‘પ્રત્યક્ષ'સૂચિ/૧૫. પ્રત્યક્ષીય (સંપાદકીય લેખો): Difference between revisions
(Created page with "=== ૧૫. પ્રત્યક્ષીય : સંપાદકીય લેખો – રમણ સોની(* અન્ય) === <poem> '''નોંધ :''' આ વિભ...") |
(No difference)
|
Revision as of 17:50, 19 May 2021
૧૫. પ્રત્યક્ષીય : સંપાદકીય લેખો – રમણ સોની(* અન્ય)
નોંધ : આ વિભાગમાં અધિકરણના આરંભે જરૂર લાગી ત્યાં ચોરસ કૌંસમાં વિષયનિર્દેશ કર્યો છે ને પછી મૂળનાં લેખશીર્ષકો મૂક્યાં છે. અકારાદિક્રમ આરંભના અક્ષર મુજબ રાખ્યો છે.
[અકાદમી પારિતોષિકો] : ‘ઉત્તમ'ના નિર્ણયમાં બાદબાકી શા માટે? .૧૯૯૮ (૧)
અકાદમી પ્રકરણ પર એક નજર. ૨૦૧૫ (૨)
[અનુગોધરા સંચારમાધ્યમો] અસહ્ય મુદ્રણયંત્રણા. ૨૦૦૨ (૧)
અનુવાદોના આકરા વિવેચનની જરૂર. ૨૦૦૧ (૪)
આટલાં બધાં પુસ્તકો! અને શા માટે આટલાં બધાં?-ની વય્ચે. ૨૦૦૪ (૧)
આધારસામગ્રીની વિશ્વસનીયતા. ૨૦૦૧ (૩)
[આધુનિક પાશ્ચાત્ય સાહિત્ય િવચાર] : સજ્જ અભ્યાસીઓનું... સંપાદન. ૨૦૧૬(૨)
- આપણે લલિતકલા-અભિમુખ છીએ? (*જયદેવ શુક્લ). ૧૯૯૧ (૪)
આમ પણ લખાય અને તેમ પણ લખાય – એવું શા માટે? ૨૦૧૬ (૩)
[ઉશનસ્] સમયપટ ઘેઘૂર પીંપળો. ૨૦૧૧ (૪)
ઍવોર્ડની સાર્થકતા. ૧૯૯૯ (૧)
એક નમૂનેદાર સાહિત્ય સમારંભ. ૨૦૧૦ (૪)
ઓળખીએ અભિમુખને... ૨૦૦૭ (૩)
કપરા દિવસો અને બીજી હરોળની આવશ્યકતા. ૨૦૦૯ (૧)
કર્મઠ અને વિનીત તંત્રી પ્રબોધ જોશી. ૨૦૧૨ (૪)
કૃતિ સંપાદનોની નવી દિશા? ૧૯૯૬ (૧)
[કાલેલકર અધ્યયન ગ્રંથ] : નમૂનારૂપ અધ્યયન ગ્રંથનું પુન: પ્રકાશન. ૨૦૦૩ (૧)
[કિશોર જાદવનું વાર્તા અનુવાદ સંપાદન] :
ગુજરાતીનું અંગ્રેજીમાં – વિરલ ઘટનાઓમાં એક. ૨૦૦૦ (૨)
[કોશના સંપાદનના પ્રશ્નો] : ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય?' ૨૦૦૨(૨)
ખ્યાત અને ઉદિત. ૨૦૧૪ (૨)
ગઝલનો વર્તમાન : જે લાક્ષણિકતા એ જ સીમા. ૧૯૯૮ (૪)
ગાંધીજીનો અવાજ. ૨૦૦૮ (૪)
ગુજરાતી વિશ્વકોશ : એક સર્વગ્રાહી સમૃદ્ધ સંદર્ભ. ૧૯૯૯ (૨)
[ગિજુભાઈની વાર્તાઓ વિશે] ‘સાચું કામ' એટલે બાળવું કે સમજવું? ૨૦૦૪ (૪)
જયંત ગાડીત વિશે. ૨૦૦૯ (૨)
જયંત કોઠારીનું પ્રદાન. ૨૦૦૧ (૩)
જયંત ગાડીત વિશે ૨૦૦૯ (૨)
જર્જરિત ગ્રંથોના પુનમુર્દ્રણની આવશ્યકતા. ૨૦૧૫ (૪)
જો હું તમારો વિદ્યાર્થી હોઉં... ૨૦૦૮ (૩)
જોડણીસુધાર – હજુ કેટલે? ૧૯૯૭ (૪)
[જૈન ગુર્જર કવિઓ] : મોટી સંશોધનપ્રેરકતા ધરાવતા સૂચિગ્રંથો. ૧૯૯૭ (૧)
ઝટપટ સંપાદનો. ૧૯૯૩ (૨)
ત્રણ નવાં સામયિકો : અન્વય, વેશ, વહી. ૨૦૦૦ (૧)
ત્રણ ભારતીય-અંગ્રેજી સમીક્ષા સામયિકો. ૧૯૯૬ (૩)
[થોડુંક અંગત] : ઉમાશંકરનું બહુપરિમાણી માર્મિક અંગત. ૨૦૧૧ (૨)
દિગીશ મહેતા અને ‘ઇંગ્લિશ! ઇંગ્લિશ!'. ૨૦૦૧ (૨)
દુર્ગારામ ચરિત્રનું સંપાદન. ૨૦૦૫ (૨)
- દુસ્તર સાગરમાં હોડકું ચલાવવાનું સાહસ.
(* રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ) ૧૯૯૧ (૧)
ધીરુભાઈ ઠાકર વિશે ૨૦૧૪ (૧)
નર્મદ, અને ‘ડાંડિયો'ની ઉદ્રેકશીલ વિધાયકતા. ૨૦૧૭
[નવલગ્રંથાવલિ] : સર્વલેખન – સંગ્રહોનો આનંદ. ૨૦૦૬ (૪)
નવા લખનારને પ્રોત્સાહન. ૨૦૦૮ (૨)
નાની નાની ગોષ્ઠિમંડળીઓ. ૨૦૧૬ (૧)
નિર્ભીક સમીક્ષકો પર દબાણ. ૧૯૯૩ (૧)
પરિચય પુસ્તિકા : વ્યાપની સમૃિદ્ધ. ૧૯૯૯ (૩)
[પરિષદ-ચર્ચા] : ભાતીગળ અવાજોનો એકલક્ષી ઘોષ. ૨૦૦૬ (૧)
પરિષદ : એક હળવી હવાને હિલોળે. ૨૦૧૫ (૩)
પરિષદ : શતાબ્દી ટાણે. ૨૦૧૫ (૩)
પરિષદની આરપાર. ૨૦૦૫ (૪)
પરિસંવાદો : બહુ બહુ હવામાં વહી ગયા... ૧૯૯૯ (૪)
પરિસંવાદો રૂઢિને હવાલે? ૧૯૯૧ (૩)
પાઠયપુસ્તક – નિર્માણ અને વિદ્યાર્થી-વાચક. ૨૦૧૪ (૩–૪)
પુનમૂર્લ્યાંકન સંજ્ઞા વિષે. ૧૯૯૫ (૧)
પ્રતીક્ષાખંડોમાં વાસી સામયિકો?! ૨૦૧૨ (૩)
‘પ્રત્યક્ષ' : પાંચ વર્ષે. ૧૯૯૬ (૪)
[‘પ્રત્યક્ષ' સૂચિ વિશેષ અંક] : સર્વગ્રાહી લઘુચિત્ર. ૨૦૦૭ (૪)
‘પ્રત્યક્ષ'નું ફલક, ગુજરાતી વિવેચન. ૧૯૯૧ (૨)
પ્રમોદભાઈ [પ્રમોદકુમાર પટેલ]. ૧૯૯૬ (૨)
પ્રસન્નતા અને કર્મઠતા : ચિમનલાલ ત્રિવેદી. ૨૦૧૫ (૧)
ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક. ૨૦૦૭ (૧)
ફેરતપાસનાં પરિણામોનું મૂલ્ય. ૨૦૦૦ (૩)
બકુલ ત્રિપાઠી : હીંચકાનો ઝૂલો અટકતો નથી. ૨૦૦૬ (૩)
બળવંતરાય ઠાકોર શતાબ્દી. ૧૯૯૪ (૧)
બાળસાહિત્ય-ચિકિત્સાની આવશ્યકતા. ૨૦૦૬ (૨)
બીજી હરોળ ઊભી કરવાની આવશ્યકતા. ૨૦૦૨ (૩–૪)
બૃહત્ પિંગળનું પુનર્મદ્રણ. ૧૯૯૩ (૪)
બે નાટક : ત્રણ શ્રોતા. ૨૦૦૮ (૧)
ભાષા અંગેની સમજ બલકે સંવેદનશીલતા. ૨૦૧૧ (૩)
[ભાષાવિમર્શ] : એક વિશિષ્ટ સંપાદન. ૨૦૧૩ (૧)
ભોગીલાલ ગાંધી અને ‘મિતાક્ષર'. ૨૦૦૧ (૨)
