ગુજરાતી એકાંકીસંપદા/તીન બંદર: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{center block|title='''તીન બંદર'''| '''નયના – ડૉ. દર્શના શેઠ'''<br> '''શ્રવણ – ડૉ. હરીશ વોરા'''<...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|{{color|red|તીન બંદર}}<br>{{color|blue|પ્રબોધ જોષી}}}} | |||
{{center block|title='''તીન બંદર'''| | {{center block|title='''તીન બંદર'''| | ||
'''નયના – ડૉ. દર્શના શેઠ'''<br> | '''નયના – ડૉ. દર્શના શેઠ'''<br> | ||
Line 8: | Line 11: | ||
'''સન્નિવેશ – છેલ વાયડા – પરેશ દરૂ'''<br> | '''સન્નિવેશ – છેલ વાયડા – પરેશ દરૂ'''<br> | ||
'''પ્રકાશ આયોજન – કલ્યાણ રાઠોડ'''<br> | '''પ્રકાશ આયોજન – કલ્યાણ રાઠોડ'''<br> | ||
}} | |||
{{ps |પ્રથમ રજૂઆતઃ | (શેઠ જી.એસ. મેડિકલ કૉલેજ દ્વારા ભારતીય વિદ્યાભવન ખાતે આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં, શનિવાર તા. ૯-૯-૧૯૬૭ના રોજ)}} | |||
(પડદો ખૂલતાં હૉસ્ટેલનો કૉમન રૂમ છે. પ્રેક્ષકગૃહમાંથી જોતાં જમણી બાજુ એક પ્રવેશદ્વાર છે, વચ્ચે એકાદ ફૂટ ઊંટા પ્લૅટફૉર્મ ઉપર હૉસ્ટેલમાં જવાનો પૅસેજ છે. જમણી બાજુના પ્રવેશદ્વાર પાસે એક ટેબલ ઉપર કૅરમ બોર્ડ છે – તેની આસપાસ ચાર ખુરશી છે – દીવાલને અઢેલીને ચારપાંચ ફોલ્ડિંગ ખુરશી પડેલી છે. ડાબી બાજુ લાઇટ્સ પાસે એક ટ્રિપોય – તેના ઉપર એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે – બે ખુરશી – આરામખુરશી જેવી ઢળતી – પ્રવેશદ્વાર અને પૅસેજ વચ્ચેની દીવાલ ઉપર એક લેટર બોર્ડ ઊંચું લટકે છે, પૅસેજની ડાબી બાજુ એક પામ સ્ટૅન્ડ – તેના ઉપર એશ ટ્રે – પૅસેજની દીવાલથી થોડા અંતરે એક પાર્ટિશન પડદો – તે પૂરો થાય ત્યાં ખુરશી અને કૅરમ બોર્ડની વચ્ચે જમીન ઉપર એક ચોપાનિયું પડ્યું છે. પામ સ્ટૅન્ડ ઉપર ટેલિફોન. પડદો ખૂલતાં રેડિયો ઉપરથી વાદ્યસંગીત ચાલે છે – નયના ખુરશી ઉપર બેઠી બેઠી કાંઈક ગૂંથી રહી છે. | |||
શ્રવણ જમણી બાજુથી મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશે – હાથમાં થોડાં ચિત્રો છે – મોટી ફાઇલમાં – તે પ્રવેશી સીધો લેટર બોર્ડ ઉપર જુએ છે – પોતાનો કાગળ છે કે નહિ તે – તેનાં પગલાંનો અવાજ સાંભળીને–) | |||
{{ps |નયનાઃ | કોણ? કોણ છે? (શ્રવણ ધ્યાન નથી આપતો.) તમે કોણ છો? અરે, કોણ છો? સાંભળતા નથી? બહેરા છો? (શ્રવણ તેની ટપાલ નથી તેથી નયના તરફ જોયા વગર જ પાછો બહાર ચાલ્યો જાય છે –વચ્ચેના પૅસેજમાંથી પ્રવેશી સુભાષ બહાર જવા જાય છે – કોટ પહેર્યો છે. કૅન્વાસ શૂઝ છે.) કોણ? પાછું કોણ છે? (સુભાષ ધીમે પગલે નયના તરફ આવે) કોણ છો? કોણ છો તમે?}} | |||
(સુભાષ ઇશારાથી સમજાવે – હું અહીં ભણું છું.) બોલતા કેમ નથી? મૂગા છો? મોંમાં જીભ નથી? (સુભાષ મૂંઝાઈને બહાર ચાલ્યો જાય.) શું ચાલી રહ્યું છે? કોઈ બોલતું કેમ નથી? ગજબ છે. પાછું કોણ આવીને જતું રહ્યું? | |||
(સંગીત બંધ – અવાજ) | |||
{{ps |અવાજઃ | આ શાસ્ત્રીય વાદ્યસંગીતની ધૂન સાથે અમારી બીજી બેઠક પૂરી થાય છે. ત્રીજી બેઠક સાંજે છ વાગે શરૂ થશે.}} | |||
(ગોવિંદ અને અતુલ પૅસેજમાંથી પ્રવેશે – ગોવિંદે શર્ટ, પેન્ટ અનેે ટાઇ પહેર્યાં છે, અતુલ શૂટ પહેર્યો છે – મૂછો છે – ખીસામાં સ્કાર્ફ છે.) | |||
{{ps |ગોવિંદઃ | ચાલો, અહીં આવો, બેસો.}} | |||
