રંગ છે, બારોટ/5. પરકાયાપ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
'''વળી''' એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વીર વિક્રમ એકલ ઘોડે અસવાર બનીને ગામતરે નીકળ્યો છે, કારણ કે પારકાનાં દુઃખ ભાંગ્યા વિના એને રાતે નીંદર આવતી નથી.
'''વળી''' એક વખત ઉજેણીનો પરદુઃખભંજણો રાજા વીર વિક્રમ એકલ ઘોડે અસવાર બનીને ગામતરે નીકળ્યો છે, કારણ કે પારકાનાં દુઃખ ભાંગ્યા વિના એને રાતે નીંદર આવતી નથી.
<poem>
<poem>
ન સૂવે રાજા ન સૂવે મોર,  
{{Space}}ન સૂવે રાજા ન સૂવે મોર,  
ન સૂવે રેન ભમન્તા ચોર,  
{{Space}}ન સૂવે રેન ભમન્તા ચોર,  
કબુ ન સોવે કંકણહારી,  
{{Space}}કબુ ન સોવે કંકણહારી,  
ન સૂવે પ્રેમવળુંભી નારી.
{{Space}}ન સૂવે પ્રેમવળુંભી નારી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 15: Line 15:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
પદમણી નારીને પાશેરનો આહાર,  
{{Space}}પદમણી નારીને પાશેરનો આહાર,  
અધશેર આહાર રાણી હસતની,  
{{Space}}અધશેર આહાર રાણી હસતની,  
ચત્રણી નારીને શેરનો આહાર,  
{{Space}}ચત્રણી નારીને શેરનો આહાર,  
સોથ વાળે એનું નામ શંખણી.  
{{Space}}સોથ વાળે એનું નામ શંખણી.  
પદમણી નારીને પલની નીંદરા,  
{{Space}}પદમણી નારીને પલની નીંદરા,  
અધ પોર નારી હસતની  
{{Space}}અધ પોર નારી હસતની  
ચત્રણી રાણીને ચારે પોર નીંદરા,  
{{Space}}ચત્રણી રાણીને ચારે પોર નીંદરા,  
સોથ વાળે રાણી શંખણી.  
{{Space}}સોથ વાળે રાણી શંખણી.  
પદમણી રાણી એને પાનીઢક વેણ્ય,  
{{Space}}પદમણી રાણી એને પાનીઢક વેણ્ય,  
અધકડ્ય વેણ્ય રાણી હસતની;  
{{Space}}અધકડ્ય વેણ્ય રાણી હસતની;  
ચત્રણી રાણીને ચાબખ-ચોટો,  
{{Space}}ચત્રણી રાણીને ચાબખ-ચોટો,  
ઓડ્યથી ઊંચાં એનું નામ શંખણી.
{{Space}}ઓડ્યથી ઊંચાં એનું નામ શંખણી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 38: Line 38:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
ચોરાસણી ચારણ્યું  
{{Space}}ચોરાસણી ચારણ્યું  
નવ કોટિ મારવાડણ્યું  
{{Space}}નવ કોટિ મારવાડણ્યું  
બરડાના બેટન્યું  
{{Space}}બરડાના બેટન્યું  
પાટણના પાદરની  
{{Space}}પાટણના પાદરની  
રોઝડાના રે’વાસની  
{{Space}}રોઝડાના રે’વાસની  
કળકળિયા કૂવાની  
{{Space}}કળકળિયા કૂવાની  
તાંતણિયા ધરાની  
{{Space}}તાંતણિયા ધરાની  
કાંછ પંચાળની  
{{Space}}કાંછ પંચાળની  
અંજારની આંબલીની  
{{Space}}અંજારની આંબલીની  
ગરનારના ગોખની  
{{Space}}ગરનારના ગોખની  
ચુંવાળના ચોકની  
{{Space}}ચુંવાળના ચોકની  
થાનકના પડથારાની  
{{Space}}થાનકના પડથારાની  
કડછના અખાડાની
{{Space}}કડછના અખાડાની
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 59: Line 59:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
માણસ ગંધાય! માણસ ખાઉં!  
{{Space}}માણસ ગંધાય! માણસ ખાઉં!  
માણસ ગંધાય! માણસ ખાઉં!
