|
|
(7 intermediate revisions by 2 users not shown) |
Line 9: |
Line 9: |
|
| |
|
| {{Box | | {{Box |
| |title = Front matter | | |title = પ્રારંભિક |
| |content = | | |content = |
| * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મુખપૃષ્ઠ-2|મુખપૃષ્ઠ-2]] | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મુખપૃષ્ઠ-2|મુખપૃષ્ઠ-2]] |
| * [[કર્તા-પરિચય]] | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/કર્તા-પરિચય|કર્તા-પરિચય]] |
| * [[સંપાદક-પરિચય]] | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]] |
| * [[આવકાર]] | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/આવકાર|આવકાર]] |
| * [[સંપાદકીય]] | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સંપાદકીય|સંપાદકીય]] |
| }} | | }} |
|
| |
|
| ==મુખપૃષ્ઠ-2==
| |
|
| |
|
| અર્વાચીન
| |
| ગુજરાતી કાવ્યસંપદા
| |
|
| |
|
| ઉમાશંકરવિશેષ
| | {{Box |
|
| | |title = કાવ્યો |
| | | |content = |
| સંપાદક
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા|નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા]] |
| મધુસૂદન કાપડિયા
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મંગલ શબ્દ|મંગલ શબ્દ]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/જઠરાગ્નિ|જઠરાગ્નિ]] |
|
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ઝંખના|ઝંખના]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સમરકંદ-બુખારા|સમરકંદ-બુખારા]] |
| કાવ્યસંગીત-સંપાદક: અમર ભટ્ટ
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ભોમિયા વિના|ભોમિયા વિના]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/દળણાના દાણા|દળણાના દાણા]] |
|
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/પીંછું|પીંછું]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/બીડમાં સાંજવેળા|બીડમાં સાંજવેળા]] |
| સૂચિ-સંપાદક: તોરલ પટેલ
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/બળતાં પાણી|બળતાં પાણી]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/એક બાળકીને સ્મશાન લઈ જતાં|એક બાળકીને સ્મશાન લઈ જતાં]] |
|
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/નિશીથ|નિશીથ]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગૂજરાત મોરી મોરી રે|ગૂજરાત મોરી મોરી રે]] |
| ટાઇપસેટિંગ: કમલ થોભાણી
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગીત ગોત્યું ગોત્યું|ગીત ગોત્યું ગોત્યું]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માનવીનું હૈયું|માનવીનું હૈયું]] |
| ઑડિયો ટૅક્નિકલ સહાયક: ઋષભ કાપડિયા
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સદ્ગત મોટાભાઈ|સદ્ગત મોટાભાઈ]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લોકલમાં|લોકલમાં]] |
| પ્રૂફરીડિંગ : અજિત મકવાણા
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/આત્માનાં ખંડેર: સૉનેટમાલા|આત્માનાં ખંડેર: સૉનેટમાલા]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગાણું અધૂરું|ગાણું અધૂરું]] |
|
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/કર્ણ-કૃષ્ણ|કર્ણ-કૃષ્ણ]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…|ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…]] |
| એકત્ર ફાઉન્ડેશન
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગામને કૂવે|ગામને કૂવે]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/બોલે બુલબુલ|બોલે બુલબુલ]] |
| ==કર્તા-પરિચય==
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ચમકે ચાંદની|ચમકે ચાંદની]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ચૈત્રની રાત્રિઓમાં|ચૈત્રની રાત્રિઓમાં]] |
| [[File:Umashankar-Joshi.jpg|100px|frameless|center]] | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ|ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લૂ, જરી તું—|લૂ, જરી તું—]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મેઘદર્શન|મેઘદર્શન]] |
| {{Poem2Open}}
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/થોડો એક તડકો|થોડો એક તડકો]] |
| {{Center|(જ. 21 જુલાઈ, 1911 — અવ. 19 ડિસેમ્બર, 1988)}}
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લાઠી સ્ટેશન પર|લાઠી સ્ટેશન પર]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/જીર્ણ જગત|જીર્ણ જગત]] |
| ગુજરાતી સાહિત્યના સમયપટમાં ઉમાશંકરને સૌથી વધુ બહુશ્રુત ને બહુપરિમાણી સારસ્વત લેખી શકાય. સંવેદ્ય કવિતાના સર્જકથી માનવ્ય-પ્રતિબદ્ધ સક્રિય વિચારક સુધીનું એમનું પ્રતિભાફલક. એ એક સંવેદનશીલ પ્રાજ્ઞ પુરુષ હતા. | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/પગરવ|પગરવ]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ભલે શૃંગો ઊંચા|ભલે શૃંગો ઊંચા]] |
| પહેલી અને મુખ્ય ઓળખ ‘કવિ’ લેખેની. ‘વિશ્વશાંતિ’ (1931)થી ‘સપ્તપદી’ (1981) સુધીનો એમનો કાવ્યપ્રવાહ ‘સમગ્ર કવિતા’ (1981)માં સંચિત થયો એમાં અનેક વિષયે-રૂપે-પ્રકારે એમનું કાવ્યોર્મિ-સંવેદન ને નાટ્યોર્મિ-સંવેદન સ્મરણીય ને વિચારણીય બન્યું છે. છ દાયકાની એમની કાવ્યયાત્રા નિજી તેજસ્વી મુદ્રા જાળવીને બદલાતા સાહિત્યસંદર્ભોમાં પણ પ્રસ્તુત રહી છે.