(અતુલ કૅરમ બોર્ડની ખુરશી ઉપર બેસે.) | |||
{{ps |નયનાઃ | કોણ? કોણ ગોવિંદભાઈ?}} | |||
{{ps |ગોવિંદઃ | (નયના પાસે આવી) હાજી, કંઈ કામ હતું?}} | |||
{{ps |નયનાઃ | તમારા માટે હમણાં એક ભાઈ અને બહેન પૂછતાં હતાં.}} | |||
{{ps |ગોવિંદઃ | મારા માટે? કોણ હતું?}} | |||
{{ps |નયનાઃ | નામ તો ના કહ્યું, પણ કહેતાં હતાં કે ખાસ કામ છે.}} | |||
{{ps |ગોવિંદઃ | ખાસ કામ? મારું? બીજું કંઈ કહ્યું?}} | |||
{{ps |નયનાઃ | ના. કહી ગયા છે કે પછી આવશે.}} | |||
{{ps |ગોવિંદઃ | પછી આવશે ને? ત્યારે મળી લઈશ.}} | |||
થૅન્ક યૂ! (અતુલ પાસે જાય) બોલો, શું કહો છો? (અતુલ નયના તરફ ઇશારો કરે) આ નયના છે. અમારા રૅક્ટરસાહેબનાં ડૉટર? ઘરેથી બધાં બહાર ગયાં હશે તે અહીં બેઠાં છે. આંધળાં છે બિચારાં! | |||
{{ps |નયનાઃ | વાહ, ઘા પણ તમે કર્યો અને મલમ પણ તમે જ લગાડ્યો. આંધળી કહી દુઃખી કરી. બિચારી કહીને દિલાસો પણ આપી દીધો.}} | |||
{{ps |ગોવિંદઃ | (અતુલને) તમે ત્યાં ના જુઓ, જુઓ તમે એને નથી ગમતાં.}} | |||
{{ps |નયનાઃ | (ગૂંથતાં અટકી) કોને?}} | |||
{{ps |ગોવિંદઃ | તમને નહિ, એ તો હું આને કહેતો હતો.}} | |||
{{ps |નયનાઃ | કોણ છે? (પાછી ગૂંથવા માંડે)}} | |||
{{ps |ગોવિંદઃ | (અતુલને) જો તમે એનો પીછો નહિ છોડો તો મારે પોલીસને ફરિયાદ કરવી પડશે. શું તમે એમ માનો છો કે હું આ ખોટી ધમકી આપું છું? (અતુલ ખીસામાંથી સિગરેટ કાઢે) તમને ખબર નહિ હોય કે મારી પાસે પુરાવા છે, તમારા જ અક્ષરમાં લખાયેલા તમારા ધમકીના પત્રો. આ રહ્યા! (ખીસામાંથી કાગળનું બંડલ કાઢે – અતુલ ખૂંચવવા જાય) ડૉન્ટ ટચ! (પાછું બંડલ ખીસામાં મૂકે – અતુલ લાઇટરથી સિગરેટ સળગાવે – ગોવિંદ લાઇટર લઈને જુએ – મોં પ્રેક્ષક તરફ રહે) વાહ, સરસ છે. ક્યાંથી માર્યું?}} | |||
{{ps |અતુલઃ | (ગોવિંદની પાછળથી દ્વિઅર્થી બોલતાં) માર્યું નથી – મારવાનો વિચાર છે, (બે હાથથી ગરદન મરડવાનો અભિનય – ગોવિંદ તરત પાછો અતુલ સામે જુએ)}} | |||
{{ps |ગોવિંદઃ | ખબર છે કે મળ્યું નથી. આના ઉપર તમારું નામ છે ઓહ, ઊભા રહો એશ ટ્રે આપું. (લાઇટર કૅરમ બોર્ડ ઉપર મૂકે – પાછળ જવા જાય ત્યાં નીચે પડેલું ચોપાનિયું જુએ) અરે, આ હૅન્ડબિલ શાનું છે? (નીચો વળે – અતુલ ખીસામાંથી સ્કાર્ફ કાઢી – ગોવિંદના ગળામાં નાખી – મોં દબાવે) ઓ…આ… આ…આં!}} | |||
{{ps |નયનાઃ | શું થયું? શું થયું ગોવિંદભાઈ? (અતુલ ગોવિંદને ઘસડીને પાર્ટિશનની પાછળ નાખે – એના ખીસામાંથી કાગળનું બંડલ કાઢે) ગોવિંદભાઈ! ક્યાં ગયા? ચાલ્યા કેમ ગયા? બોલતા કેમ નથી? સાથે કોણ હતું? હૅન્ડબિલ શાનું હતું? એમાં શું હતું કે વાંચીને…}} | |||
(અતુલ બહાર જવા જાય ત્યાં સુભાષ પ્રવેશે – અતુલ સુભાષને અથડાય – બન્ને એકબીજા સામે જુએ – અતુલ બહાર ચાલ્યો જાય) ગોવિંદભાઈ જતા રહ્યા. | |||
(સુભાષ ગૂંચવાઈ તરત બહાર જાય અને પછી શ્રવણ સાથે પ્રવેશે – સુભાષ શ્રવણને નયના બતાવી પોતે ધીમે રહીને નયનાની ખુરશીની પાછળ જતો રહે. નયના ગૂંથવામાં મગ્ન છે.) | |||
{{ps |શ્રવણઃ | હલ્લો!}} | |||
{{ps |નયનાઃ | (ગૂંથતા અવાજ તરફ મોં કરી) ઓહ, હલ્લો, તમે કોણ? (પાછી ગૂંથવા માંડે. શ્રવણ સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે તારું પૂછે છે.)}} | |||
{{ps |શ્રવણઃ | હું શ્રવણ, તમે?}} | |||
