ગુજરાતી એકાંકીસંપદા/કડલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
પાટ ઉપર પચાસેક વરસના સુખદેવ મહારાજ પંચિયાની ઝૂલતી આરામખુરશી કરી બેઠા છે. કપાળે ચંદનની આડ છે. ડીલ ઉઘાડું છે.)
પાટ ઉપર પચાસેક વરસના સુખદેવ મહારાજ પંચિયાની ઝૂલતી આરામખુરશી કરી બેઠા છે. કપાળે ચંદનની આડ છે. ડીલ ઉઘાડું છે.)


{{ps | સુખદેવઃ | ત્યારે શકરીભાભી! તમે એક ગુમાસ્તો રખાવતાં હો તો? આ બધું કામ તમારે હોય?
{{ps | સુખદેવઃ | ત્યારે શકરીભાભી! તમે એક ગુમાસ્તો રખાવતાં હો તો? આ બધું કામ તમારે હોય?}}
{{ps | શકરીઃ | તમે કહો છો, સુખાભાઈ, પણ એ તે કંઈ મારા હાથની વાત ઓછી છે?
{{ps | શકરીઃ | તમે કહો છો, સુખાભાઈ, પણ એ તે કંઈ મારા હાથની વાત ઓછી છે?}}
{{ps | સુખદેવઃ | એ તો આગલાં જમનાબાઈ પણ બિચારાં આ દુકાનના કામથી જ ભાંગેલ થઈ ગયાં! શહેરમાં આટલી પૂંજી હોય તો માણસ મોટર ફેરવો મોટર!
{{ps | સુખદેવઃ | એ તો આગલાં જમનાબાઈ પણ બિચારાં આ દુકાનના કામથી જ ભાંગેલ થઈ ગયાં! શહેરમાં આટલી પૂંજી હોય તો માણસ મોટર ફેરવો મોટર!}}
{{ps | શકરીઃ | અરે! આ ઘોડાની લાદ તો મહેમાનોના કામમાં ત્રણ દિવસથી વાળ્યા વિનાની જ પડી છે એની વાત કરો ને! ઠીક સાંભરી આવ્યું!
{{ps | શકરીઃ | અરે! આ ઘોડાની લાદ તો મહેમાનોના કામમાં ત્રણ દિવસથી વાળ્યા વિનાની જ પડી છે એની વાત કરો ને! ઠીક સાંભરી આવ્યું!}}
{{ps | સુખદેવઃ | મને તો થાય છે કે દલુ વાણિયો આ પચાસ હજાર ઉપર સાપ થશે!
{{ps | સુખદેવઃ | મને તો થાય છે કે દલુ વાણિયો આ પચાસ હજાર ઉપર સાપ થશે!}}
{{ps | શકરીઃ | (ઠપકાભર્યે મોટે) શું તમે યે?
{{ps | શકરીઃ | (ઠપકાભર્યે મોટે) શું તમે યે?}}
{{ps | સુખદેવઃ | તે તમને ય આ ઘરનો ઉંબર ઓળંગ્યે પૂરાં સાત વરસ થયાં, પણ ઘરમાં હજી દીવો થયો નહિ. એ તો ભાઈ, ઘર અમથાં ઊજળાં થતાં હશે? શેર માટી વિના આ દોલતને શું કરશે? છોકરા માટે તો લોક મોટા મોટા મહારુદ્ર રચે છે. આમનાથી તો ગામને બારણે નથી ધર્મશાળા બંધાવાતી, કે મંદિરનો જીર્ણોદ્ધાર સરખો ય થતો નથી! અલ્યા, બીજું તો કંઈ નહિ, પણ ઘરના માણસને તો જરા જંપીને બેસવા દે ને?
{{ps | સુખદેવઃ | તે તમને ય આ ઘરનો ઉંબર ઓળંગ્યે પૂરાં સાત વરસ થયાં, પણ ઘરમાં હજી દીવો થયો નહિ. એ તો ભાઈ, ઘર અમથાં ઊજળાં થતાં હશે? શેર માટી વિના આ દોલતને શું કરશે? છોકરા માટે તો લોક મોટા મોટા મહારુદ્ર રચે છે. આમનાથી તો ગામને બારણે નથી ધર્મશાળા બંધાવાતી, કે મંદિરનો જીર્ણોદ્ધાર સરખો ય થતો નથી! અલ્યા, બીજું તો કંઈ નહિ, પણ ઘરના માણસને તો જરા જંપીને બેસવા દે ને?}}
{{ps | શકરીઃ | જે જેના કરમના લેખ! અત્યારે કામ કરીએ છીએ તો ઘૈડપણમાં નિરાંતે રોટલો પામશું.