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગયાં વર્ષો —|ગયાં વર્ષો —]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/રહ્યાં વર્ષો તેમાં —|રહ્યાં વર્ષો તેમાં —]] |
| ‘સાપના ભારા’ (1936) આદિ એેકાંકીઓમાં, ‘શ્રાવણી મેળો’ (1937) આદિ ટૂંકી વાર્તાઓમાં, ‘ગોષ્ઠિ’ (1951) આદિ નિબંધોમાં ને ચરિત્રોમાં એમની સર્જકતાના વિશેષો, ક્યાંક ક્યાંક તો એમના કવિત્વની પણ સ્પર્ધા કરે એવી ઊર્જા અને સજ્જતાથી પ્રગટતા રહ્યા.
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મંથરા|મંથરા]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/શિશુ|શિશુ]] |
| એમનું વિવેચન બૌદ્ધિક દ્યુતિવાળું ઉપરાંત સર્જન-સમભાવી, માર્મિક તેમજ મર્મગ્રાહી — ‘સમસંવેદન’ (1948)થી ‘કવિની શ્રદ્ધા’ (1972) સુધીનું એનું ફલક. સર્જનશીલ ભાવક, રસદર્શી વિવેચક અને સન્નદ્ધ સંશોધક ત્રણેની સક્રિયતાવાળું ‘અખો એક અધ્યયન’ (1941) એમનું એક ઉત્તમ દાખલારૂપ સંશોધન છે. ‘શાકુન્તલ’ (1955) આદિ અનુવાદો (એમાંના સર્વાશ્લેષી પ્રસ્તાવના-લેખો સમેત) એક વિદગ્ધ સમસંવેદકના અનુવાદો છે. એમણે કરેલાં અનેક સંપાદનો પણ જેટલાં કર્તવ્યનિષ્ઠાવાળાં એટલાં જ વિદ્યાનિષ્ઠાવાળાં પણ છે.
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/રાજસ્થાનમાં પસાર થતાં —|રાજસ્થાનમાં પસાર થતાં —]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/વૃષભાવતાર|વૃષભાવતાર]] |
| ‘સંસ્કૃતિ’ (1947થી 1984)ના સંપાદક તરીકે ઉમાશંકરે મુખ્યત્વે પોતાના સમયમાં પ્રવર્તતા સાહિત્યપ્રવાહો — સર્જન, વિવેચન, અનુવાદોની સમૃદ્ધિ — ઉપરાંત અનેક ક્ષેત્રોનાં પ્રબુદ્ધજનોના વિચારપ્રવાહોને પણ અંકિત કરી આપ્યા અને એ રીતે એના ‘સંસ્કૃતિ’ નામને અન્વર્થક કર્યું. વિશ્વકવિતાના અનુવાદો-આસ્વાદોને પણ સમાવતા બહુમૂલ્ય વિશેષાંકો આપ્યા. સંપાદક તરીકે ‘સમય સાથેના ગાઢ અનુસંધાનપૂર્વક’ જે લખવાનું થયું એના ‘ઉઘાડી બારી’ સમેત ત્રણ ગ્રંથો કર્યા.
