ગુજરાતી એકાંકીસંપદા/દીવાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(10 intermediate revisions by one other user not shown)
Line 29: Line 29:
|(અવાજને અટકાવવાને પ્રયત્ન કરતાં) અરે સાંભળ, સાંભળે છે કે? તું અહીં છે? ક્યાંથી બોલે છે?
|(અવાજને અટકાવવાને પ્રયત્ન કરતાં) અરે સાંભળ, સાંભળે છે કે? તું અહીં છે? ક્યાંથી બોલે છે?
}}
}}
{{ps
|
|
|(સ્ત્રી જવાબ નથી આપતી. રડવાનું અને બોલવાનું ચાલુ છે.) હવે રડવાનું બંધ કર અને પૂછું છું એનો જવાબ આપ.
|(સ્ત્રી જવાબ નથી આપતી. રડવાનું અને બોલવાનું ચાલુ છે.) હવે રડવાનું બંધ કર અને પૂછું છું એનો જવાબ આપ.
Line 36: Line 37:
|(રડતાં રડતાં) શું જવાબ આપું, ચીસો પાડી પાડીને અડધી થઈ ગઈ. ક્યાં ગયા હતા?
|(રડતાં રડતાં) શું જવાબ આપું, ચીસો પાડી પાડીને અડધી થઈ ગઈ. ક્યાં ગયા હતા?
}}
}}
પુરુષઃ તને શોધવામાં જ આખો દિવસ ગાળ્યો. મને ક્યાંથી ખબર પડે કે તું અહીં હોઈશ.
{{ps
અવાજઃ જાણવું હોય એને તો બધી ખબર પડે. બીજે બધે ભટક્યા પણ અહીં જ ના આવ્યા.
|પુરુષઃ  
પુરુષઃ પણ ત્યાં તું ગઈ કેવી રીતે? શું કામ ગઈ?
|તને શોધવામાં જ આખો દિવસ ગાળ્યો. મને ક્યાંથી ખબર પડે કે તું અહીં હોઈશ.
અવાજઃ અત્યારે સવાલો પૂછવાનો સમય છે? મન બહાર કાઢો.
}}
પુરુષઃ બરોબર છે. પણ તું એ બાજુ ગઈ કેવી રીતે? ક્યાંથી ચઢીને ગઈ? અહીં તો આજુબાજુ એવું કશું જ દેખાતું નથી જેના પર ચઢીને એ બાજુ જઈ શકાય.
{{ps
અવાજઃ મને જ ખબર નથી કે હું અહીં કેવી રીતે આવી. આંખ ખૂલી અને જોયું તો હું અહીં હતી.
|અવાજઃ  
પુરુષઃ (ચિઢાઈને) જવા માટે બીજી કોઈ જગા ના મળી તે ત્યાં ગઈ? મૂરખ.
|જાણવું હોય એને તો બધી ખબર પડે. બીજે બધે ભટક્યા પણ અહીં જ ના આવ્યા.
અવાજઃ (અડધું રડતાં) તમે તો ખરા છો. કહેવાનું ને ન કહેવાનું બધું જ કહો છો. બધું જ પૂછ્યા કરો છો.
}}
પુરુષઃ (સમજાવતાં) સારું જો સાંભળ, તું એ બાજુ કેવી રીતે ગઈ એ મને વિગતવાર કહે એટલે હું પણ એ રીતે ત્યાં આવી શકું અને તને બહાર કાઢી શકું.
{{ps
અવાજઃ ફરી પાછી એ જ વાત. હું તો અહીં જખ મારવા આવી જ છું. અહીં આવવા જેવું છે તે પાછા તમેય અહીં આવો. આવો ને! સંસાર અહીં જ માંડીએ. હું અહીંથી ત્યાં આવવા ચીસાચીસ કરું છું અને તમારે અહીં આવવું છે.
|પુરુષઃ  
પુરુષઃ તો પછી હું તને અહીં લાવીશ શી રીતે?
|પણ ત્યાં તું ગઈ કેવી રીતે? શું કામ ગઈ?
અવાજઃ એ મને શું પૂછો છો. જિંદગીમાં આજ સુધી મને પૂછીને કશું કર્યું છે તે આમાં પણ પાછા મને પૂછો છો.
}}
પુરુષઃ ઓ હો, તું તો મૂરખ જેવી વાત કરે છે. કહેતી હો તો…
{{ps
અવાજઃ હા, હવે હું મૂરખ લાગીશ, કેમ કે તમે ત્યાં છો અને હું અહીં છું. તમે પુરુષ છો અને હું બૈરી છું; એટલે હું મૂરખ જ લાગવાની.
|અવાજઃ  
પુરુષઃ મર ત્યારે. તું મરવાને જ લાયક છે. આડીઅવળી વાત કરવી હોય તો હું તો આ ચાલ્યો. એક તો કામધંધો છોડી સવારનો તને શોધવા ભટક્યા કરું છું. થાકીને લોથ થઈ ગયો, હોટેલમાં ખાધું ના ખાધું કરી ફરી પાછું ટાંટિયા તોડવાનું શરૂ કર્યું. અને અહીં તારી આ મોકાણ, સ્ત્રી જાત જ નકામી.
|અત્યારે સવાલો પૂછવાનો સમય છે? મન બહાર કાઢો.
અવાજઃ હા, હા, દો ગાળો. હોટેલમાં લહેરથી ખાધું. લટાર મારતા નીકળ્યા અને અચાનક અહીં આવી પહોંચ્યા એમાં તો જાણે મોટો વાઘ માર્યો. ભટક્યા અને શોધ કરી તે મારા ઉપર ઉપકાર કર્યો એમ? મને અહીંથી બહાર આવવા દો પછી એક ક્ષણ પણ હું તમારી સાથે નથી રહેવાની.
}}
{{Ps
|પુરુષઃ  
|બરોબર છે. પણ તું એ બાજુ ગઈ કેવી રીતે? ક્યાંથી ચઢીને ગઈ? અહીં તો આજુબાજુ એવું કશું જ દેખાતું નથી જેના પર ચઢીને એ બાજુ જઈ શકાય.
}}
{{Ps
|અવાજઃ  
|મને જ ખબર નથી કે હું અહીં કેવી રીતે આવી. આંખ ખૂલી અને જોયું તો હું અહીં હતી.
}}
{{Ps
|પુરુષઃ  
|(ચિઢાઈને) જવા માટે બીજી કોઈ જગા ના મળી તે ત્યાં ગઈ? મૂરખ.
