બીડેલાં દ્વાર/કડી પહેલી: Difference between revisions

no edit summary
(Created page with "{{Settitle}} {{Heading|કડી પહેલી|}} {{Poem2Open}} '''અજિત''' જ્યારે હોટેલના દ્વારમાં દાખલ થયો...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Settitle}}
{{SetTitle}}
{{Heading|કડી પહેલી|}}
{{Heading |કડી પહેલી}}
 
{{Poem2Open}}
'''અજિત''' જ્યારે હોટેલના દ્વારમાં દાખલ થયો ત્યારે એની ઇચ્છા એ હતી કે છેવાડાની કોઈ એકાંતવાળી બેઠક શોધીને આરામથી ખાઈશ; પરંતુ અઠ્ઠાવીસ કલાકની ક્ષુધાએ એના પગને આગળ વધવા આપ્યા નહિ. તમ્મરે ઘેરાયેલી એની આંખો એટલું પણ ન જોઈ શકી કે પોતે વચલા ખંડની કોઈ ખાલી ખુરસીમાં બેસવાને બદલે બીજા બેઠેલા આદમીના ખોળામાં જઈ પડેલ છે.

એને કોઈ ઢીંચેલો માતેલો સમજીને એ ખુરસીના આસનધારીએ બાજુની ખાલી બેઠક ઉપર ધકાવી દીધો.
એને કોઈ ઢીંચેલો માતેલો સમજીને એ ખુરસીના આસનધારીએ બાજુની ખાલી બેઠક ઉપર ધકાવી દીધો.
{{Poem2Open}}
‘પીધેલો છે પીધેલો!’ એવા થોડાક સંજ્ઞા-સંદેશા એ હોટેલના રસોયા, પિરસણિયા અને દરવાન ભૈયા સુધી પહોંચી ગયા; પણ તેઓ વધુ તમાશો નિહાળી શકે તે પહેલાં તો અજિત પાછો સ્વસ્થ બનીને બેસી ગયો હતો, ને પોતાને ધમકાવનાર પુરુષની ચા ઢોળાયા બદલ ‘માફ કરજો, ભાઈ!’ એવા ચોખ્ખા બોલ બોલતો હતો.

સામેના ટેબલ ઉપર બન્ને હાથની કોણીઓ ટેકવીને એણે પોતાની આંખોને હથેળીઓમાં દબાવી દીધી.

26,604

edits