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/શું શું સાથે લઈ જઈશ હું?|શું શું સાથે લઈ જઈશ હું?]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માઈલોના માઈલો મારી અંદર—|માઈલોના માઈલો મારી અંદર—]] |
| ગુજરાતીના અધ્યાપક તરીકે, ગુજરાત યુનિવસિર્ટીના ને પછી ‘વિશ્વભારતી’ના કુલપતિ તરીકે, ‘સાહિત્ય અકાદમી’ના પ્રમુખ તરીકે, રાજ્યસભામાં (ભારતીય લેખક તરીકે) નિયુક્ત સભ્ય તરીકે ઉમાશંકર પ્રતિષ્ઠિત થયા એટલા જ કાર્યશીલ રહ્યા, ને ખરા અર્થમાં ‘હું ગુર્જર ભારતવાસી’ એ એમનો કાવ્યોદ્ગાર ચરિતાર્થ થયો. વિશ્વભરનો પ્રવાસ કરીને સંવેદનજગતની ને વિચારજગતની ક્ષિતિજોને વિસ્તારી, એ એમનાં પ્રવાસપુસ્તકોમાં પણ પ્રતિબિંબિત થયું. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ એ એમનો કાવ્યસંકલ્પ જાણે એમની વ્યક્તિમત્તાની ઓળખ પણ બની રહ્યો.
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/એક ઝાડ|એક ઝાડ]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/મૂળિયાં|મૂળિયાં]] |
| અનેક પ્રતિષ્ઠિત પારિતોષિકો ઉપરાંત એમને મળેલું યશસ્વી જ્ઞાનપીઠ પારિતોષિક ગુજરાતી ભાષાનું ગૌરવ બન્યું.
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/અમે ઇડરિયા પથ્થરો|અમે ઇડરિયા પથ્થરો]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/એક પંખીને કંઈક —|એક પંખીને કંઈક —]] |
| આવી ઊંચાઈઓને આંબનાર આ કવિએ તો પ્રસન્નતાથી એમ જ ગાયું છે કે ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે’.
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ધારાવસ્ત્ર| ધારાવસ્ત્ર]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સીમ અને ઘર|સીમ અને ઘર]] |
| {{Right|''— રમણ સોની''}}
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ચંદ્રવદન એક...|ચંદ્રવદન એક...]] |
| {{Poem2Close}}
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/છિન્નભિન્ન છું|છિન્નભિન્ન છું]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/શોધ|શોધ]] |
| ==સંપાદક-પરિચય==
| | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સ્વપ્નોને સળગવું હોય તો—|સ્વપ્નોને સળગવું હોય તો—]] |
| | | * [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/પંખીલોક| પંખીલોક]] |
| સંપાદક: મધુસૂદન કાપડિયા
| | }} |
| | |
| અમેરિકાવાસી ગુજરાતી વિદ્વાન તરીકે પ્રતિષ્ઠિત થયા એ પૂર્વે પ્રો. મધુસૂદન કાપડિયા મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતી સાહિત્યના તેજસ્વી અધ્યાપક હતા. ગુજરાતી તેમ જ સંસ્કૃતમાં એમ.એ.ની પદવીઓ મેળવીને તેમણે શિક્ષક તથા વિવેચક તરીકે મુંબઈના વરિષ્ઠ વિદ્વાનોની ચાહના અને સમકાલીનોના સ્નેહાદર પ્રાપ્ત કરેલાં.
| |
| | |
| અમેરિકા જઈને ભાષાવિજ્ઞાન અને ગ્રંથાલયશાસ્ત્ર ભણ્યા અને યોગક્ષેમાર્થે એ ક્ષેત્ર સ્વીકાર્યું. પણ જીવનભર — આજે ૮૦ ઉપરની વયે, નબળા સ્વાસ્થ્ય અને સબળી મેધાશક્તિ સાથે — સતત વિદ્યાવ્યાસંગ કર્યો અને વિવેચનને ધર્મક્ષેત્ર તરીકે સ્વીકારીને સજ્જતાવાળી યુયુત્સાથી ઉત્તમ લેખો, સમીક્ષાઓ અને કાવ્યાસ્વાદો આપતા રહ્યા.
| |
| | |
| અમેરિકાનાં આપણાં લેખકો પૈકી કેટલાંકનાં સર્જનકાર્યમાં, ભાવકની તન્મયતાથી અને આલોચકની નિર્મમતાથી ઊંડે ઊતરીને એમણે લખેલું પુસ્તક ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’ (૨૦૧૧) એમનું મહત્ત્વનું અર્પણ છે. એ પછી પણ એમનાં બે પુસ્તકો પ્રગટ થયાં છે. શ્રેષ્ઠતાવાચકો એમની શૈલીની એક લાક્ષણિકતા છે. એનું ફલક ઉત્તમોત્તમ-થી કનિષ્ઠ લગીનું છે. અમેરિકા સમેત એ ગુજરાતી સાહિત્યના એક મહત્ત્વના વિવેચક છે.