{{ps |નયનાઃ | (ગૂંથતાં જ) મારું નામ નયના છે. (સુભાષ નયનાની પાછળથી પોતાની આંખ ઉપર હાથ ફેરવે)}} | |||
{{ps |શ્રવણઃ | (નયના જોતી નથી તેની ખાતરી રાખતો સુભાષ સામે જોતો) આંખો (સુભાષ ના પાડે) ભ્રમર! (સુભાષ નકાર કરી ઇશારો ચાલુ રાખે) નજર? (નકાર) કાજળ! (નકાર) નયન!}} (સુભાષ હા પાડે) નયન (શાસ્ત્રીય સંગીતના આલાપનો અભિનય કરે) નયન…આ… (સુભાષ હા કહે) નયન…આ… ઓહ, નયના? | |||
{{ps |નયનાઃ | (ગૂંથવાનું બંધ રાખી શ્રવણ તરફ જુએ – શ્રવણ મલકાય?) તમે તો કવિ લાગો છો. મારા નામની આસપાસ સંકળાયેલા બધા શબ્દો બોલી ગયા. કવિ છો? (પાછી ગૂંથવા માંડે – સુભાષ ના કહે)}} | |||
{{ps |શ્રવણઃ | ના. (સુભાષ શ્રવણના હાથમાંની ફાઇલ તરફ આંગળી ચીંધી – ચીતરવાનો અભિનય કરે) ઓહ, હું ચિત્રકાર છું. તમને ચિત્રો ગમે કે?}} | |||
{{ps |નયનાઃ | વાહ, ચિત્રો કોને ના ગમે? (સુભાષ હકાર)}} | |||
{{ps |શ્રવણઃ | સરસ, તો તમને ચિત્રો ગમે છે? પણ તમે અહીં? બૉય્ઝ હૉસ્ટેલના કૉમન રૂમમાં?}} | |||
{{ps |નયનાઃ | હું અહીંના રૅક્ટરની ડોટર છું.}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષ પોતાના વાળ બતાવે) વાળ! (સુભાષ ના પાડી ફરી વાળ બતાવે) હેર! (સુભાષ હા પાડી કાપવાનો કાતરનો અભિનય કરે) કાપવું! (નકાર) (સુભાષ ના પાડી અભિનય બદલે – પેન્સિલ સંચામાં છોલવાનો અભિનય કરે) સંચો? (નકાર) કટર? (સુભાષ હા પાડે – અને પાછો વાળ બતાવે) હેર-કટર! હેર કટર! હેરકટર, હેં! રેક્ટર!}} | |||
{{ps |નયનાઃ | હા, એમની ડૉટર! ઘરેથી બધાં બહાર ગયાં છે, હું અહીં રેડિયો સાંભળતી બેઠી હતી, મને સંગીતનો ઘણો શોખ છે. (શ્રવણ ધીમેથી સુભાષ સામે જુએ, સુભાષ વાયોલીન વગાડવાનો અભિનય કરે.)}} | |||
{{ps |શ્રવણઃ | મ્યુઝિક! (સુભાષ હકાર)}} | |||
{{ps |નયનાઃ | હા, ખાસ કરીને ક્લાસિકલ મ્યુઝિક! (સુભાષ શાસ્ત્રીય ગાયકની જેમ તાનપલટાનો અભિનય કરે)}} | |||
{{ps |શ્રવણઃ | શાસ્ત્રીય સંગીત! તમને ગમે છે? ફાઇન ફાઇન!}} | |||
{{ps |નયનાઃ | અરે, હા પણ આ રેડિયો તો બંધ કરો, સ્ટેશન તો ક્યારનું બંધ થઈ ગયું છે. (સુભાષ ટ્રાન્ઝિસ્ટર બતાવે)}} | |||
{{ps |શ્રવણઃ | (નયના પાસે આવી ખુરશી ઉપર બેસતાં) રેડિયો! વાહ, સરસ છે. લેટેસ્ટ મૉડલ લાગે છે. (સુભાષ ગભરાઈને બંધ કરવાનો અભિનય કરે) હેં! બંધ કરું? (બંધ કરે) તે શું ચાલુ હતો? (પોતે બહેરો છે તે પકડાઈ જવાની બીકે પોતાની ડાબી બાજુ ફરી જીભ કાઢે)}} | |||
{{ps |નયનાઃ | (ગૂંથતાં ઊંચું જોઈ) હા, ચાલુ હતો પણ બંધ હતો. માનવીનું હૃદય ચાલે પણ મન સુપ્ત થઈ જાય તેમ! પણ તમને ખબર ના પડી?}} | |||
{{ps |શ્રવણઃ | હું શું? સાંભળતો કેમ નહોતો?}} | |||
(સુભાષ હકાર – શ્રવણ કૅરમ બોર્ડ તરફ જતાં) વેલ, મારું ધ્યાન બીજે હતું. અરે હા, પણ તમને ચિત્રો ગમે છે નહિ? (ફાઇલમાંથી એક ચિત્ર કાઢી નયનાને બતાવતાં) આ જુઓ, આ મંે દોરેલાં ચિત્રો છે. આ બ્લેક ઍન્ડ વ્હાઇટ છે. | |||
{{ps |નયનાઃ | સરસ, લાઇન્સ ઘણી પ્રૉમિનન્ટ છે.}} | |||
{{ps |શ્રવણઃ | (બીજું બતાવી) અને આ…}} | |||
{{ps |નયનાઃ | કલર કૉમ્બિનેશન સુપર્બ છે.}} | |||
{{ps |શ્રવણઃ | આ કલરમાં છે.}} | |||
{{ps |નયનાઃ | હા, હા.}} | |||
{{ps |શ્રવણઃ | (ચિત્રો ફાઇલમાં પાછાં મૂકતાં) હા, તમને રંગ કયો ગમે?}} | |||
{{ps |નયનાઃ | મને તો બધા જ રંગો ગમે છે. મને તો સફેદમાં જ સાત રંગ દેખાય છે.}} | |||
