18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 53: | Line 53: | ||
{{ps | શકરીઃ | ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ?}} | {{ps | શકરીઃ | ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ?}} | ||
{{ps | સુખદેવઃ | આમને ખાવાના સાંસા ત્યાં ઘર ભર્યુંભર્યું. અને આ લખપૂંજીનો પાછળ કોઈ રણીધણી નહિ!}} | {{ps | સુખદેવઃ | આમને ખાવાના સાંસા ત્યાં ઘર ભર્યુંભર્યું. અને આ લખપૂંજીનો પાછળ કોઈ રણીધણી નહિ!}} | ||
{{ps | હેતીઃ | બાપ, નછોરવાં હોત તો પંડે વેચાઈને ય અવતાર કાઢત. આ જંજાળનું તો, પેટે પાણો બાંધીને તૂટી મરીએ છીએ તો ય, પુરૂં થતું નથી! | {{ps | હેતીઃ | બાપ, નછોરવાં હોત તો પંડે વેચાઈને ય અવતાર કાઢત. આ જંજાળનું તો, પેટે પાણો બાંધીને તૂટી મરીએ છીએ તો ય, પુરૂં થતું નથી!}} | ||
{{ps | શકરીઃ | દુઃખ વનાનું દુનિયામાં કોઈ હશે?! | {{ps | શકરીઃ | દુઃખ વનાનું દુનિયામાં કોઈ હશે?!}} | ||
{{ps | હેતીઃ | દખનો તો આરો નથી બા! … આ ટોપલી ખાલી કરી લ્યો, ને બે મણેક મકાઈ જોખી આલો, એટલે વેળાછતી ઘેર પોકી જાઉં. છોકરાં તો મૂઆં આખું ઘર ગજાવતા હશે! | {{ps | હેતીઃ | દખનો તો આરો નથી બા! … આ ટોપલી ખાલી કરી લ્યો, ને બે મણેક મકાઈ જોખી આલો, એટલે વેળાછતી ઘેર પોકી જાઉં. છોકરાં તો મૂઆં આખું ઘર ગજાવતા હશે!}} | ||
{{ps | સુખદેવઃ | (શકરી વિચારમાં પડે છે તેને) શકરી ભાભી! બિચારી હેતાબાઈ બહુ ભલું માણસ છે! એનાં છોકરાંનો જીવ ઠરશે તો તમને પુન્ય થશે. | {{ps | સુખદેવઃ | (શકરી વિચારમાં પડે છે તેને) શકરી ભાભી! બિચારી હેતાબાઈ બહુ ભલું માણસ છે! એનાં છોકરાંનો જીવ ઠરશે તો તમને પુન્ય થશે.}} | ||
{{ps | શકરીઃ | છેવટે પારકાં છોકરાં જ રાજી કરવાનાં છે ને? | {{ps | શકરીઃ | છેવટે પારકાં છોકરાં જ રાજી કરવાનાં છે ને?}} | ||
{{ps | સુખદેવઃ | તમારે ક્યાં આને મફત ધાન આપવું છે? | {{ps | સુખદેવઃ | તમારે ક્યાં આને મફત ધાન આપવું છે?}} | ||
{{ps | હેતીઃ | બાપ, ભાદરવે મકાઈ કોઠીમાં ય નહિ માય; ખાધી ખૂટશે ય નહિ. અત્યારે કણે નથી! પળની વાત છે! | {{ps | હેતીઃ | બાપ, ભાદરવે મકાઈ કોઠીમાં ય નહિ માય; ખાધી ખૂટશે ય નહિ. અત્યારે કણે નથી! પળની વાત છે!}} | ||
{{ps | શકરીઃ | એ, પણ હેતીભાભી, મારાથી કોઈને પૂછ્યાગાછ્યા વના ધાન અપાય નહિ. સાંજે આવીને લઈ જજો! કે થોડી વાર બેસો; આવતા હશે. | {{ps | શકરીઃ | એ, પણ હેતીભાભી, મારાથી કોઈને પૂછ્યાગાછ્યા વના ધાન અપાય નહિ. સાંજે આવીને લઈ જજો! કે થોડી વાર બેસો; આવતા હશે.}} | ||