}}
{{Ps
|અવાજઃ  
|(અડધું રડતાં) તમે તો ખરા છો. કહેવાનું ને ન કહેવાનું બધું જ કહો છો. બધું જ પૂછ્યા કરો છો.
}}
{{Ps
|પુરુષઃ  
|(સમજાવતાં) સારું જો સાંભળ, તું એ બાજુ કેવી રીતે ગઈ એ મને વિગતવાર કહે એટલે હું પણ એ રીતે ત્યાં આવી શકું અને તને બહાર કાઢી શકું.
}}
{{Ps
|અવાજઃ  
|ફરી પાછી એ જ વાત. હું તો અહીં જખ મારવા આવી જ છું. અહીં આવવા જેવું છે તે પાછા તમેય અહીં આવો. આવો ને! સંસાર અહીં જ માંડીએ. હું અહીંથી ત્યાં આવવા ચીસાચીસ કરું છું અને તમારે અહીં આવવું છે.
}}
{{Ps
|પુરુષઃ  
|તો પછી હું તને અહીં લાવીશ શી રીતે?
}}
{{Ps
|અવાજઃ  
|એ મને શું પૂછો છો. જિંદગીમાં આજ સુધી મને પૂછીને કશું કર્યું છે તે આમાં પણ પાછા મને પૂછો છો.
}}
{{Ps
|પુરુષઃ  
|ઓ હો, તું તો મૂરખ જેવી વાત કરે છે. કહેતી હો તો…
}}
{{Ps
|અવાજઃ  
|હા, હવે હું મૂરખ લાગીશ, કેમ કે તમે ત્યાં છો અને હું અહીં છું. તમે પુરુષ છો અને હું બૈરી છું; એટલે હું મૂરખ જ લાગવાની.
}}
{{Ps
|પુરુષઃ  
|મર ત્યારે. તું મરવાને જ લાયક છે. આડીઅવળી વાત કરવી હોય તો હું તો આ ચાલ્યો. એક તો કામધંધો છોડી સવારનો તને શોધવા ભટક્યા કરું છું. થાકીને લોથ થઈ ગયો, હોટેલમાં ખાધું ના ખાધું કરી ફરી પાછું ટાંટિયા તોડવાનું શરૂ કર્યું. અને અહીં તારી આ મોકાણ, સ્ત્રી જાત જ નકામી.
}}
{{Ps
|અવાજઃ  
|હા, હા, દો ગાળો. હોટેલમાં લહેરથી ખાધું. લટાર મારતા નીકળ્યા અને અચાનક અહીં આવી પહોંચ્યા એમાં તો જાણે મોટો વાઘ માર્યો. ભટક્યા અને શોધ કરી તે મારા ઉપર ઉપકાર કર્યો એમ? મને અહીંથી બહાર આવવા દો પછી એક ક્ષણ પણ હું તમારી સાથે નથી રહેવાની.
}}
(દરમ્યાન એક પુરુષ ધીમી ચાલે ડાબી બાજુથી પ્રવેશે છે. જે આ પુરુષનો અલ્પ પરિચિત છે. પુરુષની એ પરિચિત પર નજર પડતાં એ સભાન થઈ જાય છે. અહીં વાતચીત દરમ્યાન એને ટાળવાનો પ્રયત્ન કરે છે.)
(દરમ્યાન એક પુરુષ ધીમી ચાલે ડાબી બાજુથી પ્રવેશે છે. જે આ પુરુષનો અલ્પ પરિચિત છે. પુરુષની એ પરિચિત પર નજર પડતાં એ સભાન થઈ જાય છે. અહીં વાતચીત દરમ્યાન એને ટાળવાનો પ્રયત્ન કરે છે.)
પુરુષઃ (પરિચિતને) કેમ છો? હા. મઝામાં.
{{Ps
પરિચિતઃ કેમ આમ સહેજ અસ્વસ્થ દેખાવ છો?
|પુરુષઃ  
પુરુષઃ એ તો કંઈ નહીં, કંઈ નહીં. અમસ્તું.
|(પરિચિતને) કેમ છો? હા. મઝામાં.
}}
{{Ps
|પરિચિતઃ  
|કેમ આમ સહેજ અસ્વસ્થ દેખાવ છો?
}}
{{Ps
|પુરુષઃ  
|એ તો કંઈ નહીં, કંઈ નહીં. અમસ્તું.
}}
(પાછળથી સ્ત્રીનો અવાજ ચાલુ છે પણ ધીમો.)
(પાછળથી સ્ત્રીનો અવાજ ચાલુ છે પણ ધીમો.)
પરિચિતઃ પણ આ અવાજ ક્યાંથી આવે છે?
{{Ps
પુરુષઃ આ અવાજ ને? હા, હું પણ એ જ વિચારતો હતો, આ અવાજ આવે છે ક્યાંથી?
|પરિચિતઃ  
અવાજઃ અરે સાંભળો છો? ક્યાં મરી ગયા?
|પણ આ અવાજ ક્યાંથી આવે છે?
પરિચિતઃ (પુરુષને) તમને કહે છે?
}}
પુરુષઃ શું?
{{Ps
પરિચિતઃ મરવાનું.
|પુરુષઃ  
અવાજઃ તમે તે ધણી છો કે કોણ છો?
|આ અવાજ ને? હા, હું પણ એ જ વિચારતો હતો, આ અવાજ આવે છે ક્યાંથી?
પરિચિતઃ તમારી પત્ની છે?
}}
પુરુષઃ પત્ની? હા, પત્નીનો અવાજ. કોની પત્ની છે?
{{Ps
અવાજઃ મને જવાબ કેમ નથી આપતા? ક્યાં ગયાં?
|અવાજઃ  
પરિચિતઃ તમે એની સાથે જ વાત કરતા હતા ને?
|અરે સાંભળો છો? ક્યાં મરી ગયા?
પુરુષઃ હા, પણ એ તો અમસ્તો જ. એ મારી કશું જ નથી. આ તો હું પણ તમારી જેમ જ કુતૂહલથી જોતો હતો.
}}
પરિચિતઃ વાતો નહોતા કરતા?
{{Ps
પુરુષઃ હા, જરા પૂછતો હતો. શું છે, કોણ છે, વગેરે. બસ જશો?
|પરિચિતઃ  
પરિચિતઃ લો સિગારેટ પીશો?
|(પુરુષને) તમને કહે છે?