(સુભાષ ખીસામાંથી સફેદ રૂમાલ કાઢી બતાવે) | |||
{{ps |શ્રવણઃ | રૂમાલ! (સુભાષ ના પાડી – રૂમાલ દેખાડે) સફેદ! (સુભાષ હા પાડી પાંચ અને બે સાત આંગળી દેખાડે) આંગળાં – સાત (સુભાષ સાત સફેદમાં એવો ઇશારો કરે) સાત સફેદમાં? ઓહો સફેદમાં સાત… ઓહો તમે ફિઝિક્સના સ્ટુડન્ટ લાગો છે. સ્પેક્ટ્રમમાં વીબ્ગ્યોરના સાતે રંગોનું મિશ્રણ સફેદ જ દેખાય છે ને! તમે સ્ટુડન્ટ છો?}} | |||
{{ps |નયનઃ | હા, હું ભણું છું.}} | |||
{{ps |શ્રવણઃ | કઈ કૉલેજમાં?}} | |||
{{ps |નયનાઃ | હું એસ.એન.ડી.ટી.માં છું.}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષ વાંકીચૂકી ગલી બતાવે) ગલી! (સુભાષ ના પાડે. લાકડું વહેરવાનો અભિનય કરે) કરવત – (સુભાષ રસીને બતાવે) પાથ – રસ્તો – વે (સુભાષ હા પાડે) કવરત – વે – કર – વે… (સુભાષ સુંદર સ્ત્રીના અંગનો અભિનય કરે) કર્વેશીયસ! (સુભાષ હા પાડે) કર્વેશ્યસ! કર્વે શી ઇઝ? ઇન કર્વે શી ઇઝ. શી ઇઝ ઇન કર્વે? તમે કર્વેમાં છો?}} | |||
{{ps |નયનાઃ | હા. હવે તો રસ્તાનું નામ જ કર્વે રોડ છે, બાકી યુનિવર્સિટી અને કૉલેજનું નામ તો એસ.એન.ડી.ટી. | |||
{{ps |શ્રવણઃ | અરે હા, રૅક્ટરસાહેબ મૂળ ક્યાંના?}} | |||
{{ps |નયનાઃ | અમે નવસારીના છીએ! (સુભાષ નવ આંગળી દેખાડે)}} | |||
{{ps |શ્રવણઃ | નવ– (સુભાષ ચારે બાજુ જોઈ નયનાની સાડી બતાડે) નવ –સાડી? યૂ મીન નવસારી?}} | |||
{{ps |નયનાઃ | હા, તમે ક્યાંના?}} | |||
(સુભાષ પોતાના મોં ઉપર હાથ ફેરવે)}} | |||
{{ps |શ્રવણઃ | ચહેરો (નકાર) મોં (નકાર) ફેઇસ (નકાર) સૂરત (સુભાષ હા પાડે) સૂરત! એ તો મારું ગામ (સુભાષ ઇશારો કરે કે એને કહે) હા, હા, હું સુરતનો.}} | |||
{{ps |નયનાઃ | તમે સુરતના છો! તમે તો ઍબ્સ્ટ્રેક્ટ પેઇન્ટર લાગો છો, એકનાં અનેક સિનોનીમ્સ કહો છો?}} | |||
{{ps |શ્રવણઃ | તમે અહીં એકલાં! ઘરમાં બીજાં બધાં ક્યાં?}} | |||
{{ps |નયનાઃ | બધાં પિક્ચર જોવા ગયાં છે.}} | |||
(સુભાષ ફિલ્મ ઉતારવાનો અભિનય કરે) | |||
{{ps |શ્રવણઃ | મૂવી જોવા – સિનેમા જોવા ગયાં છે? તમે ના ગયાં? કદાચ પહેલાં જોઈ હશે.}} | |||
{{ps |નયનાઃ | પહેલાં જોતી હતી, હવે નથી જોતી. હકીકતમાં હવે કશું જ જોતી નથી. પણ તમે અહીં? તમે ના ગયા?}} | |||
(સુભાષ ઇશારાથી સમજાવે – તું અહીં ક્યાંથી?) | |||
{{ps |શ્રવણઃ | હું અહીં! હા, હું અહીં આ વર્ષે જ હૉસ્ટેલમાં આવ્યો (સુભાષ ઇશારો કરે પિક્ચર જોવા કેમ ના ગયો?) હેં! પિક્ચર જોવા કેમ નથી ગયો? હાં, હાં, જુઓ ને મને આજકાલની પિક્ચરના ડાયલૉગ સાંભળવા નથી ગમતા.}} | |||
{{ps |નયનાઃ | કમાલ કહેવાય, તમને સાંભળવું કેમ નથી ગમતું?}} | |||
(સુભાષ ઇશારો કરે – સાંભળતો કેમ નથી?) | |||
{{ps |શ્રવણઃ | મને સાંભળવું કેમ નથી ગમતું? વેલ, તમને જોવું કેમ નથી ગમતું?}} | |||
{{ps |નયનાઃ | અચ્છા, મને જોવું નથી ગમતું તેમ તમને સાંભળવું નથી ગમતું! એનો અર્થ તો એ થયો કે… જવા દો – (એ ઊનનો દોરો ખેંચે તેમાં ઊનનો દડો સરકી પાછળ પાર્ટિશનની નીચે જાય) તમે ગોવિંદભાઈને ઓળખો છો? ત્યાં એક ચોપાનિયું પડ્યું છે? શાનું છે? એ વાંચીને ગોવિંદભાઈ તરત ચાલ્યા ગયા. (સુભાષ ધીમે પગલે જઈ ચોપાનિયું ઉપાડે)}} | |||
{{ps |શ્રવણઃ | હૅન્ડબિલ! શાનું છે? (લે) ઓહ, મૉર્નિંગ શોની જાહેરાત છે, ‘ડાયલ એમ ફૉર મર્ડર!’ (નયના ઊનના દોરાને ખેંચતી ઊભી થાય) મિસ નયના, તમે બેસો ને, હું લાવી આપું છું. (સુભાષ કૅરમ બોર્ડ પાસે આવે – શ્રવણ દડો લેવા જતાં ગોવિંદની લાશ જુએ) અરે, આ શું?}} | |||