{{Space}}માણસ ગંધાય! માણસ ખાઉં!
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 73: Line 73:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની,  
{{Space}}પે’લી ભણતર વદ્યા, બીજી વદ્યા નટની,  
ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની;  
{{Space}}ત્રીજી વિયાકરણ વદ્યા, ચોથી વદ્યા ધનકની;  
પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે  
{{Space}}પાંચમી શણગાર વદ્યા, છઠ્ઠી ગ્રહ સાગરે  
સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી,  
{{Space}}સાતમી ધુતાર વદ્યા, આઠમી હીંગારડી,  
નવમી તોરંગ વદ્યા, દસમી પારખુ,  
{{Space}}નવમી તોરંગ વદ્યા, દસમી પારખુ,  
અગિયારમી રાગ વદ્યા, વેશ્યા વદ્યા બારમી,  
{{Space}}અગિયારમી રાગ વદ્યા, વેશ્યા વદ્યા બારમી,  
તેરમી હરિસમરણ વદ્યા, તસગર વદ્યા ચૌદમી.
{{Space}}તેરમી હરિસમરણ વદ્યા, તસગર વદ્યા ચૌદમી.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 119: Line 119:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મંજારી પીવે તો બાઘહું કો માર દેવે,  
{{Space}}મંજારી પીવે તો બાઘહું કો માર દેવે,  
ગધ્ધા જો પીવે તો મારે ગજરાજ કું.
{{Space}}ગધ્ધા જો પીવે તો મારે ગજરાજ કું.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 140: Line 140:
પછી તો —
પછી તો —
<poem>
<poem>
બાવે ઓશીસો ઓતરમાં કિયો  
{{Space}}બાવે ઓશીસો ઓતરમાં કિયો  
બાવે મંતર વિક્રમને દિયો.
{{Space}}બાવે મંતર વિક્રમને દિયો.
</poem>
</poem>
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 148: Line 148:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
અમી —  
{{Space}}અમી —  
અમી મેં કળશ  
{{Space}}અમી મેં કળશ  
કળશ મેં ઉંકાર  
{{Space}}કળશ મેં ઉંકાર  
ઉંકાર મેં નરાકાર  
{{Space}}ઉંકાર મેં નરાકાર  
નરાકાર મેં નરીજન  
{{Space}}નરાકાર મેં નરીજન  
નરીજન મેં પાંચ તતવ  
{{Space}}નરીજન મેં પાંચ તતવ  
પાંચ તતવ મેં જ્યોત  
{{Space}}પાંચ તતવ મેં જ્યોત  
જ્યોત મેં પ્રેમજ્યોત  
{{Space}}જ્યોત મેં પ્રેમજ્યોત  
પ્રેમજ્યોત મેં ઉપની  
{{Space}}પ્રેમજ્યોત મેં ઉપની  
માતા અઘોર ગાયત્રી  
{{Space}}માતા અઘોર ગાયત્રી  
અવર જરંતી  
{{Space}}અવર જરંતી  
ભેદ મહા ભેદન્તી  
{{Space}}ભેદ મહા ભેદન્તી  
સતિયાં કું તારન્તી  
{{Space}}સતિયાં કું તારન્તી  
કુડિયાં કું સંહારન્તી  
{{Space}}કુડિયાં કું સંહારન્તી  
ઇંદ્ર કા શરાપ ઉતારન્તી  
{{Space}}ઇંદ્ર કા શરાપ ઉતારન્તી  
માતા મોડવંતી  
{{Space}}માતા મોડવંતી  
મડાં સાંબડાં ભ્રખન્તી  
{{Space}}મડાં સાંબડાં ભ્રખન્તી  
આવન્તી જાવન્તી  
{{Space}}આવન્તી જાવન્તી  
સોમવંશી  
{{Space}}સોમવંશી  
અઢાર ભાર વનસપતિ  
{{Space}}અઢાર ભાર વનસપતિ  
ધરમ કારણ નરોહરી  
{{Space}}ધરમ કારણ નરોહરી  
તબ નજિયા ધરમ થાપંતી  
{{Space}}તબ નજિયા ધરમ થાપંતી  
ચલો મંત્રો! ફટકત સોહા.