| |
| | |
| પ્રો. કાપડિયાની મહત્ત્વની મુદ્રા ઉદ્રેકશીલ પ્રભાવક વક્તા તરીકેની છે. સાહિત્યનાં રસસ્થાનો અને તપાસસ્થાનોમાં ઊતરતાં એમનાં વક્તવ્યો દીર્ઘ બનવા છતાં વાચકની ધીરજની કસોટી કરવા સુધી જતાં નથી — આસ્વાદ્ય પણ બની રહે છે.
| |
| | |
| કાવ્યસંગીત-સંપાદક: અમર ભટ્ટ
| |
| | |
| ગુજરાતી સુગમ સંગીતમાં આજે અમર ભટ્ટનું નામ મોખરે છે. એનું એક મહત્ત્વનું કારણ એ છે કે એમણે સંગીતરસ જેવો જ સાહિત્યરસ પણ કેળવેલો છે. ગુજરાતીની ઘણી ઉત્તમ કવિતાનો એમને સહજ પરિચય છે. સૂર અને શબ્દ બંનેની સૂઝને કારણે ગાનના લયમાં શબ્દોચ્ચારને પણ અમરભાઈ સ્પષ્ટ અને અ-ખંડિત રાખી શકે છે. જરૂર પડ્યે ગાન પૂર્વે એ કાવ્યપાઠ કરે છે એ પણ કાવ્યના લય અને ભાવમર્મને પામનારો અને એમ શ્રવણીય હોય છે. | |
| | |
| વ્યવસાયે એ વકીલ છે — અમેરિકાની કોલંબિયા યુનિવસિર્ટીમાંથી માસ્ટર ઑફ લો થયેલા છે. પોતાની ઉત્કટ રુચિથી એ સંગીત તરફ વળ્યા ત્યારે પણ એમણે ઉસ્તાદ ગુલામ અહેમદ ખાન વગેરે પાસેથી શાસ્ત્રીય સંગીતની અને ક્ષેમુ દિવેટિયા, રાસબિહારી દેસાઈ, દક્ષેશ ધ્રુવ અને પુરુષોત્તમ ઉપાધ્યાય, વગેરે જેવા પાસેથી સુગમ સંગીતની તાલીમ લઈને સજ્જતા કેળવી.
| |
| | |
| ગુજરાતીના પ્રસિદ્ધ તેમજ વિશિષ્ટ કવિઓનાં ગીતોનાં એવાં જ સંવાદી સ્વરાંકન અને ગાનના આરોહણ દરમ્યાન એમણે, શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા એમનાં પત્ની વિરાજ અમર સાથે 2002માં, સંગીત અને સાહિત્યને સમર્પિત અગસ્ત્ય ફાઉન્ડેશનની સ્થાપના કરી. એના ઉપક્રમે અમર ભટ્ટનાં સ્વરાંકન-ગાનનાં ઘણાં આલ્બમ પ્રગટ થયાં છે. એ લોકપ્રિય અને ખ્યાત કવિઓની રચનાઓનાં ગાન-પઠનના અનેકવિધ કાર્યક્રમો ઉપરાંત એમણે સંગીત અંગેના આસ્વાદલેખો લખ્યા છે. એ યોગ્યતાને લીધે ગુજરાતી સાહિત્ય પરિષદના જૂનાગઢ અધિવેશન(2011)માં એ કવિતા-સંગીત-આસ્વાદની બેઠકના અધ્યક્ષ તરીકે પણ નિમંત્રિત થયેલા.
| |
| | |
| અમર ભટ્ટનું કલાકાર-વ્યક્તિત્વ પ્રકૃતિદત્ત મધુર કંઠ અને સાતત્યવાળી સાધનાના સંયોગથી નીખરેલું છે.