(સુભાષ પણ જુએ) | |||
{{ps |નયનાઃ | શું છે?}} | |||
{{ps |શ્રવણઃ | લાશ! આ કોની લાશ છે!}} | |||
{{ps |નયનાઃ | (ગૂંથવાનું ખુરશી ઉપર મૂકી) લાશ! ઓહ, તો તો પેલો આં… આં… અવાજ… કેવી રીતે માર્યો?}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) બિચારાને કોઈને સ્કાર્ફથી ગૂંગળાવીને મારી નાંખ્યો છે.}} | |||
{{ps |નયનાઃ | ગોવિંદભાઈની સાથે બીજું કોઈ પણ હતું, પણ લાશ કોની છે!}} | |||
(સુભાષ શ્રવણને ચાલ્યા જવાનો ઇશારો કરે) | |||
{{ps |શ્રવણઃ | જા, ચાલ્યો જા, આઉટ-ગેટ આઉટ… જા, ગો. (સુભાષ હા કહી પંખો નાખે) પંખો-પવન-હવા… એર…વિન્ડ! (સુભાષ હા કહે) ગો–વિંડ! હે! ગોવિંદ! (સુભાષ લાશ બતાવે) હેં! ઓહ, અચ્છા, ગોવિંદની લાશ છે.}} | |||
{{ps |નયનાઃ | હેં! ગોવિંદભાઈની લાશ!}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) આ ગોવિંદ કોણ છે?}} | |||
{{ps |નયનાઃ | રૂમ નંબર ૩૦૨માં રહેતા હતા.}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષ ત્રણ બતાવે) થ્રી (મીંડું બતાવે) ઝીરો (બે બતાવે) ટૂ! હા, હા, આઇ.પી.સી. ૩૦૨ એટલે મર્ડર, પણ કોણે માર્યો?}} | |||
{{ps |નયનાઃ | મને નથી ખબર!}} | |||
{{ps |શ્રવણઃ | (નયનાને) તમે તો અહીં જ હતાં ને?}} | |||
{{ps |નયનાઃ | હા.}} | |||
{{ps |શ્રવણઃ | (નયનાને) ખૂન કોણે કર્યું?}} | |||
{{ps |નયનાઃ | મને ખબર નથી. (સુભાષ ઇશારો કરે – એ નથી જાણતી)}} | |||
{{ps |શ્રવણઃ | તમે અહીં હતાં તો પણ ખબર નથી?}} | |||
{{ps |નયનાઃ | ના.}} | |||
{{ps |શ્રવણઃ | કેમ?}} | |||
{{ps |નયનાઃ | મને કશું જ દેખાતું નથી.}} | |||
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ) શું?}} | |||
{{ps |નયનાઃ | હું આંધળી છું. (સુભાષ શ્રવણને સમજાવે – એ આંધળી છે.)}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) શું?}} | |||
{{ps |નયનાઃ | હું આંધળી છું.}} | |||
{{ps |શ્રવણઃ | ઓહ નો! મને તો કંઈ ખબર જ ના પડી. તો તમે ખૂનીને જોયો નથી.}} | |||
{{ps |નયનાઃ | ના. (સુભાષ ઇશારો કરે – મેં જોયો છે.)}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને કૅરમ બોર્ડ પાસે) તમે એને જોયો છે?}} | |||
{{ps |નયનાઃ | ના (સુભાષ ઇશારો કરે – ભાગતો જોયો)}} | |||
{{ps |શ્રવણઃ | તમે એને ભાગતાં જોયો!}} | |||
{{ps |નયનાઃ | (આવેશમાં) ના, મેં જોયો નથી. (સુભાષ ઇશારો કરે – મને ભાગતાં અથડાયો હતો.)}} | |||
{{ps |શ્રવણઃ | ભાગતાં ભાગતાં અથડાયો હતો!}} | |||
{{ps |નયનાઃ | (શ્રવણ તરફ સહેજ આગળ જઈ) ના, મને અથડાયો નથી. (સુભાષ ઇશારો કરે, કે ખભે અથડાયો હતો.)}} | |||
{{ps |શ્રવણઃ | ખભે અથડાયો હતો?}} | |||
{{ps |નયનાઃ | (આવેશ વધારતી – આગળ વધતી) ના. અથડાયો હોત તો પકડી ના લેત!}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) તો તો તમે ખૂનીને જોયો છે?}} | |||
{{ps |નયનાઃ | હું કેવી રીતે જોઉં! હું જોઈ નથી શકતી.}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) આ હૉસ્ટેલમાં રહે છે?}} | |||
{{ps |નયનાઃ | મને કંઈ જ ખબર નથી. (સુભાષ ના પાડે)}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) બહારનો છે? એણે શું પહેર્યું હતું?}} | |||
