સોરઠી સંતવાણી/ઓળખો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|?ઓળખો|}} <poem> ગુરુ! તારો પાર ન પાયો એ જી! તારો પાર ન પાયો પૃથવીન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|ઓળખો|}} | ||
<poem> | <poem> | ||
Line 9: | Line 9: | ||
એજી! સમરું શારદા માત | એજી! સમરું શારદા માત | ||
એ વારી! વારી! વારી! | એ વારી! વારી! વારી! | ||
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી. | |||
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી | હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી | ||
એ જી, થંભ વિણ આભ ઠેરાયો | એ જી, થંભ વિણ આભ ઠેરાયો | ||
એ વારી! વારી! વારી! — | એ વારી! વારી! વારી! — | ||
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી. | |||
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી. | હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી. | ||
એ જી! માખણ વિરલે પાયો | એ જી! માખણ વિરલે પાયો | ||
Line 21: | Line 21: | ||
એ જી વરસે નૂર સવાયો | એ જી વરસે નૂર સવાયો | ||
એ વારી! વારી! વારી! | એ વારી! વારી! વારી! | ||
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી. | |||
ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી. | ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી. | ||
એ જી બાળકનો રૂપ સવાયો | એ જી બાળકનો રૂપ સવાયો | ||
એ વારી! વારી! વારી! | એ વારી! વારી! વારી! | ||
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી. | |||
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી. | શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી. | ||
એ જી સાધુડાંનો બેડલો સવાયો | એ જી સાધુડાંનો બેડલો સવાયો | ||
એ વારી! વારી! વારી! | એ વારી! વારી! વારી! | ||
:::: અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી. | |||
</poem> | |||
</ | {{Poem2Open}} | ||
<center>'''[દેવાયત]'''</center> | |||
'''અર્થ''' : હે ગુરુ! હે પૃથ્વીના સ્વામી! તારો પાર પમાતો નથી. | |||
પ્રથમ ગૌરીપુત્ર ગણેશને અને શારદા માતને સ્મરીએ છીએ. હે માનવો! અજરામર ગુરુ અર્થાત્ પ્રભુને ઓળખી લેજો. | |||
એ ધણી કેવા છે? એણે તો પૃથ્વી અને આકાશ જેવાં મહાસત્ત્વોને મૂળિયાં વગર ટકાવ્યાં છે, અને થાંભલા વગર આભને ઠેરવ્યો છે. | |||
ગગન-મંડળમાં એક ગાય વિયાણી છે, પણ તેનાં માખણ તો વિરલા જનો જ પામ્યા છે. | |||
શૂન્ય-શિખર પર અલખનો અખાડો છે. ત્યાંથી સવાયાં નૂર તેજ વરસે છે. | |||
ગગનમંડળમાં બે બાળકો ખેલે છે, એનાં રૂપ સવાયાં છે. | |||
શિવજીના ચેલા દેવાયત પંડિત આ વાણી બોલ્યા છે. સાધુસંતોની તરણ-નૌકા ક્ષેમકુશળ રહેજો. | |||
{{Poem2Close}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મૂળ વચન | |||
|next = સ્વયંભૂ | |||
}} |
Latest revision as of 05:49, 28 April 2022
ગુરુ! તારો પાર ન પાયો
એ જી! તારો પાર ન પાયો
પૃથવીના માલિક! તારો જી–હો–જી.
હાં રે હાં! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી–હો–જી.
એજી! સમરું શારદા માત
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી
એ જી, થંભ વિણ આભ ઠેરાયો
એ વારી! વારી! વારી! —
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી.
એ જી! માખણ વિરલે પાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીએ ઓળખો જી–હો–જી.
હાં રે હાં! સુન રે શિખર પર અલખ અખેડા જી–હો–જી.
એ જી વરસે નૂર સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
અર્થ : હે ગુરુ! હે પૃથ્વીના સ્વામી! તારો પાર પમાતો નથી. પ્રથમ ગૌરીપુત્ર ગણેશને અને શારદા માતને સ્મરીએ છીએ. હે માનવો! અજરામર ગુરુ અર્થાત્ પ્રભુને ઓળખી લેજો. એ ધણી કેવા છે? એણે તો પૃથ્વી અને આકાશ જેવાં મહાસત્ત્વોને મૂળિયાં વગર ટકાવ્યાં છે, અને થાંભલા વગર આભને ઠેરવ્યો છે. ગગન-મંડળમાં એક ગાય વિયાણી છે, પણ તેનાં માખણ તો વિરલા જનો જ પામ્યા છે. શૂન્ય-શિખર પર અલખનો અખાડો છે. ત્યાંથી સવાયાં નૂર તેજ વરસે છે. ગગનમંડળમાં બે બાળકો ખેલે છે, એનાં રૂપ સવાયાં છે. શિવજીના ચેલા દેવાયત પંડિત આ વાણી બોલ્યા છે. સાધુસંતોની તરણ-નૌકા ક્ષેમકુશળ રહેજો.