| |
| | |
| — રમણ સોની
| |
| | |
| ==આવકાર==
| |
| | |
| એકત્ર ફાઉન્ડેશને સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાનું સંપાદન કરવાની ગંભીર જવાબદારી મને સોંપી છે. એનું રૂપાળું નામ રાખ્યું છે — અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા. એના પેટાશીર્ષકથી જ એના વ્યાપનો ખ્યાલ આવશે — નર્મદથી સિતાંશુ. અલબત્ત, આ ડિજિટલ આવૃત્તિ છે, પુસ્તકાકારે પ્રકટ થતી છાપેલી આવૃત્તિ નથી.
| |
| | |
| આ સંપાદન એની બે વિશેષતાઓથી અ-પૂર્વ અને અ-દ્વિતીય છે:
| |
| | |
| ૧. સંપાદનમાં કાવ્યાસ્વાદોનો પણ સમાવેશ કર્યો છે.
| |
| | |
| ૨. ગીત/ગઝલોના ઑડિયો પણ મૂક્યા છે.
| |
| | |
| વળી, કવિનાં કેટલાંક કાવ્યોનું સ્વમુખે કરેલું કાવ્યપઠન પણ છે.
| |
| | |
| સંપૂર્ણ કાવ્યસંપદા પ્રકટ કરતાં પહેલાં તેના એક નમૂના તરીકે, સાચો શબ્દ વાપરું તો ટ્રેલર તરીકે એક જ કવિની કૃતિઓ પ્રકટ કરવાનો વિચાર આવ્યો. એ માટે ઉમાશંકર જોશીની પસંદગી કરી છે. ઉમાશંકર કરતાં વધારે સમર્થ અને વિકાસોન્મુખી કવિ કોણ છે? સામાન્યતઃ મોટા ભાગની સાહિત્ય-ચેતનાઓ કાલગ્રસ્ત થતી હોય છે. ઉમાશંકર એમાં વિરલ અપવાદ છે. ઉમાશંકર ગાંધીયુગની સરજત ગણાય છે, પણ ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિકયુગ એમ ચારે યુગોની કવિતાનું ઉમાશંકર પ્રતિનિધિત્વ ધરાવે છે.
| |
| | |
| આ ઉમાશંકરવિશેષમાં કવિની કુલ ૫૨ કવિતા છે, ૫૮ આસ્વાદ છે, અને ૧૬ ગીતના ઑડિયો છે.
| |
| | |
| આ પ્રકટ કરવાના બીજા પણ એક-બે ઉદ્દેશ છે. આ નમૂનો પ્રકટ થયે તેના દ્વારા સમગ્ર કાવ્યસંપદાનો પ્રસારપ્રચાર થશે અને જ્યારે એ પ્રકટ થશે ત્યારે વધુ વાચકોનું એના ઉપર ધ્યાન જશે.
| |
| | |
| બીજું, આ નમૂનામાં જે કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય તેના ઉપર અમારું ધ્યાન દોરશો તો આ ડિજિટલ આવૃત્તિ હોવાથી તરત એ સુધારી લઈશું. પણ એથી વધારે મહત્ત્વનું કે તમારાં સૂચનોથી સમગ્ર કાવ્યસંપદામાં પણ યોગ્ય સુધારાવધારા કરી શકીશું.
| |
| | |
| સમગ્ર કાવ્યસંપદા પ્રકટ થશે ત્યારે સૌનો મોકળે મને — વિગતે ખૂબ ખૂબ આભાર માનીશ. અત્યારે સૌનો માત્ર નામોલ્લેખ કરીને આભાર માનું છુંઃ અતુલ રાવલ, અમર ભટ્ટ, તોરલ પટેલ, કમલ થોભાણી, ઋષભ કાપડિયા અને અજિત મકવાણા.
| |
| | |
| ઉમાશંકરવિશેષનો અને ભવિષ્યમાં પ્રકટ થનારી સમગ્ર કાવ્યસંપદાનો તમને ભાવભર્યો આવકાર.
| |
| | |
| — મધુસૂદન કાપડિયા, mgkapadia@yahoo.com
| |
| | |
| ==સંપાદકીય==
| |
| === [[ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સંપાદકીય|સંપાદકીય]] ===
| |
| | |
| ==નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા==
| |
| | |
| ==મંગલ શબ્દ==
| |
| | |
| ==જઠરાગ્નિ==
| |
| | |
| ==ઝંખના==
| |
| | |
| =સમરકંદ-બુખારા==
| |
|
| |
|
| ==ભોમિયા વિના==
| | [[Category:કવિતા]] |
| | [[Category:ઉમાશંકર જોશી]] |