{{ps |નયનાઃ | મેં જોયો નથી તો પછી આ બધા પ્રશ્નો શા માટે? (સુભાષ ઇશારો કરે – શુટ પહેર્યો હતો.)}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) શુટ પહેર્યો હતો? કેવા રંગનો?}} | |||
{{ps |નયનાઃ | શ્રવણ, શ્રવણ, તમને શું થયું છે? શું તમને એમ લાગે છે કે હું આંધળી હોવાનો ઢોંગ કરું છું? (આગળ વધતી કૅરમ બોર્ડ પાસેની ખુરશી જોડે અથડાય – સુભાષ જુએ – શ્રવણનું ધ્યાન ખેંચે)}} | |||
{{ps |શ્રવણઃ | શું કહ્યું? તમે કંઈ બોલ્યાં?}} | |||
(ટેલિફોનની ઘંટડી – સુભાષ તરત ફોન પાસે જાય)}} | |||
{{ps |નયનાઃ | હું તમને ક્યારની કહું છું, તમે સાંભળતા કેમ નથી? પણ ફોન તો લ્યો.}} | |||
{{ps |શ્રવણઃ | સાચવો, વાગે નહિ.}} | |||
{{ps |નયનાઃ | ફોન લ્યો ને! (શ્રવણ શું બોલી તે જાણવા સુભાષ સામે જુએ – ફોન જોઈ)}} | |||
{{ps |શ્રવણઃ | હું જરા ફોન લઉં.}} | |||
(સુભાષ ફોન ઉપાડે – શ્રવણ બોલે – સુભાષ સાંભળે) હલ્લો, કોણ? (સુભાષ સાંભળી, રિસીવરને વાંસળી બનાવી પગની આંટી ભરાવે – સ્પીકર ઉપર હાથ રાખે) કૃષ્ણ! (નકાર) કનૈયો! (નકાર) બંસી! (નકાર) મુરલી! (સુભાષ હા પાડી સ્પીકર ધરે) કોણ, મુરલી! કોનું કામ છે? | |||
(સુભાષ સ્પીકર ઉપર હાથ મૂકી સાંભળી – લાશ તરફ આંગળી ચીંધે અને સ્પીકર આપે) એલાવ, ગોવિંદનું કામ છે? શું કામ છે? (સુભાષ સાંભળીને શેક હૅન્ડ કરે) શેક હૅન્ડ કરવા હતા? (નકાર) મળવું હતું? (હકાર) એલાવ, એ બહાર ગયા છે. (સુભાષ સાંભળી ઇશારા કરે કે પૂછે છે ક્યારે આવશે?) એલાવ, ક્યારે આવશે? કદાચ નહિ આવે. પણ તમે ક્યાંથી બોલો છો? (સુભાષ સાંભળી, રિસીવર મૂકી – ઘડિયાળ બતાવે) વૉચ (નકાર) ઘડિયાળ? (નકાર) સમય (નકાર) વખત? (નકાર) કાળ? (હકાર – પછી નાનું બાળક ગોદમાં ઝુલાવવાનો અભિનય) બાળક? (નકાર) મા? (નકાર) મમ્મી? (નકાર) બા? (હા પાડે પછી ભૂવાની જેમ ધૂણે) ભૂવો? (નકાર) ભૂત? (નકાર) ડાકણ? (નકાર) દેવી? (હા પાડી સુભાષ ઘડિયાળ, બાળક અને ભુવાનો અભિનય વારાફરતી કરે) કાળ બા – દેવી! ઓહ, કાલબાદેવી! (રિસીવર લઈ) તમે કાલબાદેવીથી બોલો છો? સારું તમારો સંદેશો આપી દઈશું. (રિસીવર મૂકે નયનાને જોઈ) ઓહ, મિસ નયના, સંભાળો, ઠોકર વાગશે. | |||
{{ps |નયનાઃ | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો?}} | |||
{{ps |શ્રવણઃ | (નયના પાસે જઈ તેનો હાથ પકડી ખુરશી તરફ લાવતાં) નયના, આઇ એમ સૉરી, મને જરા પણ ખ્યાલ ના રહ્યો કે તમે જોઈ શકતાં નથી. મેં તમને મારાં ચિત્રો બતાવ્યાં, તમારી સાથે રંગની વાત કરી, આ તમારી ખુરશી છે જરા સાચવીને બેસી જાઓ. (બેસાડી ઊનનો દડો લેવા જાય.)}} | |||
{{ps |નયનાઃ | એમાં તમારો કંઈ જ વાંક નથી. મારે તમને પહેલાં જ કહી દેવું જોઈતું હતું કે હું આંધળી છું, મને કશું દેખાતું નથી.}} | |||
{{ps |શ્રવણઃ | (દડો વીંટાળી પાછો આવતાં) મિસ નયના, તમારે અંધાપાનું જરા પણ ઓછું ના લાવવું જોઈએ…}} | |||
{{ps |નયનાઃ | ફોન કોનો હતો?}} | |||
{{ps |શ્રવણઃ | સાચું પૂછો તો આ જગતની જેટલી સારી વસ્તુઓ છે – દયા, માનવતા, લાગણી, મમતા –}} | |||
{{ps |નયનાઃ | પણ ફોન…}} | |||
{{ps |શ્રવણઃ | સહાનુભૂતિ, સહૃદયતા વગેરે, એ છતી આંખોવાળાએ ક્યારે જોયા છે અને આંધળાએ ક્યારે ગુમાવ્યા છે! હકીકતમાં એ તમે જેટલાં અનુભવ્યાં છે તેટલાં તો નરી આંખવાળાએ પણ નહિ અનુભવ્યાં હોય.}} | |||