પુરુષઃ ના… હા, લાવો.
}}
{{Ps
|પુરુષઃ  
|શું?
}}
{{Ps
|પરિચિતઃ  
|મરવાનું.
}}
{{Ps
|અવાજઃ  
|તમે તે ધણી છો કે કોણ છો?
}}
{{Ps
|પરિચિતઃ  
|તમારી પત્ની છે?
}}
{{Ps
|પુરુષઃ  
|પત્ની? હા, પત્નીનો અવાજ. કોની પત્ની છે?
}}
{{Ps
|અવાજઃ  
|મને જવાબ કેમ નથી આપતા? ક્યાં ગયાં?
}}
{{Ps
|પરિચિતઃ  
|તમે એની સાથે જ વાત કરતા હતા ને?
}}
{{Ps
|પુરુષઃ  
|હા, પણ એ તો અમસ્તો જ. એ મારી કશું જ નથી. આ તો હું પણ તમારી જેમ જ કુતૂહલથી જોતો હતો.
}}
{{Ps
|પરિચિતઃ  
|વાતો નહોતા કરતા?
}}
{{Ps
|પુરુષઃ  
|હા, જરા પૂછતો હતો. શું છે, કોણ છે, વગેરે. બસ જશો?
}}
{{Ps
|પરિચિતઃ  
|લો સિગારેટ પીશો?
}}
{{Ps
|પુરુષઃ  
|ના… હા, લાવો.
}}
(બન્ને સિગારેટ સળગાવે છે.)
(બન્ને સિગારેટ સળગાવે છે.)
પરિચિતઃ આવો અહીં બાંકડા પર બેસીએ.
{{Ps
પુરુષઃ ના, ના, મારે જવું છે. કામ પર (ટાળવાનો પ્રયત્ન કરે છે, અને પોતે જ જવાનું શરૂ કરે છે.) લો આવજો ત્યારે… બસ આવજો.
|પરિચિતઃ  
|આવો અહીં બાંકડા પર બેસીએ.
}}
{{Ps
|પુરુષઃ  
|ના, ના, મારે જવું છે. કામ પર (ટાળવાનો પ્રયત્ન કરે છે, અને પોતે જ જવાનું શરૂ કરે છે.) લો આવજો ત્યારે… બસ આવજો.
}}
(બન્ને સામસામેની દિશામાં જાય છે. પરિચિત અદૃશ્ય થાય કે તરત લિજ્જતથી સિગારેટનો દમ ખેંચતો પુરુષ પાછો આવે છે. એ સ્ત્રીની સાથેની વાતચીત જણે ભૂલી જ ગયો છે. ચીસો ચાલુ છે પણ ખૂબ જ ધીમી અને દૂરથી આવતી. પુરુષનું એ તરફ ધ્યાન જ નથી. એ નિરાંતે આવી બાંકડા પર બેસી બેએક કશ ખેંચે છે. ત્યાં જ દીવાલની પેલી બાજુથી કાદવના લોચા અથવા ધૂળ અને કાગળના ટુકડા જેવું આ બાજુ પુરુષ પર પડે છે. અને સ્ત્રીની ચીસો એકદમ વધી ગયેલી નજીકથી સંભળાય છે.)
(બન્ને સામસામેની દિશામાં જાય છે. પરિચિત અદૃશ્ય થાય કે તરત લિજ્જતથી સિગારેટનો દમ ખેંચતો પુરુષ પાછો આવે છે. એ સ્ત્રીની સાથેની વાતચીત જણે ભૂલી જ ગયો છે. ચીસો ચાલુ છે પણ ખૂબ જ ધીમી અને દૂરથી આવતી. પુરુષનું એ તરફ ધ્યાન જ નથી. એ નિરાંતે આવી બાંકડા પર બેસી બેએક કશ ખેંચે છે. ત્યાં જ દીવાલની પેલી બાજુથી કાદવના લોચા અથવા ધૂળ અને કાગળના ટુકડા જેવું આ બાજુ પુરુષ પર પડે છે. અને સ્ત્રીની ચીસો એકદમ વધી ગયેલી નજીકથી સંભળાય છે.)
અવાજઃ ક્યાં મરી ગયા હતા? કોની સાથે વાતો કરતા હતા? ચીસો પાડી પાડીને મારું તો ગળું ફાટી ગયું, અને તમે ત્યાં નિરાંતે બેઠા છો. (પુરુષ બાઘા જેવો બની એકદમ ઊભો થઈ જાય છે.) એમ બાઘાની જેમ ઊભા શું રહ્યા છો? (વિરામ. પુરુષ જમણી તરફ ચાલવા માંડે છે. થોડુંક ચાલે છે ત્યાં જ) અરે એમ ક્યાં ચાલ્યા? (પુરુષ તરત અટકી જાય છે. વિરામ. સિગારેટ નીચે નાખી પગ તળે કચરી નાખે છે અને સ્થિર ઊભો રહે છે.) આમ પાછા આવો. (પુરુષ પાછો ફરી ચાલે છે. દીવાલની વચ્ચે આવે છે. ત્યાં જ) બસ. (પુરુષ અંદર જાય છે. વિરામ. ચીસ બંધ. અચાનક) અરે, આમ મૂંગા કેમ થઈ ગયા? કંઈક બોલો તો ખરા!
{{Ps
|અવાજઃ  
|ક્યાં મરી ગયા હતા? કોની સાથે વાતો કરતા હતા? ચીસો પાડી પાડીને મારું તો ગળું ફાટી ગયું, અને તમે ત્યાં નિરાંતે બેઠા છો. (પુરુષ બાઘા જેવો બની એકદમ ઊભો થઈ જાય છે.) એમ બાઘાની જેમ ઊભા શું રહ્યા છો? (વિરામ. પુરુષ જમણી તરફ ચાલવા માંડે છે. થોડુંક ચાલે છે ત્યાં જ) અરે એમ ક્યાં ચાલ્યા? (પુરુષ તરત અટકી જાય છે. વિરામ. સિગારેટ નીચે નાખી પગ તળે કચરી નાખે છે અને સ્થિર ઊભો રહે છે.) આમ પાછા આવો. (પુરુષ પાછો ફરી ચાલે છે. દીવાલની વચ્ચે આવે છે. ત્યાં જ) બસ. (પુરુષ અંદર જાય છે. વિરામ. ચીસ બંધ. અચાનક) અરે, આમ મૂંગા કેમ થઈ ગયા? કંઈક બોલો તો ખરા!
