ચિલિકા/ઉત્કલ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|ઉત્કલ|}} {{Poem2Open}} ચિલિકા કાંઠે ઓરિસા સાહિત્ય અકાદમીનું કવિ સં..."

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|ઉત્કલ|}}
{{Heading|ઉત્કલ દેશે બડી ઠાકુરાઈનનો પંચદળ મેળો|}}

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/53/24._BADI_THAKURAIN_NO_PANCHDAL_MELO.mp3

સાંભળો: ઉત્કલ દેશે બડી ઠાકુરાઈનનો પંચદળ મેળો — યજ્ઞેશ દવે

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 11: Line 24:
ફરી પાછા હકડેઠઠ રિક્ષામાં. આગલા અનુભવને આધારે આગળપાછળ થઈ, મોં ફેરવી બેસી વાંસા ભટકાડતા દોઢે ચડીને બેઠા. એક રિક્ષામાં દસ જણ. ફરી ખેતરો, કેતકીની વાડો, ચોખાના લહેરાતા ક્યારાઓ, નારિયેળી-તાડનાં ઝુંડ, દીપદંડવાળાં ગામનાં તળાવો-પુકુરો, સાળે ય નદીની નહેરો અને સમીસાંજનું ગાઢ થતું જતું જાંબલી-કથ્થાઈ અંધારું. અમારી જેમ દેવોય પોતપોતાના ગામ પાછા ફરી રહ્યા હતા. પાલખીની આગળ મંજીરા, ડફ, ખંજરી, ઢોલના તાલે ભક્તવાદકો દેવોની જાણે છડી પોકારતા. પાલખી-કહારોની ઉતાવળી ચાલ, પાલખીની વાગ્યા કરતી ઘંટડીઓ — આમ એક પછી એક ટોળીઓ દેવોને લઈ પસાર થતી જતી. ગેસ્ટહાઉસના રૂમમાંથી ક્યાંય સુધી એ પ્રસ્થાન કરતી ઉત્થાપન ટોળીનો નાદ સંભળાયા કર્યો. દેવોની જેમ અમનેય આશા હતી આવતી સાલના પંચદળ મેળાની.

{{Poem2Close}}
{{Poem2Close}}

{{HeaderNav2
|previous = કચ્છડો
|next = ચારુ