{{ps |નયનાઃ | તમે વાત શા માટે ઉડાવો છો? ફોન કોનો હતો?}} | |||
{{ps |શ્રવણઃ | (ગૂંચવાઈને સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે ફોનનું પૂછે છે.) ઓહ, તમને ફોનનું પૂછતાં હતાં અને હું કંઈ બીજું જ બોલતો હતો. માફ કરજો, હું સાંભળી નથી શકતો, બહેરો છું.}} | |||
{{ps |નયનાઃ | શું કહ્યું? બહેરા? ના, ના, હું નથી માનતી. તમે એટલી વાર મારી સાથે વાત કરી અને હમણાં ફોન ઉપર વાત કરી તે?}} | |||
(સુભાષ ઇશારો કરે – તમે બન્નેએ વાત કરી તે–) | |||
{{ps |શ્રવણઃ | આપણે વાત કરી તે? (સુભાષ ફોન બતાવે) ફોન ઉપર કેવી રીતે વાત કરી? ઓહ, મારી સાથે એક મિત્ર છે, બિચારો સાંભળી શકે છે પણ બોલી નથી શકતો. એક અકસ્માતમાં મૂગો થઈ ગયો છે. તમે મને જે કંઈ કહેતાં હતાં તે એ મને ઇશારાથી સમજાવતો હતો, અમે ફોન ઉપર પણ એવી રીતે વાત કરી. આ છે મારો મિત્ર. (સુભાષ નમસ્કાર કરે) એ તમને નમસ્તે કરે છે.}} | |||
{{ps |નયનાઃ | ઓહ, નમસ્તે. તમારું નામ?}} | |||
(સુભાષ હસે) | |||
{{ps |શ્રવણઃ | કેમ હસે છે? એ હસે છે તમે એને કંઈ નામ તો નથી પૂછ્યું ને? એ બોલી નથી શકતો પણ નામ છે સુભાષ. કમાલ છે નહિ? તમને નયના, નયનનું નૂર ખોઈ બેઠાં છો, આ સુભાષ બોલી નથી શકતો અને હું શ્રવણ, શ્રવણશક્તિ ખોઈ બેઠો છું.}} | |||
{{ps |નયનાઃ | ઇન્ડીડ ઇટ્સ આ ગ્રેટ મિરેકલ.}} | |||
{{ps |શ્રવણઃ | અરે હા, પણ આપણે ખૂનની વાત તો ભૂલી જ ગયાં, તમે તો ખૂનીને જોયો નહિ હોય.}} | |||
{{ps |નયનાઃ | ના, પણ એને સાંભળ્યો છે ખરો?}} | |||
(સુભાષ ઇશારો કરે – જોયો નથી, સાંભળ્યો છે.) | |||
{{ps |શ્રવણઃ | અચ્છા જોયો નથી પણ સાંભળ્યો છે. નયના, એમ તો સુભાષે એને જોયો છે, ભાગતાં એની સાથે અથડાયો હતો. હાં – (સુભાષને) હાં, તો એણે – એક મિનિટ (એકદમ પાછળ ફરી નયનાને) નયના, હવે હું સુભાષને પૂછું છું.}} | |||
{{ps |નયનાઃ | હા, હા.}} | |||
{{ps |શ્રવણઃ | (સુભાષને) હાં, તે એણે શુટ કેવા રંગનો પહેર્યો હતો? (સુભાષ ઉપર બતાવે) સિલિંગના રંગનો! (સુભાષ, એનાથી પણ ઉપર બતાવે) એનાથી પણ ઉપર? ઓહ, આકાશનો બ્લૂ? (સુભાષ હા પાડે – પેરેડ કરે) મિલિટરીનો? ખાખી? (ના પાડી ફરી પેરેડ કરી – તરવાનો અભિનય કરે) નેવી? (હકાર) ઓહ, નેવી બ્યૂ? નેવી બ્લૂ શુટ! (સુભાષ મૂછો બતાવે) મૂછો હતી. (સુભાષ તલવાર બતાવે) તલવાર પણ હતી! (ના પાડી તલવાર અને મૂછો બતાવે) ઓહ, તલવાર-કટ મૂછ હતી? નેવી બ્લૂ શુટ, તલવાર-કટ મૂછ.}} | |||
{{ps |નયનાઃ | એણે બુટ પહેર્યાં હતાં અને મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ બુટ બતાવે)}} | |||
{{ps |શ્રવણઃ | એણે બુટ પહેર્યાં હતાં? કોણે કહ્યું? (સુભાષ નયના તરફ આંગળી ચીંધે) નયનાએ? પણ એમણે ક્યાં જોયો છે? (સુભાષ અવાજ સાંભળ્યો છે એવો ઇશારો કરે) ઓહ, અવાજ સાંભળ્યો હતો. (સુભાષ લેફ્ટ રાઇટ કરે) લેફ્ટ રાઇટ કરતો હતો?}} | |||
{{ps |નયનાઃ | ના, ના, એ ક્યાં સોલ્જર હતો? એ તો મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ હથેળીમાં બીજા હાથની મુઠ્ઠી ઠોકે)}} | |||
{{ps |શ્રવણઃ | પગલાં ગણી ગણીને ભરતો હતો? ઓહ, મક્કમ પગલે ચાલતો હતો. બીજી કંઈ નિશાની?}} | |||
{{ps |નયનાઃ | સુભાષભાઈ, ધારો કે ખૂની ઘરે જાય શુટ બદલી નાખે, મૂછો મુંડાવી નાખે તો એને પકડવો કઈ રીતે? (સુભાષ શ્રવણને પકડે)}} | |||
