‘પ્રત્યક્ષ'સૂચિ/૩. નવલથા: Difference between revisions
(Created page with "=== ૩. નવલકથા === <poem> એ કન્ફેશન (ટોÍસ્ટોય) – કાન્તિ પટેલ. ૨૦૧૫ (૪) અખેપાતર (બ...") |
(No difference)
|
Revision as of 16:14, 19 May 2021
૩. નવલકથા
એ કન્ફેશન (ટોÍસ્ટોય) – કાન્તિ પટેલ. ૨૦૧૫ (૪)
અખેપાતર (બિંદુ ભટ્ટ) – વિભા નાયક. ૨૦૦૦ (૩)
અગ્નિમેઘ (વિભૂત શાહ) – માય ડિયર જયુ. ૧૯૯૪ (૨)
અણધારી યાત્રા (યોગેશ જોશી) – ગુણવંત વ્યાસ. ૨૦૧૩ (૧)
અનુસંધાન (ધીરુબહેન પટેલ) – પારુલ દેસાઈ. ૨૦૦૫ (૩)
અલગ (રાજેશ અંતાણી) – સિલાસ પટેલિયા. ૧૯૯૫ (૧)
અશ્વદોડ (મોહંમદ માંકડ) – બાબુ દાવલપુરા. ૧૯૯૬ (૧)
અસૂર્યલોક સંક્ષેપ (ભગવતીકુમાર શર્મા) – સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૧)
અંધારું (મણિલાલ હ. પટેલ) – ભરત મહેતા. ૧૯૯૧ (૧)
આઇસકૅન્ડી મેન (બેપ્સી સિધવા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૫ (૨)
આગંતુક (ધીરુબહેન પટેલ) – દર્શના ધોળકિયા. ૧૯૯૬ (૨)
આજની ઘડી તે... (કંદર્પ ર# દેસાઈ) – ઈલા નાયક. ૨૦૧૭
આઠમો રંગ (હિમાંશી શેલત) – માવજી કે# સાવલા. ૨૦૦૧ (૪)
આતશ (કિશોર જાદવ) – જયેશ ભોગાયતા. ૧૯૯૪ (૨)
આધા ગાઁવ (રાહી માસૂમ રઝા) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૧)
આફટર શૉક (જિતેદ્ર પટેલ) – ભગીરથ બ્રહ્મભટ્ટ. ૨૦૦૪ (૩)
આર્યક (રજનીકાંત સોની) – બાબુલાલ ગોર. ૨૦૦૩ (૪)
ઈશ્વર (બહાદુરભાઈ વાંક) – માય ડિયર જયુ. ૧૯૯૩ (૪)
ઉદાસ નસ્લે (અબ્દુલ હુસેન) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૩)
એક અસ્વપ્ન સુખી જીવન (જયંત ગાડીત) – બિંદુ ભટ્ટ. ૨૦૦૩ (૪)
એન્જોયગ્રાફી (હાસ્યકથા : રતિલાલ બોરીસાગર) – હરિકૃષ્ણ પાઠક. ૧૯૯૮ (૨)
ઍનપી (બનાના યોશીમોટો) – સુમન શાહ. ૨૦૦૪ (૪)
કમળપૂજા (માય ડિયર જયુ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૧)
કર્ણલોક (ધ્રુવ ભટ્ટ) – ધીરેદ્ર મહેતા. ૨૦૦૬ (૩)
કંકુ (પન્નાલાલ પટેલ : ફિલ્મ દિ.કાંતિલાલ રાઠોડ) – અમૃત ગંગર. ૨૦૧૧(૨)
કાચંડો અને દર્પણ (બાબુ સુથાર) – પ્રશાંત દવે. ૧૯૯૩ (૪)
