સુમન શાહની વાર્તાસૃષ્ટિ/પ્રેમતત્ત્વની ઉદ્દભાવના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમતત્ત્વની ઉદ્દભાવના|}} {{Poem2Open}} સર્જનનો અનુભવ અનવદ્ય છે....")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 38: Line 38:
આપણને આજકાલ કદાચ એટલું બધું ઉઘાડું અને સરળ ખપવા માંડ્યું છે જેને જગતના શાણા માણસો સાહિત્યપદાર્થ નથી ક્હૅતા. મારું એવું માનવું થયું છે કે લેખકે સામાને વિશે સર્વજ્ઞ હોવાનો દાવો છોડી દેવો જોઈએ. નહિતર, ટૂંકજીવી લેખનો સંભવશે ને જ્ઞાનનો કલાગત મામલો તો ઊભો ને ઊભો જ ર્હૅશે. એ કશું જાણતો નથી એવો અ–જ્ઞ બની જાય, તો મને લાગે છે, સર્જનલાભ વધારે છે. આપણી વસ્તીમાં સર્વજ્ઞો અને તેમને જણાવનારા સુજ્ઞો વધારે છે. ત્યાં અ–જ્ઞોનું હોવું હમણાં તો ઢંકાયેલું ર્હૅવાનું…

{{Right|અમદાવાદ, ઑક્ટોબર ૧૩, ૨૦૧૦|}}
{{Right|અમદાવાદ, ઑક્ટોબર ૧૩, ૨૦૧૦|}}<br>
{{Right|(‘શબ્દસૃષ્ટિ’, ઑક્ટોબર–નવેમ્બર, ૨૦૦૯માં પૂર્વ–પ્રકાશિત)|}}

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પરિચય
|next = ટૉયોટા
}}
26,604

edits