અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/અત્તર-અક્ષર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}}
{{Heading|અત્તર-અક્ષર|પન્ના નાયક}}
{{Center|આસોપાલવ?}}
{{Center|ના, અહીંદ્વારેટાંગ્યાં?}}
{{Center|સ્મિતતોરણ}}


{{Center|નથીએકલી –}}
<center>
{{Center|ભર્યોભર્યોઆવાસ}}
<poem>
{{Center|એકલતાથી}}
આસોપાલવ?
ના, અહીં દ્વારે ટાંગ્યાં
સ્મિતતોરણ.


{{Center|સવારથાતાં}}
નથી એકલી –
{{Center|કિરણોનોકલ્લોલ –}}
ભર્યો ભર્યો આવાસ
{{Center|ઘરપ્રસન્ન}}
એકલતાથી


{{Center|ભીંતેતડકો}}
સવાર થાતાં
{{Center|લઈપવનપીંછી –}}
કિરણોનો કલ્લોલ –
{{Center|ચિત્રોચીતરે}}
ઘર પ્રસન્ન


{{Center|બેઠાશ્વાનની}}
ભીંતે તડકો
{{Center|લટકતીજીભમાં}}
લઈ પવન પીંછી –
{{Center|હાંફેબપોર}}
ચિત્રો ચીતરે


{{Center|અાપણેકર્યા}}
બેઠા શ્વાનની
{{Center|કાજળકાળીરાતે}}
લટકતી જીભમાં
{{Center|શબ્દોનાદીવા!}}
હાંફે બપોર


{{Center|મેળવુંહાથ}}
રાતે વરસી
{{Center|એનીસાથે, ઊપસે}}
ઝરમરતી યાદ –
{{Center|મેંદીનોરંગ!}}
ભીંજાયું મન


{{Center|તારાઊઠતાં}}
અાપણે કર્યા
{{Center|કંપીઊઠ્યાં, ગભરુ}}
કાજળકાળી રાતે
{{Center|શાંતકંકણો!}}
શબ્દોના દીવા!


{{Center|ઉપવનમાં}}
મેળવું હાથ
{{Center|ગીતોગાતોપવન,}}
એની સાથે, ઊપસે
{{Center|વૃક્ષોડોલતાં}}
મેંદીનો રંગ


{{Center|બાળેછેહજી –}}
તારા ઊઠતાં
{{Center|સપ્તપદીફરતી}}
કંપી ઊઠ્યાં, ગભરુ
{{Center|વેળાનોઅગ્નિ}}
શાંત કંકણો


{{Center|પીઠીચોળાવી}}
ઉપવનમાં
{{Center|બેઠાંછેડેફોડિલ્સ}}
ગીતો ગાતો પવન,
{{Center|ઘાસમંડપે}}
વૃક્ષો ડોલતાં


{{Center|પીઠીચોળાવી}}
બાળે છે હજી –
{{Center|બેઠાંછેડેફોડિલ્સ}}
સપ્તપદી ફરતી
{{Center|ઘાસમંડપે}}
વેળાનો અગ્નિ


{{Center|સૂનાઘરમાં}}
પીઠી ચોળાવી
{{Center|બા-બાપુસ્મૃતિ-ઠેસે}}
બેઠાં છે ડેફોડિલ્સ
{{Center|હીંચકોઝૂલે}}
ઘાસમંડપે


{{Center|તડકોકૂદે}}
સૂના ઘરમાં
{{Center|ઘાસઘાસમાં, જાણે}}
બા-બાપુ સ્મૃતિ-ઠેસે
{{Center|પીળુંસસલું!}}
હીંચકો ઝૂલે


{{Center|સમીસાંજના}}
ચૂમી દીધી છે
{{Center|ઘાસચમેલીકરે}}
એવી કે આગ આગ
{{Center|વિશ્રંભકથા}}
ભભૂકી ગાલે


{{Center|મિત્રપત્રમાં}}
તડકો કૂદે
{{Center|આળસમરડતું}}
ઘાસઘાસમાં, જાણે
{{Center|ઊઠેમુંબઈ}}
પીળું સસલું!


{{Center|અંધારસ્ટેજે}}
સમીસાંજના
{{Center|પવનપખવાજે}}
ઘાસ ચમેલી કરે
{{Center|સ્નોફ્લેક્સનૃત્યો}}
વિશ્રંભકથા


{{Center|સૂરજમુખી}}
મિત્રપત્રમાં
{{Center|સૂરજસાથેફરે –}}
આળસ મરડતું
{{Center|હુંદિશાહીન}}
ઊઠે મુંબઈ


{{Center|મારીકવિતા –}}
અંધારસ્ટેજે
{{Center|બાવળવનેમ્હોર્યું}}
પવન પખવાજે
{{Center|ચંદનવૃક્ષ!}}
સ્નોફ્લેક્સ નૃત્યો
 
સૂરજમુખી
સૂરજ સાથે ફરે –
હું દિશાહીન
</poem>
</center>





Latest revision as of 15:57, 11 March 2022

અત્તર-અક્ષર

પન્ના નાયક

આસોપાલવ?
ના, અહીં દ્વારે ટાંગ્યાં
સ્મિતતોરણ.

નથી એકલી –
ભર્યો ભર્યો આવાસ
એકલતાથી

સવાર થાતાં
કિરણોનો કલ્લોલ –
ઘર પ્રસન્ન

ભીંતે તડકો
લઈ પવન પીંછી –
ચિત્રો ચીતરે

બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર

રાતે વરસી
ઝરમરતી યાદ –
ભીંજાયું મન

અાપણે કર્યા
કાજળકાળી રાતે
શબ્દોના દીવા!

મેળવું હાથ
એની સાથે, ઊપસે
મેંદીનો રંગ

તારા ઊઠતાં
કંપી ઊઠ્યાં, ગભરુ
શાંત કંકણો

ઉપવનમાં
ગીતો ગાતો પવન,
વૃક્ષો ડોલતાં

બાળે છે હજી –
સપ્તપદી ફરતી
વેળાનો અગ્નિ

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે

સૂના ઘરમાં
બા-બાપુ સ્મૃતિ-ઠેસે
હીંચકો ઝૂલે

ચૂમી દીધી છે
એવી કે આગ આગ
ભભૂકી ગાલે

તડકો કૂદે
ઘાસઘાસમાં, જાણે
પીળું સસલું!

સમીસાંજના
ઘાસ ચમેલી કરે
વિશ્રંભકથા

મિત્રપત્રમાં
આળસ મરડતું
ઊઠે મુંબઈ

અંધારસ્ટેજે
પવન પખવાજે
સ્નોફ્લેક્સ નૃત્યો

સૂરજમુખી
સૂરજ સાથે ફરે –
હું દિશાહીન