કાર્મેલીન (દામોદર માઉઝે : અનુ. દર્શના ધોળકિયા)
– દક્ષા સંઘવી. ૨૦૦૮ (૩)
કાલા જલ (ગુલશેર્ખા ‘શાની') – ભરત મહેતા. ૨૦૦૯ (૩)
કુરુક્ષેત્ર (દર્શક) – જયેશ ભોગાયતા. ૧૯૯૯ (૨)
કૂવો (અશોકપુરી ગોસ્વામી) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૫ (૨)
કોણ? (લાભશંકર ઠાકર) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૪)
કથાંચલ (શાંતિલાલ જાની) – બિંદુ ભટ્ટ. ૨૦૦૧ (૧)
ખોવાઈ ગયેલી વસ્તુ (ધીરેદ્ર મહેતા) – યોગેશ જોશી. ૨૦૦૩ (૨)
ગાંધારી (હસમુખ બારાડી) – રમણ સોની. ૧૯૯૬ (૪)
ગીધ (દલપત ચૌહાણ) – ભરત મહેતા. ૨૦૦૧ (૪)
ઘર (ધીરેદ્ર મહેતા) – કિશોર વ્યાસ. ૧૯૯૬ (૩)
ચકરાવો (મહેશ દવે) – વિજય શાસ્ત્રી. ૧૯૯૭ (૨)
ચક્રાકાર ચતુષ્કોણ (નિર્મિશ ઠાકર) – વિજય શાસ્ત્રી. ૨૦૦૦ (૩)
છાણના દેવ, કપાસિયાની આંખો (રૂપાં# પ્રતિમા મોદી)
– રમણ સોની. ૧૯૯૬ (૩)
છાયારેખાઓ (અનુ. શાલિની ટોપીવાળા) – પ્રસાદ બ્રહ્મભટ્ટ. ૧૯૯૯ (૪)
છિન્નપત્ર (સુરેશ જોષી) – રાધેશ્યામ શર્મા અને ભરત મહેતા. ૧૯૯૬ (૪)
ઝુરાપાકાંડ (માય ડિયર જયુ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૧)
ઝેર તો પીધાં છે જાણી જાણી (‘દર્શક' : દિ.ઉપેદ્ર ત્રિવેદી)
– અમૃત ગંગર. ૨૦૧૧ (૪)
ઝેર તો પીધાં છે જાણી જાણી (‘દર્શક' : કથાસાર : બાબુ દાવલપુરા)
– સિલાસ પટેલિયા. ૧૯૯૮ (૨)
ડહેલું (કાનજી પટેલ) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૧ (૨)
ડાયા પશાની વાડી (મોહન પરમાર) – રજનીકુમાર પંડયા. ૨૦૦૫ (૨)
તરંગવતી (અનુ. હરિવલ્લભ ભાયાણી) – કૌશી ચાવડા. ૧૯૯૯ (૪)
દિવાળીના દિવસો (પ્રાગજીભાઈ ભાંભી) – મોહંમદ ઇસ્હાક શેખ. ૨૦૦૩ (૧)
દીવાલમાં એક બારી હતી (વિનોદકુમાર શુક્લ) – ભરત મહેતા. ૨૦૦૮ (૪)
ધ ગોલ્ડન ગેટ (વિક્રમ શેઠ) – રમેશ ઓઝા. ૧૯૯૧ (૨)
ધ હોસ્પિટલ (પ્રદીપ પંડયા) – દિલીપ ઝવેરી. ૧૯૯૮ (૧)
ધૂન્ધભરી ખીણ (વીનેશ અંતાણી) – સિલાસ પટેલિયા. ૧૯૯૬ (૪)
નવા યુગનું પરોઢ (અનુ. ઉમા રાંદેરિયા) – ભરત મહેતા. ૨૦૦૫ (૨)
નીંભાડો (અશોકપુરી ગોસ્વામી) – મણિલાલ હ. પટેલ. ૧૯૯૫ (૨)