{{ps | હેતીઃ | ઈમાં કયો મોટો રકમનો આંકડો હતો તે વળી શેઠની વાટ જોવા રહેવું’તું? અમારે તો તમારૂં ખાતું ત્રણ ત્રણ પેઢીથી, વીરા ખાંટના વારાથી ચાલ્યું આવે છે. ક્યાં આજે નવાઈ છે? | {{ps | હેતીઃ | ઈમાં કયો મોટો રકમનો આંકડો હતો તે વળી શેઠની વાટ જોવા રહેવું’તું? અમારે તો તમારૂં ખાતું ત્રણ ત્રણ પેઢીથી, વીરા ખાંટના વારાથી ચાલ્યું આવે છે. ક્યાં આજે નવાઈ છે?}} | ||
{{ps | સુખદેવઃ | હવે કોઠીમાં સડતું હશે, ત્યારે જોખી આપ્યું. | {{ps | સુખદેવઃ | હવે કોઠીમાં સડતું હશે, ત્યારે જોખી આપ્યું.}} | ||
{{ps | શકરીઃ | વધારે તો પછી લઈ જજો. મણેક ચાલતોડી કરી આપું વળી! અંદર ગુંજારમાંથી ભરી લાવો. | {{ps | શકરીઃ | વધારે તો પછી લઈ જજો. મણેક ચાલતોડી કરી આપું વળી! અંદર ગુંજારમાંથી ભરી લાવો.}} | ||
(હેતીબાઈ અંદર જાય છે.) | (હેતીબાઈ અંદર જાય છે.) | ||
{{ps | |||
{{ps | સુખદેવઃ | એ તો નામ એમનું ને … … | | | ||
|પણ એમને ખબર પડશે તો મને ધરતી પર ઊભી નહિ રહેવા દે! | |||
}} | |||
{{ps | સુખદેવઃ | એ તો નામ એમનું ને … …}} | |||
(ખડકી ખૂલે છે ને દલુચંદ શેઠ પ્રવેશે છે. બેઠી દડી, ટૂંકી ગરદન ને ઊંડી આંખ, નાની-શી ફાંદના ગોળાવ ઉપર લાંબો ગળા સુધી બટનવાળો કોટ ઝૂલે છે. ખભે ઉપરણો છે. માથે પાઘડી, કપાળમાં અંગ્રેજી ‘યુ’ આકારનું તિલક અને પગલમાં જૂના દેશી જોડા છે.) | (ખડકી ખૂલે છે ને દલુચંદ શેઠ પ્રવેશે છે. બેઠી દડી, ટૂંકી ગરદન ને ઊંડી આંખ, નાની-શી ફાંદના ગોળાવ ઉપર લાંબો ગળા સુધી બટનવાળો કોટ ઝૂલે છે. ખભે ઉપરણો છે. માથે પાઘડી, કપાળમાં અંગ્રેજી ‘યુ’ આકારનું તિલક અને પગલમાં જૂના દેશી જોડા છે.) | ||
{{ps |દલુચંદઃ | શેનાં નામ ને શેનાં કામ આદર્યાં છે? | {{ps |દલુચંદઃ | શેનાં નામ ને શેનાં કામ આદર્યાં છે?}} | ||
(શકરીબાઈ સાળુ સંકોરે છે. જોડા ઉતારી દલુચંદ તકિયાને અઢેલીને બેસે છે. પછી પાઘડી કોરે મૂકી હાથ વડે કપાળ લૂછે છે ને મોઢેથી સ્ચશ્યૂહૂહૂ… એવા અવાજથી હવા બહાર ફેંકે છે.) | (શકરીબાઈ સાળુ સંકોરે છે. જોડા ઉતારી દલુચંદ તકિયાને અઢેલીને બેસે છે. પછી પાઘડી કોરે મૂકી હાથ વડે કપાળ લૂછે છે ને મોઢેથી સ્ચશ્યૂહૂહૂ… એવા અવાજથી હવા બહાર ફેંકે છે.) | ||
{{ps | સુખદેવઃ | (પંચિયાની આરામખુરશી તંગ કરી ઝૂલતાં ઝૂલતાં) એ તો હું જોઉં છું, કે શેઠ કરતાં શેઠાણી વળી વધારે પહોંચેલાં છે! | {{ps | સુખદેવઃ | (પંચિયાની આરામખુરશી તંગ કરી ઝૂલતાં ઝૂલતાં) એ તો હું જોઉં છું, કે શેઠ કરતાં શેઠાણી વળી વધારે પહોંચેલાં છે!}} | ||