{{ps | શકરીઃ | જે જેના કરમના લેખ! અત્યારે કામ કરીએ છીએ તો ઘૈડપણમાં નિરાંતે રોટલો પામશું.}}
{{ps | સુખદેવઃ | એ તો આપણા ઠાકોરશા’બ કહે છે એ જ સાચું છેઃ ‘ડાહી માના દીકરા’ની જાત જ એવી! ધનવાન કે ભિખારી જણાય જ નહિ. આખો અવતાર વૈતરું કૂટ્યા કરે!…તે, મહેમાનને મૂકવા જવામાં આટલી વાર શેની? કેમ હજી ન આવ્યા? કાંઈ લાગ હશે!
{{ps | સુખદેવઃ | એ તો આપણા ઠાકોરશા’બ કહે છે એ જ સાચું છેઃ ‘ડાહી માના દીકરા’ની જાત જ એવી! ધનવાન કે ભિખારી જણાય જ નહિ. આખો અવતાર વૈતરું કૂટ્યા કરે!…તે, મહેમાનને મૂકવા જવામાં આટલી વાર શેની? કેમ હજી ન આવ્યા? કાંઈ લાગ હશે!}}
{{ps | શકરીઃ | રામ જાણે, સુરપુરમાં આંટોફેરો ખાવા ગયા હોય તો!
{{ps | શકરીઃ | રામ જાણે, સુરપુરમાં આંટોફેરો ખાવા ગયા હોય તો!}}
(ખડકી ઉઘાડીને એક ઠાકરડી–હેતીબાઈ–પાંત્રીસેકની ઉંમરની, માથે ટોપલી મૂકીને પ્રવેશે છે. એણે કાળી ‘કેણશાઈ’ ઓઢેલી છે. ઘેરવાળો છીંટનો ઘાઘરો પગની ઘૂંટી લગણ ઝૂલે છે. એની પાછળ દેખાય ન દેખાય એમ રૂપાનાં કડલાં છે. હાથે કાચલીનાં બલૈયાં છે.)
(ખડકી ઉઘાડીને એક ઠાકરડી–હેતીબાઈ–પાંત્રીસેકની ઉંમરની, માથે ટોપલી મૂકીને પ્રવેશે છે. એણે કાળી ‘કેણશાઈ’ ઓઢેલી છે. ઘેરવાળો છીંટનો ઘાઘરો પગની ઘૂંટી લગણ ઝૂલે છે. એની પાછળ દેખાય ન દેખાય એમ રૂપાનાં કડલાં છે. હાથે કાચલીનાં બલૈયાં છે.)
{{ps | શકરીઃ | આવો હેતીભાભી!
{{ps | શકરીઃ | આવો હેતીભાભી!}}
{{ps | હેતીઃ | ઉતારજો!
{{ps | હેતીઃ | ઉતારજો!}}
(શકરી ટોપલી ઉતારે છે. ઉપર ધોળું લૂગડું ઢાંકેલું છે.)
(શકરી ટોપલી ઉતારે છે. ઉપર ધોળું લૂગડું ઢાંકેલું છે.)
{{ps | સુખદેવઃ | શું છે?
{{ps | સુખદેવઃ | શું છે?}}
{{ps | શકરીઃ | (સુખદેવને) હશે કંઈ ધનબાન! (હેતીને) તમારે ઘઉં હતા, ઓણ?
{{ps | શકરીઃ | (સુખદેવને) હશે કંઈ ધનબાન! (હેતીને) તમારે ઘઉં હતા, ઓણ?}}
{{ps | હેતીઃ | ઘઉં તો, બા! પૂરા સાત વીસો મણ ઉપર હતા; પણ હિમ ને ગેરૂ…
{{ps | હેતીઃ | ઘઉં તો, બા! પૂરા સાત વીસો મણ ઉપર હતા; પણ હિમ ને ગેરૂ…}}
{{ps | સુખદેવઃ | ઓણના જેવું લક્કડહિમ મારા અનુભવમાં નથી!
