26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 37: | Line 37: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
આજે ખુશ છું | '''આજે ખુશ છું''' | ||
કેમ એ તો નથી સમજાતું | '''કેમ એ તો નથી સમજાતું''' | ||
આ ખુશીનો | '''આ ખુશીનો''' | ||
સ્નેપશૉટ લઈ, મઢાવી | '''સ્નેપશૉટ લઈ, મઢાવી''' | ||
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો? | '''સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 56: | Line 56: | ||
હું એમ માનું છું કે તમે સૌ સહૃદયીઓ સાથે પણ આવો જ કોઈ નાતો બંધાયો છે એટલે જ તો તમે સૌ મારું સન્માન કરી રહ્યાં છો. મારે માટે આ ખૂબ જ આનંદની વાત છે. આ સન્માન માટે આપ સૌની આભારી છું. | હું એમ માનું છું કે તમે સૌ સહૃદયીઓ સાથે પણ આવો જ કોઈ નાતો બંધાયો છે એટલે જ તો તમે સૌ મારું સન્માન કરી રહ્યાં છો. મારે માટે આ ખૂબ જ આનંદની વાત છે. આ સન્માન માટે આપ સૌની આભારી છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫. ઉખેડેલા આંબાની કવિતા | |||
|next = ૭. ગાર્ડી ઍવૉર્ડ સ્વીકારતાં ફિલાડેલ્ફિયા, ઑક્ટોબર ૧૦, ૨૦૧૪ | |||
}} | |||
edits