}}
(પુરુષ હવે ખરેખર ભાનમાં આવે છે. ઉપરની બધી જ ક્રિયાઓ પુરુષ હિપ્નોટાઇઝ્ડ થઈ ગયો હોય તે રીતે કરે છે.)
(પુરુષ હવે ખરેખર ભાનમાં આવે છે. ઉપરની બધી જ ક્રિયાઓ પુરુષ હિપ્નોટાઇઝ્ડ થઈ ગયો હોય તે રીતે કરે છે.)
પુરુષઃ હેં હા, તે હું ક્યાં મૂંગો છું. પણ તું બોલવા જ ક્યાં દે છે. (વિરામ) તારે બહાર આવવું છે કે નહીં?
{{Ps
અવાજઃ ના આવ્યો હોત, તો આમ ચીસો પાડી મરી ગઈ હોત?
|પુરુષઃ  
પુરુષઃ સારું જો સાંભળ. હું ઘરે જઈ એક મોટું સ્ટૂલ અથવા ટેબલ કે નિસરણી જેવું કંઈક લઈ આવું છું. એ સિવાય તો ત્યાં આવી જ નહીં શકાય. અને પછી તને ઝડપથી બહાર લાવું.
|હેં હા, તે હું ક્યાં મૂંગો છું. પણ તું બોલવા જ ક્યાં દે છે. (વિરામ) તારે બહાર આવવું છે કે નહીં?
અવાજઃ પણ ત્યાં સુધી હું અહીં કરું શું?
}}
પુરુષઃ (જતાં જતાં) મૂંગી બેસી રહે. આટલી વાર સુધી ત્યાં રહી તો થોડી વાર વધારે.
{{Ps
અવાજઃ હા, તમારે ક્યાં વેઠવું છે? તમારે તો ઠીક છે તે બોલ્યા કે થોડી વાર વધારે. પણ અહીં કેવું છે એ તમને ખબર છે? એક ઘડી પણ રહેવાય એવું નથી. મારું મન જાણે છે કે હું ક્યાં છું.
|અવાજઃ  
પુરુષઃ (પાછો આવી) અરે હા, એ તો તને પૂછવાનું જ ભૂલી ગયો કે ત્યાં શું છે? (સહેજ હસીને) કહે તો ખરી, ખરેખર એ બાજુ શું છે? અને તને સાચું કહું? હું જ્યારે ખૂબ નાનો હતો ને ત્યારથી મારા મનમાં એક આશ્ચર્ય તો હતું જ. જ્યારે જ્યારે હું આ દીવાલ પાસેથી પસાર થયો છું, નિશાળે જતાં કે નોકરીએ જતાં, ખેતરે જતાં કે ઘરે જતાં ત્યારે અચૂક મનમાં થાય કે આ દીવાલ કોણે બાંધી હશે? શું કામ બાંધી હશે? શું હશે એની પાછળ? ઘરમાં હું ઘણી વાર પૂછતો. બધા જ જુદી જુદી વાતો કરતા. કોક કહે ત્યાં ભૂત રહે છે. કોક કહે અરે, ત્યાં તો જીનની મહેફિલ જામે છે. અડધી રાતે ત્યાંથી જુદા જુદા અવાજો આવે છે. કોક વળી એમ કહેતું કે એ બાજુ તો સ્વર્ગ છે. એ રાજાએ રચેલું સ્વર્ગ. અને માણસ મરણની ખૂબ નજીક હોય ત્યારે એને આ દીવાલની આરપાર જવાનો રસ્તો દેખાય છે. આજે મારા ચાલીસ વર્ષના આશ્ચર્યનો અંત આવશે. કહે એ બાજુ શું છે?
|ના આવ્યો હોત, તો આમ ચીસો પાડી મરી ગઈ હોત?
અવાજઃ હા, હવે મને બહાર કાઢવાને બદલે તમને મોટી મોટી વાતો સૂઝશે. કલ્પનાના ઘોડા દોડાવશો. અને હું અહીં સડ્યા કરીશ.
}}
પુરુષઃ (હસીને લાડથી) કહું છું, ખરેખર એ બાજુની વાત માંડ. હું આ બાંકડા પર બેસી સાંભળું છું. મજા આવશે.
{{Ps
|પુરુષઃ  
|સારું જો સાંભળ. હું ઘરે જઈ એક મોટું સ્ટૂલ અથવા ટેબલ કે નિસરણી જેવું કંઈક લઈ આવું છું. એ સિવાય તો ત્યાં આવી જ નહીં શકાય. અને પછી તને ઝડપથી બહાર લાવું.
}}
{{Ps
|અવાજઃ  
|પણ ત્યાં સુધી હું અહીં કરું શું?
}}
{{Ps
|પુરુષઃ  
|(જતાં જતાં) મૂંગી બેસી રહે. આટલી વાર સુધી ત્યાં રહી તો થોડી વાર વધારે.
}}
{{Ps
|અવાજઃ  
|હા, તમારે ક્યાં વેઠવું છે? તમારે તો ઠીક છે તે બોલ્યા કે થોડી વાર વધારે. પણ અહીં કેવું છે એ તમને ખબર છે? એક ઘડી પણ રહેવાય એવું નથી. મારું મન જાણે છે કે હું ક્યાં છું.
}}
{{Ps
|પુરુષઃ |(પાછો આવી) અરે હા, એ તો તને પૂછવાનું જ ભૂલી ગયો કે ત્યાં શું છે? (સહેજ હસીને) કહે તો ખરી, ખરેખર એ બાજુ શું છે? અને તને સાચું કહું? હું જ્યારે ખૂબ નાનો હતો ને ત્યારથી મારા મનમાં એક આશ્ચર્ય તો હતું જ. જ્યારે જ્યારે હું આ દીવાલ પાસેથી પસાર થયો છું, નિશાળે જતાં કે નોકરીએ જતાં, ખેતરે જતાં કે ઘરે જતાં ત્યારે અચૂક મનમાં થાય કે આ દીવાલ કોણે બાંધી હશે? શું કામ બાંધી હશે? શું હશે એની પાછળ? ઘરમાં હું ઘણી વાર પૂછતો. બધા જ જુદી જુદી વાતો કરતા. કોક કહે ત્યાં ભૂત રહે છે. કોક કહે અરે, ત્યાં તો જીનની મહેફિલ જામે છે. અડધી રાતે ત્યાંથી જુદા જુદા અવાજો આવે છે. કોક વળી એમ કહેતું કે એ બાજુ તો સ્વર્ગ છે. એ રાજાએ રચેલું સ્વર્ગ. અને માણસ મરણની ખૂબ નજીક હોય ત્યારે એને આ દીવાલની આરપાર જવાનો રસ્તો દેખાય છે. આજે મારા ચાલીસ વર્ષના આશ્ચર્યનો અંત આવશે. કહે એ બાજુ શું છે?