મિત્રાણામ્ સૂચિકારોસ્મિ. ૨૦૦૭ (૪)
મેઘાણીનું સાહિત્યિક પત્રકારત્વ. ૧૯૯૦ (૨)
[યશવંત દોશી] : પુસ્તક પ્રેમના પ્રચારકની વિદાય. ૧૯૯૯ (૧)
[રઢિયાળી રાત] : પુસ્તક રદ કરવાની વાચકનિષ્ઠા અને સાહિત્યનિષ્ઠા. ૧૯૯૮(૨)
[રસિક શાહના ગ્રંથો] : અંતે આરંભની ઉજવણી. ૨૦૦૯ (૩)
રાજેદ્ર શાહ વિશે. ૨૦૧૦ (૧)
[રાજેદ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર] : ઉજવણી અને સંકલ્પ. ૨૦૦૩ (૨)
[રોજ રોજની કવિતા] રોજે રોજની કવિતા? ૨૦૧૩ (૨)
[લાઇબ્રેરી ઑફ કાેંગ્રેસ] : કેવળ ગ્રંથાલય નહીં, એથી વિશેષ. ૨૦૦૩ (૪)
વાર્ષિક સમીક્ષા-પ્રવૃત્તિની સમસ્યા. ૧૯૯૪ (૪)
વિદેશવાસી ગુજરાતી લેખકો : એમના પ્રશ્નો આપણી અપેક્ષા. ૨૦૦૫ (૨)
વિલંબિત લયે મૃદુમંદ ગાન... રાજેદ્ર શાહ. ૨૦૧૩ (૪)
વિસરાઈ ગયેલો અભ્યાસગ્રંથ ‘મિતાક્ષર' (ભોગીલાલ ગાંધી). ૨૦૧૧ (૧)
વિસ્મય અને જિજ્ઞાસાની જુગલબંધી : ભોળાભાઈ પટેલ. ૨૦૧૨ (૨)
વોટર સ્ટોન્સ ગાઇડ ટુ બુક્સ. ૧૯૯૫ (૨)
શબ્દકોશને અગ્રિમતા. ૧૯૯૪ (૩)
સર્વકાવ્ય-સંગ્રહો અને સમગ્ર સર્જક-વ્યિક્તત્વ. ૧૯૯૭ (૨)
[સંચયન] : વિજાણુ સામયિકની દિશામાં. ૨૦૧૩ (૩)
સંચય-સંપાદનનાં પ્રક્રિયા અને પરિણામ. ૧૯૯૭ (૩)
સંપન્ન દૃષ્ટિ [શિક્ષણ-સામયિક] : ગ્રંથસ્વરૂપે. ૨૦૦૭ (૨)
[સામયિક લેખસૂચિ] હાથવગો નકશો – પછી?. ૨૦૧૨ (૧)
[સામયિક સંપાદન–વિશેષાંક] : સંપાદકોની આંતરકથા. ૧૯૯૫ (૩–૪)
સામયિક-અધ્યયનની નવી ક્ષિતિજો. ૨૦૧૦ (૨)
સામયિકનું ‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ'. ૨૦૧૬ (૪)
[સાહિત્યસંશોધન] : ઢગલાબંધ ઉત્પાદનોની પરંપરા. ૨૦૦૫ (૩)
સાહિત્યસિદ્ધાંતોની આવશ્યકતા. ૧૯૯૩ (૩)
સ્પષ્ટવક્તવ્યનું દસ્તાવેજી મૂલ્ય. ૨૦૦૯ (૪)
હસ્તપ્રતો – સુરક્ષાની આજીવન કેદ? ૨૦૧૦ (૩)