ટોળાં.
પડછાયાના જંગલ વચ્ચે
વાઘ-સિંહના રમતા ઓળા.
કાન કશુંયે ધરીએ શાને;
કોઈ કહે છો કાળા-ધોળા.
લાજીને પરપોટો ફૂટ્યો –
લાગ્યાં પાણી ડ્હોળાં ડ્હોળાં!
૧૯૭૦
(જળમાં લખવાં નામ, પૃ. ૩૮)