}}
{{Ps
|અવાજઃ |હા, હવે મને બહાર કાઢવાને બદલે તમને મોટી મોટી વાતો સૂઝશે. કલ્પનાના ઘોડા દોડાવશો. અને હું અહીં સડ્યા કરીશ.
}}
{{Ps
|પુરુષઃ  
|(હસીને લાડથી) કહું છું, ખરેખર એ બાજુની વાત માંડ. હું આ બાંકડા પર બેસી સાંભળું છું. મજા આવશે.
}}
(બાંકડા પર બેસે છે.)
(બાંકડા પર બેસે છે.)
અવાજઃ તમે આમ ના કરો, મને તડપાવો નહીં. હું બહાર આવી તમને બધું જ કહીશ. પહેલાં મને એ બાજુ લાવવાની વ્યવસ્થા કરો.
{{Ps
પુરુષઃ ખરી છે તું… બહાર આવ્યા પછી તું બધું જ ભૂલી જઈશ. મને ખાતરી છે. અને પ્રયત્ન કરીશ તો પણ પૂરેપૂરું સાચું તો નહીં જ કહી શકે. એટલે અત્યારે જ જે દેખાય છે તે બોલ્યા કર.
|અવાજઃ  
અવાજઃ હે ભગવાન! હવે મારું શું થશે? તમે સમજતા કેમ નથી? અહીં હવે મારાથી એક ક્ષણ પણ રહેવાય તેમ નથી. (આજીજી) હું તમારે પગે પડું છું. મને ગમે તે રીતે અહીંથી બહાર કાઢો. હું તમને બધું જ કહીશ. મને બધું જ યાદ રહેશે. મહેરબાની કરી તમે નિસરણી લઈ આવો.
|તમે આમ ના કરો, મને તડપાવો નહીં. હું બહાર આવી તમને બધું જ કહીશ. પહેલાં મને એ બાજુ લાવવાની વ્યવસ્થા કરો.
પુરુષઃ નિસરણીની કોઈ જરૂર નથી. તું ત્યાંનું વર્ણન કરવા માંડ અને અચાનક તને બહાર આવવાનો રસ્તો મળી જશે. આંખ બંધ કરી બોલવા માંડ. જેવી રીતે આંખ ખોલતાં તું ત્યાં હતી એવી જ રીતે આંખ ખોલતાં તું અહીં હોઈશ. બધું જ ભુલાઈ ગયેલું યાદ આવશે. અને તું અહીં ફરી પાછી મારી પાસે દીવાલની આ બાજુ આવી જઈશ. અથવા કદાચ દીવાલ જ નહીં હોય. શરૂ કર વહાલી. ભગવાને જ મને રોક્યો. જો નિસરણી દ્વારા ત્યાં આવવાનો પ્રયત્ન કર્યો હોત તો કોણ જાણે શું ય થાત. મને હવે બધું જ સમજાય છે. બધી જ ખબર પડતી જાય છે. દીવાલની આ બાજુ આવવાનો રસ્તો છે જ નહીં. નિસરણીથી ક્યારેય આ બાજુ આવી ના શકાય.
}}
અવાજઃ તો શું મારાથી ત્યાં નહીં જ અવાય? તમે કશું જ નહીં કરો? હું અહીં જ તડપ્યા કરીશ? (રડે છે.) જોઈ લીધો તમારો પ્રેમ. હવે મને બધી ખબર પડી ગઈ. બહુ ડંફાશ મારતા હતા તે… (વગેરે)
{{Ps
પુરુષઃ રડ નહીં. શાંત થા… તને બહાર આવવાનો જ હું રસ્તો બતાવું છું. દીવાલની વાત કર. દીવાલની એ બાજુની વાત કર. દીવાલને સમજવાની વાત કર. માંડીને વાત કર અને તું આ બાજુ સરકી આવીશ.
|પુરુષઃ  
અવાજઃ (સહેજ કબૂલ થતાં) ખરેખર? પણ પછી તમે…
|ખરી છે તું… બહાર આવ્યા પછી તું બધું જ ભૂલી જઈશ. મને ખાતરી છે. અને પ્રયત્ન કરીશ તો પણ પૂરેપૂરું સાચું તો નહીં જ કહી શકે. એટલે અત્યારે જ જે દેખાય છે તે બોલ્યા કર.
પુરુષઃ શરૂ કર. હવે શું કામ સમય બગાડે છે? એમાં કંઈ સાર નથી. એ તારે માટે પણ યોગ્ય નથી. (મોટો વિરામ. દરમ્યાન પુરુષ સિગારેટ સળગાવી બાંકડા પર બેસી એકધ્યાને પીધા કરે છે.)
}}
અવાજઃ (સ્પષ્ટ અને એકધારો) દીવાલની આ બાજુ કંઈ નથી. દીવાલ પણ નથી. મને બધું જ સ્પષ્ટ દેખાય છે. દીવાલ, તમે, પ્રેક્ષકો, પ્રકાશ, અંધકાર બધું જ. હા, અહીં માત્ર એક વેરાન રણ છે. ચારેબાજુ રેતી જ રેતી છે. મારી ચીસોથી ઘસાઈ ગયેલા ખડકો રેતી થઈ પેલા સમુદ્રમાં વહી જાય છે. મારો અવાજ તમારા સુધી પહોંચતો નથી. તમારી ચીસો દીવાલની આ બાજુ ક્યારેય આવી નથી. મારી ચીસો દીવાલની પેલી બાજુ ક્યારેય ગઈ નથી. અને છતાંય આપણે… હું બધું ભૂલતી જાઉં છું. હું કોણ છું. અહીં શા માટે આવી છું. તમે કોણ છો. તમે મારા પતિ છો. આપણાં લગ્ન વખતે પણ આ દીવાલ હતી. મેં ક્યારેય તમારો હાથ પકડ્યો નથી. મેં ક્યારેય તમને ચુંબન કર્યું નથી. છતાંય આપણે હંમેશા સાથે જ જીવ્યાં. હું તમને અને તમે મને શોધતા રહ્યા. (પુરુષ સ્તબ્ધ થઈ સાંભળ્યા કરે છે.) અને કદાચ અંત સુધી આપણે એકબીજાંને શોધતાં રહીશું.
