ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→) |
||
Line 1: | Line 1: | ||
== સંપાદક: | == સંપાદક: | ||
કિશોર વ્યાસ == | કિશોર વ્યાસ == | ||
'''આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે. | |||
૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય, | |||
દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ. ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ, | |||
મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી) , શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨3 સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી. | |||
૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.''' | |||
Revision as of 18:14, 10 May 2021
== સંપાદક: કિશોર વ્યાસ ==
આ સૂચિની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે.
૧ સૂચિની આધાર સામગ્રી લેખે લીધેલા સામયિકો એતદ્દ, કવિતા, કવિલોક, કંઠસંપદા, તથાપિ, તાદર્થ્ય,
દલિતચેતના, ધબક, નવનીતસમર્પણ, નાટક, પદ્ય, પરબ, પરિવેશ, પ્રત્યક્ષ. ફાર્બસસભા ત્રૈમાસિક, બુદ્ધિપ્રકાશ,
મોનોઈમેજ, લોકગુર્જરી, શબ્દસર (જેના 3 વર્ષના અંકો મળ્યા નથી) , શબ્દસૃષ્ટિ, સંધિ, સમીપે અને હયાતી. - કુલ ૨3 સામિયકો. આ સિવાયના સત્વ ગુમાવી બેઠેલા સામયિકોને અધવચ્ચે છોડી દીધા છે. મહામારીને કારણે કેટલાક અંકો પ્રાપ્ય થયા નથી. મહામારીમાં પ્રગટ સામયિકોની ઈ - કોપીને અહી સમાવી નથી.
૨ અડધા પાનમાં પ્રગટ પુસ્તક પરિચયોને અહીં છોડી દીધા છે. તેમ પરિસંવાદના અહેવાલોને બાકાત રાખ્યા છે.
સામયિક લેખસૂચિના વિભાગો
- કવિતા
- વાર્તા