ઋણાનુબંધ/કવિ, વાર્તાકાર, નિબંધકાર પન્ના નાયક: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
[[File:Panna-Naik-photograph.jpg|200px|frameless|center]] | [[File:Panna-Naik-photograph.jpg|200px|frameless|center]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પન્ના છેલ્લાં કેટલાંય વર્ષોથી ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં કવિતાને ક્ષેત્રે એણે જે સાધના કરી છે એનાં ઉત્તમ ફળ આપણને અનેક કાવ્યસંગ્રહો દ્વારા તેમજ ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ જેવા સમગ્ર કવિતાસંચય દ્વારા સાંપડ્યાં છે. પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જે કંઈ લખે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે. | પન્ના છેલ્લાં કેટલાંય વર્ષોથી ફિલાડેલ્ફીઆમાં રહ્યાં રહ્યાં કવિતાને ક્ષેત્રે એણે જે સાધના કરી છે એનાં ઉત્તમ ફળ આપણને અનેક કાવ્યસંગ્રહો દ્વારા તેમજ ‘વિદેશિની’ અને ‘દ્વિદેશિની’ જેવા સમગ્ર કવિતાસંચય દ્વારા સાંપડ્યાં છે. પન્નાની વિશિષ્ટતા એ છે કે એ કોઈ પણ છોછ કે સંકોચ વિના જે કંઈ લખે તે પૂરેપૂરી નિખાલસતાથી અને પારદર્શકતાથી લખે છે. | ||
| Line 37: | Line 39: | ||
આમ સમગ્ર રીતે જોવા જઈએ તો પન્ના નાયક પરદેશમાં વસતી પ્રથમ સર્જક છે, જેણે ગુજરાતી ભાષામાં કવિતા લખવાનો પ્રારંભ કર્યો. આ કથનમાં ઇતિહાસ પણ છે અને સત્ય પણ છે. | આમ સમગ્ર રીતે જોવા જઈએ તો પન્ના નાયક પરદેશમાં વસતી પ્રથમ સર્જક છે, જેણે ગુજરાતી ભાષામાં કવિતા લખવાનો પ્રારંભ કર્યો. આ કથનમાં ઇતિહાસ પણ છે અને સત્ય પણ છે. | ||
{{Right|— સુરેશ દલાલ}} | {{Right|'''— સુરેશ દલાલ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ | |||
|next = અર્પણ | |||
}} | |||