{{ps |દલુચંદઃ | (બાજુએ જોતાં) છે શું તે? | {{ps |દલુચંદઃ | (બાજુએ જોતાં) છે શું તે?}} | ||
{{ps | સુખદેવઃ | એ તો શકરીભાભી પેલી બિચારી હેતીબાઈ મકાઈ લેવા આવી છે એને તમારો દમ ભિડાવે છે એની વાત! | {{ps | સુખદેવઃ | એ તો શકરીભાભી પેલી બિચારી હેતીબાઈ મકાઈ લેવા આવી છે એને તમારો દમ ભિડાવે છે એની વાત!}} | ||
{{ps |દલુચંદઃ | (શકરી તરફ) મકાઈ જોખી આપી? (ટોપલી નજરે પડતાં) શેની છે ટોપલી? | {{ps |દલુચંદઃ | (શકરી તરફ) મકાઈ જોખી આપી? (ટોપલી નજરે પડતાં) શેની છે ટોપલી?}} | ||
(મકાઈનું તગારું ભરી હેતીબાઈ અંદરથી આવે છે અને ઓસરીમાં બારણાં આગળ જમીન પર ઠાલવે છે. છેલ્લું વાક્ય સાંભળી જતાં) | (મકાઈનું તગારું ભરી હેતીબાઈ અંદરથી આવે છે અને ઓસરીમાં બારણાં આગળ જમીન પર ઠાલવે છે. છેલ્લું વાક્ય સાંભળી જતાં) | ||
{{ps | હેતીઃ | (વહાલી થવા) એ તો કાલે ઈંયાંણે (એમણે) કહ્યું કે દલચન શેઠને ત્યાં મે’માન આયા છે તે આટલી કેરી લેતી જા! | {{ps | હેતીઃ | (વહાલી થવા) એ તો કાલે ઈંયાંણે (એમણે) કહ્યું કે દલચન શેઠને ત્યાં મે’માન આયા છે તે આટલી કેરી લેતી જા! | ||
સખદેવઃ મે’માનને નામે તમારે પંદર દનની કેરી આવી, શેઠ! ઠાકોરશા’ને કથનેઃ ‘રજપૂતને ઘેર એક દહાડો મે’માન રહે તો દસ દની ખોરાકી ખુટાડતો જાય, ને વાણિયાને ત્યાં આવે તો દસ દનની ખોરાકી વધારતો જાય!’ | સખદેવઃ મે’માનને નામે તમારે પંદર દનની કેરી આવી, શેઠ! ઠાકોરશા’ને કથનેઃ ‘રજપૂતને ઘેર એક દહાડો મે’માન રહે તો દસ દની ખોરાકી ખુટાડતો જાય, ને વાણિયાને ત્યાં આવે તો દસ દનની ખોરાકી વધારતો જાય!’}} | ||
{{ps | શકરીઃ | (હસીને) હવે વારેઘડી વચ્ચે ઠાકોરશા’ને લાવવા છોડો ને! | {{ps | શકરીઃ | (હસીને) હવે વારેઘડી વચ્ચે ઠાકોરશા’ને લાવવા છોડો ને!}} | ||
{{ps | હેતીઃ | એ શું બોલ્યા? શેઠનાસ મે’માન તે અમારે તો માથાના મૉડ બરાબર છે તો! | {{ps | હેતીઃ | એ શું બોલ્યા? શેઠનાસ મે’માન તે અમારે તો માથાના મૉડ બરાબર છે તો!}} | ||