{{Space}}ચલો મંત્રો! ફટકત સોહા.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 177: Line 177:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
કાળી ગા કવલી ગા  
{{Space}}કાળી ગા કવલી ગા  
ડુંગર ચડી પોદળો કર્યો  
{{Space}}ડુંગર ચડી પોદળો કર્યો  
ત્યાં વિંયાણી વીંછણ રાણી  
{{Space}}ત્યાં વિંયાણી વીંછણ રાણી  
વીંછણ રાણીના અઢાર પૂતર  
{{Space}}વીંછણ રાણીના અઢાર પૂતર  
છો કાળા, છો કાબરા,  
{{Space}}છો કાળા, છો કાબરા,  
છો હળદરવરણા માંકડા  
{{Space}}છો હળદરવરણા માંકડા  
ઊતર તો ઉતારું  
{{Space}}ઊતર તો ઉતારું  
હોકારું લીલકટ ચોર  
{{Space}}હોકારું લીલકટ ચોર  
આવેગા મોર  
{{Space}}આવેગા મોર  
ખાવેગા તોર  
{{Space}}ખાવેગા તોર  
ચલો મંતરુ ઈસવર વાચા  
{{Space}}ચલો મંતરુ ઈસવર વાચા  
વાચા ચૂકે ઊભો સૂકે.”
{{Space}}વાચા ચૂકે ઊભો સૂકે.”
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 220: Line 220:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
મેલ્યાં મંદર ને માળિયાં,  
{{Space}}મેલ્યાં મંદર ને માળિયાં,  
મેલી સ્રોવન-ખાટ;  
{{Space}}મેલી સ્રોવન-ખાટ;  
મેલ્યું ઊજેણીનું બેસણું,  
{{Space}}મેલ્યું ઊજેણીનું બેસણું,  
હૈયા! હજી મ ફાટ્ય.  
{{Space}}હૈયા! હજી મ ફાટ્ય.  
હયડા ભીતર દવ જલે,  
{{Space}}હયડા ભીતર દવ જલે,  
(તેના) ધુંવા પ્રકાશ ન હોય;  
{{Space}}(તેના) ધુંવા પ્રકાશ ન હોય;  
કાં તો જાણે જીતવો,  
{{Space}}કાં તો જાણે જીતવો,  
અવર ન જાણે કોય.  
{{Space}}અવર ન જાણે કોય.  
વિક્રમ આઈ વાર,  
{{Space}}વિક્રમ આઈ વાર,  
હલ જે ઉજેણી હુવો,  
{{Space}}હલ જે ઉજેણી હુવો,  
ગિયો પૂછતલ પરઠાર,  
{{Space}}ગિયો પૂછતલ પરઠાર,  
(અમારાં) સખદ:ખ ગંદ્રપશિયાઉત.
{{Space}}(અમારાં) સખદ:ખ ગંદ્રપશિયાઉત.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 250: Line 250:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
કોણ રે સમાના કામની, દત્યું ફળિયલ રામા!  
{{Space}}કોણ રે સમાના કામની, દત્યું ફળિયલ રામા!  
પંડવ્યુંની પ્રતમા પાળવા, હરિ આવેલ સામા.
{{Space}}પંડવ્યુંની પ્રતમા પાળવા, હરિ આવેલ સામા.
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 272: Line 272:
શેઠિયાને એનો દીકરો પાછો મળ્યો, અને બોળિયાને માનવદેહ સાંપડ્યો. જીવ પણ સુધરી ગયો હતો એટલે શેઠિયાનો પૂતર સારી ચાલે જ ચાલતો રહ્યો. રાજા વીર વિક્રમે આ નવે અવતારે પણ બોળિયાની ભાઈબંધી છોડી નહીં.
શેઠિયાને એનો દીકરો પાછો મળ્યો, અને બોળિયાને માનવદેહ સાંપડ્યો. જીવ પણ સુધરી ગયો હતો એટલે શેઠિયાનો પૂતર સારી ચાલે જ ચાલતો રહ્યો. રાજા વીર વિક્રમે આ નવે અવતારે પણ બોળિયાની ભાઈબંધી છોડી નહીં.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 4. ચાર સાર
|next = 6. દરિયાપીરની દીકરી
}}
26,604

edits

Navigation menu