નેળિયું (મોહન પરમાર) – મીનલ દવે. ૧૯૯૩ (૨)
નોટષસ ફ્રોમ અંડરગ્રાઉન્ડ (દોસ્તોએવ્સ્કી) – કાન્તિ પટેલ. ૨૦૧૫ (૪)
પાતાળગઢ (વીનેશ અંતાણી) – વિજય શાસ્ત્રી. ૧૯૯૩ (૩)
પાદરનાં તીરથ (જયંતી દલાલ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૮ (૨)
પાનખરની બીક ના બતાવો (દર્શના ત્રિવેદી) – કીર્તિદા શાહ. ૨૦૦૫ (૩)
પાંખેથી ખર્યુંઆકાશ (ભારતી રાણે) – ગુણવંત વ્યાસ. ૨૦૧૫ (૧)
પુષ્પદાહ (રજનીકુમાર પંડયા) – માય ડિયર જયુ. ૧૯૯૬ (૨)
પ્રચ્છન્ન (વિમલ કર : અનુ. અનિલા દલાલ) – ભારતી દલાલ. ૧૯૯૫(૩–૪)
પ્રતિશ્રુતિ (ધ્રુવ ભટ્ટ) – મેઘના ભટ્ટ. ૨૦૧૭
પ્રિયદર્શિની'ની વિનોદવાર્તા (મધુસૂદન પારેખ) – રતિલાલ બોરીસાગર. ૨૦૦૯ (૪)
બત્રીસ પૂતળીની વેદના (ઈલા આરબ મહેતા) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૫(૪)
બરેબસ (પાર લાજરિક્વસ્ટ : અનુ. દિનેશ દલાલ) – જનાન્તિક શુક્લ. ૨૦૦૪(૨)
બસ્તી (ઇંતિઝાર હુસેન) – શરીફા વીજળીવાળા. ૨૦૦૩ (૩)
બાજબાજી (સુમન શાહ) – જયંત ગાડીત. ૧૯૯૧ (૧)
ભળભાંખળું (દલપત ચૌહાણ) – રતિલાલ રોહિત. ૨૦૦૬(૪)
ભદ્રંભદ્ર અમર છે (રતિલાલ બોરીસાગર) – રમણ સોની. ૨૦૧૫ (૧)
ભંડારી ભવન (ધીરેદ્ર મહેતા) – દર્શના ધોળકિયા. ૨૦૦૫ (૩)
ભૂમિ (આશા બગે : અનુ. અરુણા જાડેજા) – શરીફા વીજળીવાળા. ૨૦૧૧ (૨)
ભોપાલ : બારહ બજ કર પાંચ મિનટ (ડૉમીનીક લાપીયર) – ભરત મહેતા. ૨૦૦૩(૨)
મરણટીપ (માય ડિયર જયુ) – રાધેશ્યામ શર્મા. ૧૯૯૩ (૧)
મલક (દલપત ચૌહાણ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૭ (૧)
મળેલા જીવ (પન્નાલાલ પટેલ : ફિલ્મ દિ.મનહર રસકપૂર)
– અમૃત ગંગર. ૨૦૧૦ (૨)
માધુરબાગન (પેરુમલ મુરુગન) – હિમાંશી શેલત. ૨૦૧૫ (૨)
માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ : દિ.ઉપેદ્ર ત્રિવેદી) – અમૃત ગંગર. ૨૦૧૧(૧)
માય મોસ્ટ ડિયર લૂ લૂ (લાભશંકર ઠાકર) – રમેશ ર# દવે. ૨૦૧૧ (૨)
માહિમની ખાડી (અનુ. દીપક મહેતા) – ભરત મહેતા. ૨૦૦૪ (૧)
મિશ્ર લોહી (ઈવા ડેવ) – શરીફા વીજળીવાળા. ૨૦૦૧ (૨)
મીરાં યાજ્ઞિકની ડાયરી (બિંદુ ભટ્ટ) – રમણ સોની. ૧૯૯૩ (૩)
