ચૂંદડી ભાગ 2/39.લવિંગડાં લઈ લીધાં: Difference between revisions
Jump to navigation
Jump to search
[વિનોદ-ગીત]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|39.|}} [વિનોદ-ગીત] <poem> મેં તમને વાર્યા વીર *…ભાઈની સીમડીએ નો જાજ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|39.|}} | {{Heading|39.|}} | ||
[વિનોદ-ગીત] | <center>[વિનોદ-ગીત]</center> | ||
<poem> | <poem> | ||
મેં તમને વાર્યા વીર | મેં તમને વાર્યા વીર |
Latest revision as of 07:12, 19 May 2022
39.
મેં તમને વાર્યા વીર
- …ભાઈની સીમડીએ નો જાજો માણારાજ!
ગોવાળ ધુતારા વીર!
મારા વીરનાં લવિંગડાં1 લઈ લીધાં માણારાજ!
મેં તમને વાર્યા વીર!
- ?…ભાઈને સરવરિયે નો જાજો માણારાજ!
પનિયારી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!
સાસુડી ધુતારી વીર!
મારા વીરનાં લવિંગડાં લઈ લીધાં માણારાજ!