{{Ps
|અવાજઃ  
|હે ભગવાન! હવે મારું શું થશે? તમે સમજતા કેમ નથી? અહીં હવે મારાથી એક ક્ષણ પણ રહેવાય તેમ નથી. (આજીજી) હું તમારે પગે પડું છું. મને ગમે તે રીતે અહીંથી બહાર કાઢો. હું તમને બધું જ કહીશ. મને બધું જ યાદ રહેશે. મહેરબાની કરી તમે નિસરણી લઈ આવો.
}}
{{Ps
|પુરુષઃ  
|નિસરણીની કોઈ જરૂર નથી. તું ત્યાંનું વર્ણન કરવા માંડ અને અચાનક તને બહાર આવવાનો રસ્તો મળી જશે. આંખ બંધ કરી બોલવા માંડ. જેવી રીતે આંખ ખોલતાં તું ત્યાં હતી એવી જ રીતે આંખ ખોલતાં તું અહીં હોઈશ. બધું જ ભુલાઈ ગયેલું યાદ આવશે. અને તું અહીં ફરી પાછી મારી પાસે દીવાલની આ બાજુ આવી જઈશ. અથવા કદાચ દીવાલ જ નહીં હોય. શરૂ કર વહાલી. ભગવાને જ મને રોક્યો. જો નિસરણી દ્વારા ત્યાં આવવાનો પ્રયત્ન કર્યો હોત તો કોણ જાણે શું ય થાત. મને હવે બધું જ સમજાય છે. બધી જ ખબર પડતી જાય છે. દીવાલની આ બાજુ આવવાનો રસ્તો છે જ નહીં. નિસરણીથી ક્યારેય આ બાજુ આવી ના શકાય.
}}
{{Ps
|અવાજઃ  
|તો શું મારાથી ત્યાં નહીં જ અવાય? તમે કશું જ નહીં કરો? હું અહીં જ તડપ્યા કરીશ? (રડે છે.) જોઈ લીધો તમારો પ્રેમ. હવે મને બધી ખબર પડી ગઈ. બહુ ડંફાશ મારતા હતા તે… (વગેરે)
}}
{{Ps
|પુરુષઃ  
|રડ નહીં. શાંત થા… તને બહાર આવવાનો જ હું રસ્તો બતાવું છું. દીવાલની વાત કર. દીવાલની એ બાજુની વાત કર. દીવાલને સમજવાની વાત કર. માંડીને વાત કર અને તું આ બાજુ સરકી આવીશ.
}}
{{Ps
|અવાજઃ  
|(સહેજ કબૂલ થતાં) ખરેખર? પણ પછી તમે…
}}
{{Ps
|પુરુષઃ  
|શરૂ કર. હવે શું કામ સમય બગાડે છે? એમાં કંઈ સાર નથી. એ તારે માટે પણ યોગ્ય નથી. (મોટો વિરામ. દરમ્યાન પુરુષ સિગારેટ સળગાવી બાંકડા પર બેસી એકધ્યાને પીધા કરે છે.)
}}
{{Ps
|અવાજઃ  
|(સ્પષ્ટ અને એકધારો) દીવાલની આ બાજુ કંઈ નથી. દીવાલ પણ નથી. મને બધું જ સ્પષ્ટ દેખાય છે. દીવાલ, તમે, પ્રેક્ષકો, પ્રકાશ, અંધકાર બધું જ. હા, અહીં માત્ર એક વેરાન રણ છે. ચારેબાજુ રેતી જ રેતી છે. મારી ચીસોથી ઘસાઈ ગયેલા ખડકો રેતી થઈ પેલા સમુદ્રમાં વહી જાય છે. મારો અવાજ તમારા સુધી પહોંચતો નથી. તમારી ચીસો દીવાલની આ બાજુ ક્યારેય આવી નથી. મારી ચીસો દીવાલની પેલી બાજુ ક્યારેય ગઈ નથી. અને છતાંય આપણે… હું બધું ભૂલતી જાઉં છું. હું કોણ છું. અહીં શા માટે આવી છું. તમે કોણ છો. તમે મારા પતિ છો. આપણાં લગ્ન વખતે પણ આ દીવાલ હતી. મેં ક્યારેય તમારો હાથ પકડ્યો નથી. મેં ક્યારેય તમને ચુંબન કર્યું નથી. છતાંય આપણે હંમેશા સાથે જ જીવ્યાં. હું તમને અને તમે મને શોધતા રહ્યા. (પુરુષ સ્તબ્ધ થઈ સાંભળ્યા કરે છે.) અને કદાચ અંત સુધી આપણે એકબીજાંને શોધતાં રહીશું.
}}
(છેલ્લાં વાક્યો બોલાય એ દરમ્યાન સ્ત્રી દીવાલમાંથી બહાર સરકી આવે છે. સ્થિર ચાલે ચાલતી પુરુષની પાસે આવી અટકે છે.)
(છેલ્લાં વાક્યો બોલાય એ દરમ્યાન સ્ત્રી દીવાલમાંથી બહાર સરકી આવે છે. સ્થિર ચાલે ચાલતી પુરુષની પાસે આવી અટકે છે.)
પુરુષઃ (હર્ષથી) આવી ગઈ? કેવી રીતે આવી?
{{Ps
સ્ત્રીઃ (ઝબકીને) હેં, હા, આવી ગઈ. ક્યાંથી આવી? તમે…
|પુરુષઃ  
પુરુષઃ મશ્કરી કરે છે? તારા પતિને નથી ઓળખતી?
|(હર્ષથી) આવી ગઈ? કેવી રીતે આવી?
સ્ત્રીઃ હા, પતિ નહીં? દીવાલની પેલી બાજુથી તમે જ બૂમો પાડતા હતા ને! તમે ત્યાં શા માટે ગયેલા?
}}
પુરુષઃ (હસીને) પહોંચ્યા પછી ખબર જ નથી પડતી કે અહીં આપણે શું કામ આવ્યા. તારે પણ એવું જ થયેલું ને?