{{ps | સુખદેવઃ | ઓણના જેવું લક્કડહિમ મારા અનુભવમાં નથી!}}
{{ps | હેતીઃ | એ ઘઉં તો ગ્યા, પણ અત્તારે ઘરમાં મકાઈનો ય કણ સરખો નથી. પાછોતરો ચેણો હતો તે ય ખાઈ પરવાર્યા. આ ભાદરવાની મકાઈ પાકે ત્યાં લગી હવા ખાઈને જીવીએ તો દિવાળી દેખશું, બાપ! કે પછી (શકરી તરફ હાથ લંબાવી) આવાં સરખાંની મહેરબાનીથી!
{{ps | હેતીઃ | એ ઘઉં તો ગ્યા, પણ અત્તારે ઘરમાં મકાઈનો ય કણ સરખો નથી. પાછોતરો ચેણો હતો તે ય ખાઈ પરવાર્યા. આ ભાદરવાની મકાઈ પાકે ત્યાં લગી હવા ખાઈને જીવીએ તો દિવાળી દેખશું, બાપ! કે પછી (શકરી તરફ હાથ લંબાવી) આવાં સરખાંની મહેરબાનીથી!}}
{{ps | સુખદેવઃ | ઘણું કાઠું વરસ છે!
{{ps | સુખદેવઃ | ઘણું કાઠું વરસ છે!}}
(વાણિયણ કપડું ખસેડી ટોપલામાં જુએ છે.)
(વાણિયણ કપડું ખસેડી ટોપલામાં જુએ છે.)
{{ps | શકરીઃ | (હરખ દબાવી) પણ ઓણસાલ આંબારાયણને ધરતીમાએ ઠીક કસ દીધો!
{{ps | શકરીઃ | (હરખ દબાવી) પણ ઓણસાલ આંબારાયણને ધરતીમાએ ઠીક કસ દીધો!}}
{{ps | સુખદેવઃ | (પગે બાંધેલું આરામખુરશીનું પંચિયું ઢીલું કરી ઊઠવા કરતાં) કેરી છે?
{{ps | સુખદેવઃ | (પગે બાંધેલું આરામખુરશીનું પંચિયું ઢીલું કરી ઊઠવા કરતાં) કેરી છે?}}
{{ps | હેતીઃ | આ તો અમારે ફક્ત એક પીંપળીવાળો આંબો જ આ વખત તો આયેલો. કાલે દલચન શેઠના સામાચાર આયા કે ઘેર પરોણા છે; એટલે એમણે મને કહ્યું કે, આપણી કેરીનાં ક્યાંથી ભાયગ કે શેઠના મે’માનને મોઢે જાય! છોકરાં તો ખાશે જ તો આખું આયખું!
{{ps | હેતીઃ | આ તો અમારે ફક્ત એક પીંપળીવાળો આંબો જ આ વખત તો આયેલો. કાલે દલચન શેઠના સામાચાર આયા કે ઘેર પરોણા છે; એટલે એમણે મને કહ્યું કે, આપણી કેરીનાં ક્યાંથી ભાયગ કે શેઠના મે’માનને મોઢે જાય! છોકરાં તો ખાશે જ તો આખું આયખું!}}
{{ps | શકરીઃ | ઠીક છે એ તો!
{{ps | શકરીઃ | ઠીક છે એ તો!}}
{{ps | સુખદેવઃ | જોયું? અમારા જેવાને કેરીનું મોઢું ભાળવા મળતું નથી, ત્યારે તમને ભર્યા ટોપલાની તમા પણ છે?! ઠાકોરશા’ બરોબર જ કહે છે કે ‘મારે ઘેર તો આ એક ગામ છે, પણ દલુચંદ શેઠને ત્યાં આ ગામ ફરતાં બાર ગામ દૂઝે છે!’ તમે તો ઠાકોરના ય ઠાકોર!