{{ps |દલુચંદઃ | એ ભા, પણ તમારી કેરી પાછાં લેતાં જજો! મેમાન ઘેર પોકવા થયા ત્યારે કેરી લઈને આવ્યાં! એમના પેટમાં ક્યાં પાછળ દોડીને ઘાલવા જાઉં? … સુખદેવભાઈ, તમે કહો છો પણ આ વખતે મે’માનગીરીમાં મારી શી લોલણી લૂંટાણી છે?! ગામનાં ઢોર છૂટે ત્યાં સુધીમાં પણ ચા જેટલું દૂધ કોઈ કનેથી ન મળે! આ બાપદાદાની દોલત વેરીપાથરીને બેઠા છીએ તે ઘરની આબરૂ ખોવા? | {{ps |દલુચંદઃ | એ ભા, પણ તમારી કેરી પાછાં લેતાં જજો! મેમાન ઘેર પોકવા થયા ત્યારે કેરી લઈને આવ્યાં! એમના પેટમાં ક્યાં પાછળ દોડીને ઘાલવા જાઉં? … સુખદેવભાઈ, તમે કહો છો પણ આ વખતે મે’માનગીરીમાં મારી શી લોલણી લૂંટાણી છે?! ગામનાં ઢોર છૂટે ત્યાં સુધીમાં પણ ચા જેટલું દૂધ કોઈ કનેથી ન મળે! આ બાપદાદાની દોલત વેરીપાથરીને બેઠા છીએ તે ઘરની આબરૂ ખોવા?}} | ||
{{ps | હેતીઃ | તમારા સમાચાર જ કાલ મળ્યા! પ’મદા’ડે હું મકાઈ લેવા આબ્બાની હતી, તે આવી હોત તો ખબર પડત, ને સાંજરે ને સાંજરે તમારે જેવી હોત એવી કરી પોકતી કરત! | {{ps | હેતીઃ | તમારા સમાચાર જ કાલ મળ્યા! પ’મદા’ડે હું મકાઈ લેવા આબ્બાની હતી, તે આવી હોત તો ખબર પડત, ને સાંજરે ને સાંજરે તમારે જેવી હોત એવી કરી પોકતી કરત!}} | ||
{{ps |દલુચંદઃ | લેવા આવવામાં તો સૌ શૂરાપૂરાં છે. | {{ps |દલુચંદઃ | લેવા આવવામાં તો સૌ શૂરાપૂરાં છે.}} | ||
{{ps | હેતીઃ | (ઓછું આવતાં) દલચંદ શેઠ, કોઠીમાં કણે ન હોય ત્યારે તમારે આંગણે ઊભા રહીએ છીએ. આજ ત્રણ પેઢીથી વીરા ખાંટના હાથનું માંડેલું અમારૂં ખાતું ચાલે છે! આ હમણાંના કળજગનાં વરસ કાઠાં નીકળે છે, નકર અમારે ખેતરે એક મીઠા સિવાય બધું પાકતું! | {{ps | હેતીઃ | (ઓછું આવતાં) દલચંદ શેઠ, કોઠીમાં કણે ન હોય ત્યારે તમારે આંગણે ઊભા રહીએ છીએ. આજ ત્રણ પેઢીથી વીરા ખાંટના હાથનું માંડેલું અમારૂં ખાતું ચાલે છે! આ હમણાંના કળજગનાં વરસ કાઠાં નીકળે છે, નકર અમારે ખેતરે એક મીઠા સિવાય બધું પાકતું!}} | ||
{{ps |દલુચંદઃ | (બે હાથથી નકારનો અભિનય કરતાં) ના ભાઈ, આપણે હવે તમારૂં ખાતું પાલવે એમ નથી. તમારા નામની કોઠીઓ ભાંગી નાખશું. ઉપાડ કર્યો છે ત્યારે, સખાભાઈ, ડુંગર જેવડો, અને ભરવાને નામે મીંડું! | {{ps |દલુચંદઃ | (બે હાથથી નકારનો અભિનય કરતાં) ના ભાઈ, આપણે હવે તમારૂં ખાતું પાલવે એમ નથી. તમારા નામની કોઠીઓ ભાંગી નાખશું. ઉપાડ કર્યો છે ત્યારે, સખાભાઈ, ડુંગર જેવડો, અને ભરવાને નામે મીંડું!}} | ||
{{ps | હેતીઃ | શેઠ, મારે પેટ તો આ દીકરીનો પહેલો અવસર જ ને? ઘઉં પાર ઊતર્યા હોત તો ઈંના લગનનો ઉપાડ તો વાળી દેત પલકમાં! | {{ps | હેતીઃ | શેઠ, મારે પેટ તો આ દીકરીનો પહેલો અવસર જ ને? ઘઉં પાર ઊતર્યા હોત તો ઈંના લગનનો ઉપાડ તો વાળી દેત પલકમાં!}} | ||
{{ps |દલુચંદઃ | એ, હિમ પડ્યું એમાં હું શું કરૂં? | {{ps |દલુચંદઃ | એ, હિમ પડ્યું એમાં હું શું કરૂં?}} | ||