{{Ps
સ્ત્રીઃ ખરા છો તમે. હું ક્યાં દીવલાની પેલી બાજુ ગઈ છું. હું તો હંમેશા આ બાજુ હતી.
|સ્ત્રીઃ  
પુરુષઃ તો કદાચ દીવાલ ખસી હશે.
|(ઝબકીને) હેં, હા, આવી ગઈ. ક્યાંથી આવી? તમે…
સ્ત્રીઃ દીવાલ તે વળી ખસતી હશે?
}}
પુરુષઃ સારું ચાલ, હવે ઘરે જઈએ. ખૂબ મોડું થયું છે.
{{Ps
સ્ત્રીઃ ઘરે જઈને શું કરીશું? મને તો ખૂબ જ થાક લાગ્યો છે.
|પુરુષઃ  
પુરુષઃ તો એમ કર તું આ બાંકડા પર બેસ.
|મશ્કરી કરે છે? તારા પતિને નથી ઓળખતી?
સ્ત્રીઃ અને તમે?
}}
પુરુષઃ હું તારા માટે નાસ્તો લેતો આવું.
{{Ps
સ્ત્રીઃ તે તમે મને નાસ્તો શા માટે ખવરાવો છો?
|સ્ત્રીઃ  
પુરુષઃ (હસીને) મને પેલા રાજાની વાત સાચી લાગે છે.
|હા, પતિ નહીં? દીવાલની પેલી બાજુથી તમે જ બૂમો પાડતા હતા ને! તમે ત્યાં શા માટે ગયેલા?
સ્ત્રીઃ કઈ વાત?
}}
પુરુષઃ મરણ નજીક હોય ત્યારે દીવાલની પેલી પાર જવાનો રસ્તો દેખાય છે.
{{Ps
સ્ત્રીઃ પણ એનું અત્યારે શું છે?
|પુરુષઃ  
પુરુષઃ આપણે એવો નાસ્તો કરીએ કે…
|(હસીને) પહોંચ્યા પછી ખબર જ નથી પડતી કે અહીં આપણે શું કામ આવ્યા. તારે પણ એવું જ થયેલું ને?
સ્ત્રીઃ કે મરણની નજીક પહોંચી જઈએ એમ?
}}
પુરુષઃ હા.
{{Ps
સ્ત્રીઃ તમે મૂરખ છો. છેલ્લી ક્ષણ સુધી કોઈને ખબર પડે છે કે હવે મોત આવ્યું?
|સ્ત્રીઃ  
પુરુષઃ તો પછી પેલા રાજાની વાત ખોટી?
|ખરા છો તમે. હું ક્યાં દીવલાની પેલી બાજુ ગઈ છું. હું તો હંમેશા આ બાજુ હતી.
સ્ત્રીઃ એ તમે રાજાને પૂછી આવો.
}}
પુરુષઃ પણ પહેલાં નાસ્તો તો કરીએ.
{{Ps
સ્ત્રીઃ સારું ચાલો.
|પુરુષઃ  
|તો કદાચ દીવાલ ખસી હશે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|દીવાલ તે વળી ખસતી હશે?
}}
{{Ps
|પુરુષઃ  
|સારું ચાલ, હવે ઘરે જઈએ. ખૂબ મોડું થયું છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|ઘરે જઈને શું કરીશું? મને તો ખૂબ જ થાક લાગ્યો છે.
}}
{{Ps
|પુરુષઃ  
|તો એમ કર તું આ બાંકડા પર બેસ.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|અને તમે?
}}
{{Ps
|પુરુષઃ  
|હું તારા માટે નાસ્તો લેતો આવું.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|તે તમે મને નાસ્તો શા માટે ખવરાવો છો?
}}
{{Ps
|પુરુષઃ  
|(હસીને) મને પેલા રાજાની વાત સાચી લાગે છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|કઈ વાત?
}}
{{Ps
|પુરુષઃ  
|મરણ નજીક હોય ત્યારે દીવાલની પેલી પાર જવાનો રસ્તો દેખાય છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|પણ એનું અત્યારે શું છે?
}}
{{Ps
|પુરુષઃ  
|આપણે એવો નાસ્તો કરીએ કે…
}}
{{Ps
|સ્ત્રીઃ  
|કે મરણની નજીક પહોંચી જઈએ એમ?
}}
{{Ps
|પુરુષઃ  
|હા.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|તમે મૂરખ છો. છેલ્લી ક્ષણ સુધી કોઈને ખબર પડે છે કે હવે મોત આવ્યું?
}}
{{Ps
|પુરુષઃ  
|તો પછી પેલા રાજાની વાત ખોટી?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|એ તમે રાજાને પૂછી આવો.
}}
{{Ps
|પુરુષઃ  
|પણ પહેલાં નાસ્તો તો કરીએ.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|સારું ચાલો.
}}
(બન્ને અસ્પષ્ટ વાતો કરતાં અદૃશ્ય થાય છે. અંધકાર. પ્રકાશ. બન્ને દાખલ થાય છે. બન્નેનું મૃત્યુ નજીક છે. આ બતાવવા કૂતરાનું રુદન, પાડા પર આવતા યમનું છાયાચિત્ર, નાનું તાંડવ નૃત્ય અથવા બન્નેનો અભિનય, એવાનો ઉપયોગ કરી શકાય. અથવા બીજું ગમે તે જે દિગ્દર્શકની સૂઝ પર છોડવામાં આવે છે. દરમ્યાન સ્ત્રી મંચ પર રહે છે. પુરુષ સીધો દીવાલમાં અદૃશ્ય થઈ જાય છે. અથવા તેને દીવાલની પેલી બાજુ જવાનો રસ્તો દેખાય છે અને એના પર ચાલી પેલી બાજુ પહોંચે છે. અથવા એ મંચ પરથી અદૃશ્ય થઈ દીવાલની પેલી બાજુ પહોંચે છે એવું સૂચન મૂકવું. અને દીવાલની બન્ને બાજુથી સ્ત્રી અને પુરુષના નીચેના સંવાદો એકદમ ઝડપથી પણ બન્ને મૂડ સ્પષ્ટ થાય એ રીતે બોલવા. સંવાદોમાં પુરુષ ચીસો પાડે છે – નાટકની શરૂઆતમાં સ્ત્રીની જેમ. અને સ્ત્રી જાણે કે સ્વર્ગમાં હોય એમ ખૂબ જ સ્વસ્થ અને સુખથી સ્વગતોક્તિ કરે છે.)
