અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

Line 54: | Line 54: | ||
| editor = કમલ વોરા | | editor = કમલ વોરા | ||

{{BookContainerClose}} | {{BookContainerClose}} | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 65: | Line 66: | ||
| editor = રાજેશ પંડ્યા | | editor = રાજેશ પંડ્યા | ||

{{BookContainerClose}} | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 76: | Line 78: | ||
| editor = ઉત્પલ પટેલ | | editor = ઉત્પલ પટેલ | ||

{{BookContainerClose}} | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 86: | Line 90: | ||
| editor = સેજલ શાહ | | editor = સેજલ શાહ | ||

{{BookContainerClose}} | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 96: | Line 102: | ||
| editor = સંજુ વાળા | | editor = સંજુ વાળા | ||

{{BookContainerClose}} | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 106: | Line 114: | ||
| editor = સેજલ શાહ | | editor = સેજલ શાહ | ||

{{BookContainerClose}} | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 116: | Line 126: | ||
| editor = વિપુલ પુરોહિત | | editor = વિપુલ પુરોહિત | ||

{{BookContainerClose}} | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 126: | Line 138: | ||
| editor = રાજેશ મકવાણા | | editor = રાજેશ મકવાણા | ||

{{BookContainerClose}} | |||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 136: | Line 150: | ||
| editor = મિલિન્દ ગઢવી | | editor = મિલિન્દ ગઢવી | ||

{{BookContainerClose}} | {{BookContainerClose}} | ||

{{BookContainerOpen}} | {{BookContainerOpen}} | ||
Line 146: | Line 161: | ||
| editor = ઊર્મિલા ઠાકર | | editor = ઊર્મિલા ઠાકર | ||

{{BookContainerClose}} | |||

Revision as of 08:57, 18 April 2022
શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ
નર્મદ-દલપતરામથી (૧૮૫૦થી) શરૂ થયેલી અર્વાચીન ગુજરાતી કવિતાના પાંચેક મહત્ત્વના યુગો-પડાવોમાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ થાય એવી ગુજરાતી કવિતાની સમૃદ્ધિ રહી છે. એકત્ર ફાઉન્ડેશન દ્વારા કવિતાના વિવિધ તબક્કાઓની કવિતા ડિજિટલ માધ્યમ દ્વારા ભાવકોને સુલભ કરાવવાનું કાર્ય ત્રણ-ચાર રીતિમાં ચાલે છે. આ પ્રકલ્પ અનુઆધુનિક (૧૯૮૦થી ૨૦૧૫) ગુજરાતી કવિતાના કેટલાક મહત્ત્વના કવિઓની પ્રતિનિધિરૂપ રચનાઓને આસ્વાદાત્મક સમીક્ષા લેખ સાથે, કવિ પ્રમાણે અલગ અલગ મૂકવાનો ઉપક્રમ છે. પ્રથમ તબક્કામાં અહીં ૧૦ કવિઓને સમાવ્યા છે. જે તે સંપાદકશ્રીએ કવિતા અને કવિકર્મ વિશે નોંધ કરી છે – એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પુનરાવર્તન કરવાની મને જરૂર લાગી નથી. જે તે કવિમિત્રો અને સંપાદકોનો આભાર માનું છું. હાલ અહીં ઉપલબ્ધ કવિઓ અને સંપાદકો આ પ્રમાણે છે :
કવિ | સંપાદક |
૧. નીતિન મહેતા | કમલ વોરા |
૨. જયદેવ શુક્લ | રાજેશ પંડ્યા |
૩. વિનોદ જોશી | ઉત્પલ પટેલ |
૪. કમલ વોરા | સેજલ શાહ |
૫. યજ્ઞેશ દવે | સંજુ વાળા |
૬. મણિલાલ હ. પટેલ | હસિત મહેતા |
૭. મનોહર ત્રિવેદી | વિપુલ પુરોહિત |
૮. દલપત પઢિયાર | રાજેશ મકવાણા |
૯. સંજુ વાળા | મિલિન્દ ગઢવી |
૧૦. યોગેશ જોષી | ઊર્મિલા ઠાકર |
નોંધ : કવિશ્રી હરીશ મીનાશ્રુ, રાજેશ પંડ્યા અને મનીષા જોષીની કવિતાનું સંપાદન ચાલે છે. હવે પછી એ મૂકીશું.
– મણિલાલ હ. પટેલ