મુખસુખ (મધુ રાય) – ભરત મહેતા. ૨૦૦૪ (૩)
મેઘલી રાતે (ચંપકલાલ ગાંધી સુહાસી) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૯ (૪)
મેઘે ઢાકા તારા (શિક્તપદ રાજગુરુ : ફિલ્મ દિ.ૠત્વિક ઘટક)
– અમૃત ગંગર. ૨૦૦૯ (૨)
રાશવા સૂરજ (દલપત ચૌહાણ) – ગુણવંત વ્યાસ. ૨૦૧૩ (૩)
રિક્તરાગ (કિશોર જાદવ) – નટવરસિંહ પરમાર. ૧૯૯૧ (૪)
લલિતા (મણિલાલ હ. પટેલ) – ભરત મહેતા. ૧૯૯૬ (૩)
લાવણ્ય (રઘુવીર ચૌધરી) – પુરુરાજ જોશી. ૧૯૯૧ (૧)
વસમી વેળા (સમરેશ મજમુદાર : અનુ. ચદ્રકાન્ત મહેતા)
– ભરત મહેતા. ૨૦૦૧ (૩)
વસવસો (કિશોરસિંહ સોલંકી) – માય ડિયર જયુ. ૧૯૯૮ (૧)
વિક્ષિપ્તા (ભાનુપ્રસાદ ત્રિવેદી) – રમણ સોની. ૧૯૯૪ (૩)
વિરાટ (સ્ટિફન ઝ્વાઇંગ : અનુ. મંજુ ઝવેરી)
– માવજી કે# સાવલા. ૧૯૯૩ (૧)
શિખંડી (જયંત ગાડીત) – રમેશ ર# દવે. ૧૯૯૧ (૩)
શ્રાવણી અમાસ (હસમુખ દોશી) – દર્શિની દાદાવાલા. ૨૦૦૫ (૧)
સગાઈ (ઝવેરચંદ મેઘાણી : હિન્દી અનુ. અવિનાશ શ્રીવાસ્તવ)
– મુનિકુમાર પંડયા. ૨૦૦૪ (૧)
સત્ય (જયંત ગાડી) – રમેશ બી. શાહ. ૨૦૧૦ (૩)
સમુદ્રાન્તિકે (ધ્રુવ ભટ્ટ) – રમેશ ર. દવે. ૧૯૯૫ (૧)
સરસ્વતીચંદ્ર (ગો. મા. ત્રિપાઠી) – મણિભાઈ નારણજી તંત્રી. ૨૦૧૩ (૩)
સરસ્વતીચંદ્ર (ગો. મા. ત્રિપાઠી : ફિલ્મ દિ.ગોવિંદ સરૈયા)
– અમૃત ગંગર. ૨૦૧૪ (૧ અને ૨)
સરસ્વતીચંદ્ર કથાસાર (જયંત કોઠારી, વ.) – રમણ સોની. ૧૯૯૭ (૧)
સળગતાં સૂર્યમુખી (અરવિંગ સ્ટોન : અનુ. વિનોદ મેઘાણી)
– શરીફા વીજળીવાળા. ૧૯૯૬ (૨)
સંત ઠિઠુદાસ (ઇન્દુ પુવાર) – ભરત મહેતા. ૧૯૯૮ (૨)
સંભવામિ યુગે યુગે (રતિલાલ બોરીસાગર) – બકુલ ત્રિપાઠી. ૧૯૯૫ (૩)
સાથી-સંગાથી (રઘુવીર ચૌધરી) – શરીફા વીજળીવાળા. ૧૯૯૧ (૪)
સુખા બરગદ (મંજુર એહતેશામ) – શરીફા વીજળીવાળા. ૨૦૧૦ (૪)
સૂરજ કા સાતવા ઘોડા (ધર્મવીર ભારતી) – અમૃત ગંગર. ૨૦૦૮ (૧)
સોમતીર્થ (રઘુવીર ચૌધરી) – શરીફા વીજળીવાળા; કાન્તિ પટેલ. ૧૯૯૮ (૩)
હાસ્યાયન (લાભશંકર ઠાકર) – જયંત ગાડીત. ૧૯૯૪ (૨)
હિન્દ અને બ્રિટાનીઆ (ઇચ્છારામ દેસાઈ) – ચદ્રકાન્ત ટોપીવાળા. ૨૦૦૮ (૩)
હુ હુ (નરોત્તમ પલાણ) – રમેશ ર# દવે. ૨૦૧૨ (૩–૪)