(બન્ને અસ્પષ્ટ વાતો કરતાં અદૃશ્ય થાય છે. અંધકાર. પ્રકાશ. બન્ને દાખલ થાય છે. બન્નેનું મૃત્યુ નજીક છે. આ બતાવવા કૂતરાનું રુદન, પાડા પર આવતા યમનું છાયાચિત્ર, નાનું તાંડવ નૃત્ય અથવા બન્નેનો અભિનય, એવાનો ઉપયોગ કરી શકાય. અથવા બીજું ગમે તે જે દિગ્દર્શકની સૂઝ પર છોડવામાં આવે છે. દરમ્યાન સ્ત્રી મંચ પર રહે છે. પુરુષ સીધો દીવાલમાં અદૃશ્ય થઈ જાય છે. અથવા તેને દીવાલની પેલી બાજુ જવાનો રસ્તો દેખાય છે અને એના પર ચાલી પેલી બાજુ પહોંચે છે. અથવા એ મંચ પરથી અદૃશ્ય થઈ દીવાલની પેલી બાજુ પહોંચે છે એવું સૂચન મૂકવું. અને દીવાલની બન્ને બાજુથી સ્ત્રી અને પુરુષના નીચેના સંવાદો એકદમ ઝડપથી પણ બન્ને મૂડ સ્પષ્ટ થાય એ રીતે બોલવા. સંવાદોમાં પુરુષ ચીસો પાડે છે – નાટકની શરૂઆતમાં સ્ત્રીની જેમ. અને સ્ત્રી જાણે કે સ્વર્ગમાં હોય એમ ખૂબ જ સ્વસ્થ અને સુખથી સ્વગતોક્તિ કરે છે.)
પુરુષઃ બચાવો, મને કોઈ બહાર કાઢો.
{{Ps
સ્ત્રીઃ પૃથ્વી પર આવું સુખ મેં ક્યારેય અનુભવ્યું નથી.
|પુરુષઃ  
પુરુષઃ અરે કોઈ છે? કોઈ જવાબ આપો.
|બચાવો, મને કોઈ બહાર કાઢો.
સ્ત્રીઃ કેવું સુંદર એકાંત?
}}
પુરુષઃ બધા મરી ગયા છો કે શું? બચાવો.
{{Ps
સ્ત્રીઃ મરીને પણ આવું સુખ?
|સ્ત્રીઃ  
પુરુષઃ અરે તું ક્યાં ગઈ? સાંભળે છે કે નહીં?
|પૃથ્વી પર આવું સુખ મેં ક્યારેય અનુભવ્યું નથી.
સ્ત્રીઃ કોઈ જ બંધન નહીં. કોઈ જ મુક્તિ નહીં.
}}
પુરુષઃ અરે હું અહીં ફસાઈ ગયો છું.
{{Ps
સ્ત્રીઃ હે પ્રભુ, શું તારું સ્વર્ગ અહીં પૃથ્વી પર જ છે? તેં મારા જેવી પુણ્યાત્માને અહીં પ્રવેશ આપ્યો છે?
|પુરુષઃ  
પુરુષઃ (રડે છે) મને કોઈ બહાર કાઢો. મારે પેલી બાજુ આવવું છે. કોક તો રસ્તા પરથી પસાર થાવ અને તું પણ ક્યાં ગઈ… ક્યાં ગઈ…
|અરે કોઈ છે? કોઈ જવાબ આપો.
સ્ત્રીઃ હવે હું ક્યાંય પાછી નહીં જાઉં. પૃથ્વી પર તો નહીં જ. દીવાલની પેલી બાજુ પણ નહીં. હે ભગવાન મારા પતિને પણ…
}}
{{Ps
|સ્ત્રીઃ  
|કેવું સુંદર એકાંત?
}}
{{Ps
|પુરુષઃ  
|બધા મરી ગયા છો કે શું? બચાવો.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|મરીને પણ આવું સુખ?
}}
{{Ps
|પુરુષઃ  
|અરે તું ક્યાં ગઈ? સાંભળે છે કે નહીં?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|કોઈ જ બંધન નહીં. કોઈ જ મુક્તિ નહીં.
}}
{{Ps
|પુરુષઃ  
|અરે હું અહીં ફસાઈ ગયો છું.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|હે પ્રભુ, શું તારું સ્વર્ગ અહીં પૃથ્વી પર જ છે? તેં મારા જેવી પુણ્યાત્માને અહીં પ્રવેશ આપ્યો છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(રડે છે) મને કોઈ બહાર કાઢો. મારે પેલી બાજુ આવવું છે. કોક તો રસ્તા પરથી પસાર થાવ અને તું પણ ક્યાં ગઈ… ક્યાં ગઈ…
}}
{{Ps
|સ્ત્રીઃ  
|હવે હું ક્યાંય પાછી નહીં જાઉં. પૃથ્વી પર તો નહીં જ. દીવાલની પેલી બાજુ પણ નહીં. હે ભગવાન મારા પતિને પણ…
}}
(અચાનક સ્ત્રી અટકી જાય છે. પુરુષની ચીસો ચાલુ છે અને સામેથી સ્ત્રી પણ અચાનક ચીસો પાડવાનું શરૂ કરે છે. બન્ને જણ બચાવો, કોઈ અહીંથી બહાર કાઢો, કોઈ છે કે નહીં, મારે પેલી બાજુ આવવું છે, બધા મરી ગયા કે શું… વગેરે વગેરે ચીસો પાડે છે. ચીસો વધતી જ જાય છે. દરમ્યાન પડદો પડે છે.)
(અચાનક સ્ત્રી અટકી જાય છે. પુરુષની ચીસો ચાલુ છે અને સામેથી સ્ત્રી પણ અચાનક ચીસો પાડવાનું શરૂ કરે છે. બન્ને જણ બચાવો, કોઈ અહીંથી બહાર કાઢો, કોઈ છે કે નહીં, મારે પેલી બાજુ આવવું છે, બધા મરી ગયા કે શું… વગેરે વગેરે ચીસો પાડે છે. ચીસો વધતી જ જાય છે. દરમ્યાન પડદો પડે છે.)
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}
{{Poem2Close}}
 
<br>
{{HeaderNav2
|previous = સાત હજાર સમુદ્રો
|next = બહારનાં પોલાણ
}}
18,450

edits