{{ps | સુખદેવઃ | જોયું? અમારા જેવાને કેરીનું મોઢું ભાળવા મળતું નથી, ત્યારે તમને ભર્યા ટોપલાની તમા પણ છે?! ઠાકોરશા’ બરોબર જ કહે છે કે ‘મારે ઘેર તો આ એક ગામ છે, પણ દલુચંદ શેઠને ત્યાં આ ગામ ફરતાં બાર ગામ દૂઝે છે!’ તમે તો ઠાકોરના ય ઠાકોર!}}
{{ps | શકરીઃ | (લજ્જાથી નીચું જોઈ) તે, ઠાકોરશા’ને અમારી-અમારા ઘરની જ વાત આખો દહાડો ઊકલે છે તો!
{{ps | શકરીઃ | (લજ્જાથી નીચું જોઈ) તે, ઠાકોરશા’ને અમારી-અમારા ઘરની જ વાત આખો દહાડો ઊકલે છે તો!}}
{{ps | સુખદેવઃ | ઠાકોરશા’ને તમારી એટલી અદેખાઈ હશે!
{{ps | સુખદેવઃ | ઠાકોરશા’ને તમારી એટલી અદેખાઈ હશે!}}
(હસે છે)
(હસે છે)
{{ps | શકરીઃ | જાઓ, જાઓ! … … એમ તો મને પણ આખી દુનિયાની અદેખાઈ આવે છે, શું કરું?
{{ps | શકરીઃ | જાઓ, જાઓ! … … એમ તો મને પણ આખી દુનિયાની અદેખાઈ આવે છે, શું કરું?}}
{{ps | હેતીઃ | એ તો બાપ, રામજી સૌ રૂડાં વાનાં કરશે!
{{ps | હેતીઃ | એ તો બાપ, રામજી સૌ રૂડાં વાનાં કરશે!}}
{{ps | સુખદેવઃ | આ હેતીબાઈની પણ તમને અદેખાઈ ખરી? … … હેતીબાઈ, તમારે કાંઈ છૈયાંછાબર?
{{ps | સુખદેવઃ | આ હેતીબાઈની પણ તમને અદેખાઈ ખરી? … … હેતીબાઈ, તમારે કાંઈ છૈયાંછાબર?}}
{{ps | હેતીઃ | રામજીના આલેલા ચાર દીકરાને પરણાવેલી એક દીકરી છે! પણ માબાપ, અમારા કરમની ઇરખા કેવી?! દૂધિયા દીકરા મારાને ધાન વના દિવાળી દેખવી પણ મશકેલ છે! બિચારાં ક્યાં મારે પેટ…
{{ps | હેતીઃ | રામજીના આલેલા ચાર દીકરાને પરણાવેલી એક દીકરી છે! પણ માબાપ, અમારા કરમની ઇરખા કેવી?! દૂધિયા દીકરા મારાને ધાન વના દિવાળી દેખવી પણ મશકેલ છે! બિચારાં ક્યાં મારે પેટ…}}
{{ps | શકરીઃ | ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ?
{{ps | શકરીઃ | ઈશ્વરને ઘેર પણ ન્યાય છે કાંઈ?}}
{{ps | સુખદેવઃ | આમને ખાવાના સાંસા ત્યાં ઘર ભર્યુંભર્યું. અને આ લખપૂંજીનો પાછળ કોઈ રણીધણી નહિ!
{{ps | સુખદેવઃ | આમને ખાવાના સાંસા ત્યાં ઘર ભર્યુંભર્યું. અને આ લખપૂંજીનો પાછળ કોઈ રણીધણી નહિ!}}
{{ps | હેતીઃ | બાપ, નછોરવાં હોત તો પંડે વેચાઈને ય અવતાર કાઢત. આ જંજાળનું તો, પેટે પાણો બાંધીને તૂટી મરીએ છીએ તો ય, પુરૂં થતું નથી!
{{ps | હેતીઃ | બાપ, નછોરવાં હોત તો પંડે વેચાઈને ય અવતાર કાઢત. આ જંજાળનું તો, પેટે પાણો બાંધીને તૂટી મરીએ છીએ તો ય, પુરૂં થતું નથી!
{{ps | શકરીઃ | દુઃખ વનાનું દુનિયામાં કોઈ હશે?!
{{ps | શકરીઃ | દુઃખ વનાનું દુનિયામાં કોઈ હશે?!
18,450

edits

Navigation menu