સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૯: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૯ : જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન | }} {{Poem2Open}} પ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading| પ્રકરણ ૯ : જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન  |  }}
{{Heading| પ્રકરણ ૯ : જવનિકાનું<ref>જવનિકા = પડદો. </ref> છેદન અને વિશુદ્ધિનું શોધન<ref>શોધન = સોનાને અગ્નિમાં નાખી પરખવું. </ref> |  }}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 50: Line 50:
ગરીબ બિચારી કુમુદ! તે ઊઠી અને ઉઘાડી સાંકળ ભણી ગઈ. બે વાર ગઈ અને બે વાર પાછી આવી. સદ્ગુણના વિચાર કરવા મંડી. ભ્રષ્ટતાની ભયંકરતા કલ્પવા લાગી. ‘એ તો જ્ઞાન મને ગમતું નથી.’ એવું એવું ગાતી વળી ઊઠી. સાંકળે હાથે અડકાડ્યો અને વળી પાછી આવી.  

બુદ્ધિધનના ઘરથી થોડે જ છેટે. વનલીલાનું સાસરું હતું. આ પ્રસંગે તે અગાશીમાં સૂતેલા પતિનું માથું ખોળામાં લઈ ગાતી હતી, તે સ્વર કુમુદસુંદરીને કંપાવતા હતા. {{Poem2Close}}

<poem>
<poem>
Line 62: Line 61:
કુમુદસુંદરી ઉપર મદનનું સામ્રાજ્ય થઈ ગયું. નિ:શંક બની તેણે ઉઘાડી સાંકળ ભણી દૃષ્ટિ કરી પગ ઉપાડ્યો.

અધૂરામાં પૂરો વનલીલાનો સ્વર સંભળાયો :{{Poem2Close}}

Line 161: Line 159:
આટલું બોલતાં બોલતાં ગળગળી થઈ ગયેલી, ઠપકો દેતી હોય તેમ ઉતાવળો ક્રોધકટાક્ષ નાખતી, દુઃખમય બાળા પોતાની મેડી ભણી દોડી. પાછું પણ જોયા વિના દ્વાર વાસી દીધાં, પલંગ પર પડી રોઈ ઊભરો કાઢ્યો અને શાંત કર્યો. શાંત થતાં સરસ્વતીચંદ્રના સઘળા પત્રો – ગઝલવાળો પત્ર – સર્વનો નાશ કરવાનો નિશ્ચય કર્યો અને અગ્નિદાહ દીધો! બળી રહેલા સર્વ પત્રોની ભસ્મ એકઠી કરી કાચની શીશીમાં રજેરજ ભરી, શીશી પર ‘મર્મદારક ભસ્મ’ એવું નામ લખ્યું. શીશી પણ નિત્ય દૃષ્ટિએ પડે એવે સ્થાને મૂકી. સરસ્વતીચંદ્રનો હવે સનાતન ત્યાગ કર્યો ગણી, ઈશ્વરકૃપાએ મહાજય પામેલી કુમુદસુંદરી તપને અંતે અસ્વપ્ન નિદ્રાને વશ થઈ.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૮
|next = ૧૦
}}