બીડેલાં દ્વાર/કડી બારમી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |કડી બારમી}} '''બીજું''' એક જ્ઞાન પણ અજિતને સારુ રાહ જોઈ ઊભું હ...")
 
No edit summary
 
Line 25: Line 25:
પણ સમુદ્રના હસવા પાછળ આ ‘ગંડુ યુગલ’ની હળવી, મીઠી બેપરવાઈભરી હાંસી હતી, કપટ નહોતું, ચેષ્ટા નહોતી. હજારો આંખોવાળું આકાશ પ્રભાની મોકળી ક્રીડાને ઉઘાડેછોગ નીરખતું હતું. કોઈ તરડમાંથી તાકતું નહોતું અથવા ત્રાંસી નજરે રહસ્યો જોવા મથતું નહોતું; મનુષ્યને ખટકે છે હમેશાં તીરછી દૃષ્ટિનાં ભાલાં; પાધરી અને ઉઘાડી નજરો બહુ બીવા જેવી નથી. એથી ઊલટું, જોનારાંને તો હંમેશાં ગુપ્ત છિદ્રો વાટે જ જોવાનો રસ હોય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કડી અગિયારમી
|next = કડી તેરમી
}}
26,604

edits