{{ps | હેતીઃ | અમારા આયખામાં જ હિમ પડેલું છે! તમે શું કરો? | {{ps | હેતીઃ | અમારા આયખામાં જ હિમ પડેલું છે! તમે શું કરો?}} | ||
{{ps |દલુચંદઃ | મેં તો ઘઉંના ખળાને વાયદે ધીરધાર કરી’તી. તમારાથી દોકડાનું ય ભરાયું નથી. હવે તમને ધીર ધીર કરીને મારે ડૂબવું નથી. | {{ps |દલુચંદઃ | મેં તો ઘઉંના ખળાને વાયદે ધીરધાર કરી’તી. તમારાથી દોકડાનું ય ભરાયું નથી. હવે તમને ધીર ધીર કરીને મારે ડૂબવું નથી.}} | ||
{{ps | હેતીઃ | ઓણની સાલ રહેમ નજર રાખો! | {{ps | હેતીઃ | ઓણની સાલ રહેમ નજર રાખો!}} | ||
{{ps |દલુચંદઃ | મેં તો કહ્યું’તું કે શેરડીનો વાવલો કરજો. પણ ઘઉંની કોઠીઓ ભરવી’તી. તે કણે પામ્યાં? હજી ય ચેતજો તો કાંઈ વ્યાજબાજે દેખવા મળે! | {{ps |દલુચંદઃ | મેં તો કહ્યું’તું કે શેરડીનો વાવલો કરજો. પણ ઘઉંની કોઠીઓ ભરવી’તી. તે કણે પામ્યાં? હજી ય ચેતજો તો કાંઈ વ્યાજબાજે દેખવા મળે!}} | ||
{{ps | હેતીઃ | (અંદર તગારું લઈને જતાં) હવે કાંઈ વગર ખાધે જીવવાનાં હતાં? (ફિક્કું હસવા કરે છે.) | {{ps | હેતીઃ | (અંદર તગારું લઈને જતાં) હવે કાંઈ વગર ખાધે જીવવાનાં હતાં? (ફિક્કું હસવા કરે છે.)}} | ||
{{ps |દલુચંદઃ | (શકરીને) એક કણે હવે આપ્યો છે તો એ ધણીને બારણેથી ગયો એમ સમજજે! એમાં કશો માલ નથી. (હેતી તરફ) વાણિયાના ઘરમાં અનાજ ઉપરથી ઊતરી આવતું નથી! | {{ps |દલુચંદઃ | (શકરીને) એક કણે હવે આપ્યો છે તો એ ધણીને બારણેથી ગયો એમ સમજજે! એમાં કશો માલ નથી. (હેતી તરફ) વાણિયાના ઘરમાં અનાજ ઉપરથી ઊતરી આવતું નથી!}} | ||
{{ps | સુખદેવઃ | આ વરસ જ સૌને એવું છે! શનિની દૃષ્ટિ વક્ર છે, મંગળ … … … | {{ps | સુખદેવઃ | આ વરસ જ સૌને એવું છે! શનિની દૃષ્ટિ વક્ર છે, મંગળ … … …}} | ||
{{ps |દલુચંદઃ | (વચ્ચે) અરે આ વેપારમાં જ કાંઈ કસ નથી! ખાવી ધૂળ ને મહીં કાંટા! આ અમારે મે’માન નાનચંદ શેઠ આવ્યા’તા એ ઘેર બેઠાં કાપડની દુકાનમાંથી ખાસ્સો રોટલો કાઢે છે. આ તો ભીલ-મલકમાં આવી પડ્યા, ને … … … | {{ps |દલુચંદઃ | (વચ્ચે) અરે આ વેપારમાં જ કાંઈ કસ નથી! ખાવી ધૂળ ને મહીં કાંટા! આ અમારે મે’માન નાનચંદ શેઠ આવ્યા’તા એ ઘેર બેઠાં કાપડની દુકાનમાંથી ખાસ્સો રોટલો કાઢે છે. આ તો ભીલ-મલકમાં આવી પડ્યા, ને … … …}} | ||
{{ps | હેતીઃ | (અમળાતી) શેઠ, મને મકાઈ આલ્યા વના ચાલે તેમ નથી. મારા ઘરની દશાની તમને ગમ નથી! | {{ps | હેતીઃ | (અમળાતી) શેઠ, મને મકાઈ આલ્યા વના ચાલે તેમ નથી. મારા ઘરની દશાની તમને ગમ નથી!}} | ||
{{ps |દલુચંદઃ | અમારે કોઠીઓ ઊભરાઈ જતી નથી તો! | {{ps |દલુચંદઃ | અમારે કોઠીઓ ઊભરાઈ જતી નથી તો!}} | ||
{{ps | હેતીઃ | દલચન શેઠ, મારે કાલ રાતના મે’માન આયેલા છે એટલે આટલું કહું છું. દીકરીને આણે વેવાઈ આયા છે. (લાચારીથી) અત્યારે કાંઈ લઈ જઈશ તો લાજ રહેશે. આ તમારી આગળ ઘરના ગણીને ભરમ છોડીને હતી તે વાત કહી! | {{ps | હેતીઃ | દલચન શેઠ, મારે કાલ રાતના મે’માન આયેલા છે એટલે આટલું કહું છું. દીકરીને આણે વેવાઈ આયા છે. (લાચારીથી) અત્યારે કાંઈ લઈ જઈશ તો લાજ રહેશે. આ તમારી આગળ ઘરના ગણીને ભરમ છોડીને હતી તે વાત કહી!}} | ||
(દયામણે મોઢે જવાબની રાહ જુએ છે.) | (દયામણે મોઢે જવાબની રાહ જુએ છે.) | ||
{{ps |દલુચંદઃ | (વધારે ખેંચતાં) જુઓ, હેતીભાભી, દીકરીનાં લગન વખતે રૂપા ખાંટે મોઢું બતાવ્યું છે એ બતાવ્યું. પછી વળતા દેખાયા નથી. આ… કોઠીઓના બુધાં દેખાયાં એટલે પાછાં વળી ચાર કેરીઓ સમ ખાવા લેતાં આવ્યાં. બાકી ગરજ મટી એટલે ઘાંચીના બળદને ધાડ પડજો વાળી વાત છે! | {{ps |દલુચંદઃ | (વધારે ખેંચતાં) જુઓ, હેતીભાભી, દીકરીનાં લગન વખતે રૂપા ખાંટે મોઢું બતાવ્યું છે એ બતાવ્યું. પછી વળતા દેખાયા નથી. આ… કોઠીઓના બુધાં દેખાયાં એટલે પાછાં વળી ચાર કેરીઓ સમ ખાવા લેતાં આવ્યાં. બાકી ગરજ મટી એટલે ઘાંચીના બળદને ધાડ પડજો વાળી વાત છે!}} | ||
{{ps | હેતીઃ | આજકાલ તો કૂવા પર જંકસન કામ ચાલે છે. આદમી તો કોઈ ઘડી યે નવરા પડતા નથી! | {{ps | હેતીઃ | આજકાલ તો કૂવા પર જંકસન કામ ચાલે છે. આદમી તો કોઈ ઘડી યે નવરા પડતા નથી!}} | ||
{{ps |દલુચંદઃ | (કૃત્રિમ આવેશથી) એ, ત્યારે અમે ય નવરા નથી. શું જોઈને રૂપા ખાંટ જેવડો પિસ્તાળીસ વરસનો આદમી કાંઈ ભરવા કરવાની દાનત વગર બૈરાને વાણિયાને ઘેર ધાન લેવા મોકલતો હશે? | {{ps |દલુચંદઃ | (કૃત્રિમ આવેશથી) એ, ત્યારે અમે ય નવરા નથી. શું જોઈને રૂપા ખાંટ જેવડો પિસ્તાળીસ વરસનો આદમી કાંઈ ભરવા કરવાની દાનત વગર બૈરાને વાણિયાને ઘેર ધાન લેવા મોકલતો હશે?}} | ||
{{ps | હેતીઃ | આજ તો શેઠ, વેવાઈ ને એ ય આયેલા છે, એટલે ઈમની સંગાથે ઘડી બેસઊઠમાં ય … … | {{ps | હેતીઃ | આજ તો શેઠ, વેવાઈ ને એ ય આયેલા છે, એટલે ઈમની સંગાથે ઘડી બેસઊઠમાં ય … …}} | ||
{{ps |દલુચંદઃ | આ આમને મોટા મે’માન ઊતરી આવ્યા છે તે!… … શું મોઢું લઈને મારી આગળ આવે? અખાત્રીજ ક્યારની ય ગઈ, પણ હજી તો હિસાબ કરાવ્યો નથી. (શકરી તરફ) મકાઈ પાછી નાખી આવ. | {{ps |દલુચંદઃ | આ આમને મોટા મે’માન ઊતરી આવ્યા છે તે!… … શું મોઢું લઈને મારી આગળ આવે? અખાત્રીજ ક્યારની ય ગઈ, પણ હજી તો હિસાબ કરાવ્યો નથી. (શકરી તરફ) મકાઈ પાછી નાખી આવ.}} | ||
(શખરી મકાઈ ભરી લેવા બેસે છે. હેતીભાઈ છોભીલાં પડી બારણા પાસે બેસે છે.) | (શખરી મકાઈ ભરી લેવા બેસે છે. હેતીભાઈ છોભીલાં પડી બારણા પાસે બેસે છે.) | ||
{{ps | હેતીઃ | આટલો વખત મને બે મણ કરી આપો ચાલતોડી. પારકા માટે ભીખ માગું છું, ઈંમ ગણજો. હવેની વખત ઈંયાંને મોકલીશ, ને પછી તમે જાણો ને એ જાણે! | {{ps | હેતીઃ | આટલો વખત મને બે મણ કરી આપો ચાલતોડી. પારકા માટે ભીખ માગું છું, ઈંમ ગણજો. હવેની વખત ઈંયાંને મોકલીશ, ને પછી તમે જાણો ને એ જાણે!}} | ||
{{ps |દલુચંદઃ | (બિલકુલ ઠંડી રીતે) એક કણે ક્યાં છે? | {{ps |દલુચંદઃ | (બિલકુલ ઠંડી રીતે) એક કણે ક્યાં છે?}} | ||
(માથાની તાલ પર હાથ ફેરવે છે.) | (માથાની તાલ પર હાથ ફેરવે છે.) | ||
{{ps | હેતીઃ | (દુઃખથી) દલચન શેઠ, તદ્દન આમ શું ઘરબારણું પારખ્યા વના એક નન્નો જ પકડી રાખો છો? (સ્વમાનના આવેશમાં) પેલા તખતા ખાંટને માથે અમારા કરતાં દોઢું દેવું હશે તો ય કાલે આવીને સૂજીબાઈ મકાઈની ગાંસડી બાંધી ગ્યાં! અમે તે શું સાવ … … | {{ps | હેતીઃ | (દુઃખથી) દલચન શેઠ, તદ્દન આમ શું ઘરબારણું પારખ્યા વના એક નન્નો જ પકડી રાખો છો? (સ્વમાનના આવેશમાં) પેલા તખતા ખાંટને માથે અમારા કરતાં દોઢું દેવું હશે તો ય કાલે આવીને સૂજીબાઈ મકાઈની ગાંસડી બાંધી ગ્યાં! અમે તે શું સાવ … …}} | ||
{{ps |દલુચંદઃ | એ, તમારે કોઈની વાત કરવાની નથી. એને તો ચાર છોકરા છે! કાલે … … | {{ps |દલુચંદઃ | એ, તમારે કોઈની વાત કરવાની નથી. એને તો ચાર છોકરા છે! કાલે … …}} | ||
{{ps | હેતીઃ | મારે ય ચાર છોકરા છે; કાલ ઊઠીને… … | {{ps | હેતીઃ | મારે ય ચાર છોકરા છે; કાલ ઊઠીને… … | ||
{{ps |દલુચંદઃ | (વચ્ચેથી હસી પડીને) જુઓ સખાભાઈ, કહો છો ને, માણસ પડ્યાં નથી? (હેતી તરફ) તખતાનો મોટો દીકરો તો ભણે છે, તે કોક દા’ડો મામલતદાર થાય તો બધું વળતર એકી આંકડે વાળી આપે! અલ્યા, પોલિસમાં જાય તો ય, ઊઘરાણીમાં કેવો કામ લાગે? | {{ps |દલુચંદઃ | (વચ્ચેથી હસી પડીને) જુઓ સખાભાઈ, કહો છો ને, માણસ પડ્યાં નથી? (હેતી તરફ) તખતાનો મોટો દીકરો તો ભણે છે, તે કોક દા’ડો મામલતદાર થાય તો બધું વળતર એકી આંકડે વાળી આપે! અલ્યા, પોલિસમાં જાય તો ય, ઊઘરાણીમાં કેવો કામ લાગે? |
edits