{{ps |શ્રવણઃ | શું છે? (ખંજરવાળો હાથ બતાવે) ખૂની? (ભાગી જવાનો ઇશારો) ભાગી ગયો? (ના પાડી જવાનો ઇશારો, ઘર બતાવે) ઘરે જાય? (શુટ કાઢવાનો અભિનય, બુટ કાઢવાનો અભિનય, મૂછો મુંડવાનો અભિનય) શુટ કાઢી નાખે, બુટ કાઢી નાખે, મૂછો મુંડાવી નાખે તો શું? (સુભાષ ખંજરવાળો હાથ બતાવી બીજા હાથે તે હાથ પકડે) ઓહ, ખૂનીને પકડવો કઈ રીતે? અરે હા, ધેટ્સ આ પૉઇન્ટ!}} | |||
{{ps |નયનાઃ | સુભાષભાઈ, તમે બોલી શકતા હોત તો કેવું સારું થાત?}} | |||
{{ps |શ્રવણઃ | શું કહે છે! (સુાષ બોલવાની કોશિશ કરે) તું શું! હા, હા, પણ તારું શું? બોલ ને! હેં! તું બોલી શકતો હોત તો? (હા પાડી સરસનો ઇશારો કરે) અને તો તો ઘણું ઘણું કરત અને ઘણું ઘણું થઈ જાત.}} | |||
{{ps |નયનાઃ | સુભાષભાઈ, તમે બેસો ને, તમે શ્રવણની જેમ ચિત્રકાર હોત તોપણ સારું થાત. ખૂનીનો આબેહૂબ સ્કૅચ તો દોરત! (સુભાષ શ્રવણને પકડે)}} | |||
{{ps |શ્રવણઃ | પાછું શું છે? (સુભાષ – હું ચીતરતો હોત-નો અભિનય કરે) તું ચિત્રકાર? તું ચિત્રકાર હોત તો શું કરત? (સુભાષ ખૂનીનો સ્કૅચ દોરવાનો અભિનય કરે) તો ખૂનીનો સ્કૅચ દોરત? (સુભાષ ઇશારો કરે કે એવું નયના કહે છે.) એવું એ કહે છે? એમ તો નયના, તમે જોઈ શકતાં હોત ને તો ખૂની છટકત જ નહિ, અરે, એમ જ શા માટે? કદાચ ખૂન થાત જ નહિ. પણ એ બધી વાતોનો હવે શું અર્થ?}} | |||
{{ps |નયનાઃ | સુભાષભાઈ, શ્રવણને કહો ને કે આ બધી માથાકૂટ મૂકી દે અને પોલીસને ફોન કરે, પોલીસ આવીને જે કરવું હશે તે કરશે. (સુભાષ – પડતું મૂકવાનો અભિનય કરે)}} | |||
{{ps |શ્રવણઃ | પડતું મૂકીએ? (સુભાષ હા પાડે) ક્યાંથી? (ખૂનીને પકડવાનું છોડી દેવાનો ઇશારો) છોડી દઈએ? ખૂનીને પકડવાનું? અરે સુભાષ, તને કંઈ ખબર પડે છે? અહીં એક ખૂન થયું છે – નયનાની હાજરીમાં – ખૂનીને ખબર ના હોય કે નયના અંધ છે. ધાર કે કાલે સવારે ઊઠીને ખૂની નયનાને મળે તો હેરાન ના કરે?}} | |||
{{ps |નયનાઃ | ના, ના, તમે મારી ચિંતા ના કરો.}} | |||
{{ps |શ્રવણઃ | અને આપણી નાગરિક તરીકે ફરજ છે કે પોલીસને ખૂનનું રહસ્ય ઉકેલવામાં મદદ કરીએ. નયના, મને લાગે છે કે ખૂનીએ એકાદ નિશાની તો જરૂરી મૂકી હશે.}} | |||
{{ps |નયનાઃ | હા, એ એક વાક્ય બોલ્યો હતો કે માર્યું નથી મારવાનો વિચાર છે.}} | |||
{{ps |શ્રવણઃ | (સિગરેટનું પાકીટ કાઢે – ખાલી છે) સિગરેટ પણ ખલાસ.}} | |||
(પાકીટ નીચે ફેંકે) સુભાષ તારી પાસે છે? (સુભાષ ના પાડે) નથી! (સુભાષ ઇશારો કરે – લઈ આવું છું.) લઈ આવે છે? જા, જલ્દી આવજે. (સુભાષ બહાર જાય – પછી તરત પાછો આવે) કેમ પાછો આવ્યો? (સુભાષ પડેલું પાકીટ લઈ જાય) શું થયું? (સુભાષ પાકીટ બતાવે) ઓહ, દુકાનવાળાને બ્રાન્ડ બતાવવા લઈ જાય છે! ભલે, લઈ જા પણ જલ્દી પાછો આવજે. (સુભાષ બહાર જાય) | |||
{{ps |નયનાઃ | સુભાષભાઈ બહાર ગયા, નહિ?}} | |||
{{ps |શ્રવણઃ | (બારણા તરફ જોતો – ફરીને) નયના, સુભાષ બહાર ગયો છે.}} | |||
{{ps |નયનાઃ | હવે તમે તો કશું સાંભળશો નહિ એટલે બોલીને શું ફાયદો?}} | |||
{{ps |શ્રવણઃ | નયના, એક વાત કહું! સુભાષ આવે નહિ ત્યાં સુધી કંઈ બોલતાં નહિ, કારણ કે હું તો સાંભળીશ નહિ એટલે બોલીને પણ શું ફાયદો?}} | |||
{{ps |નયનાઃ | જે હું બોલું છું તે જ તમે બોલી રહ્યા છો, માત્ર સાંભળતા નથી એટલું જ, મેં એક વસ્તુ જોઈ છે, આંધળી હોવા છતાં જોઈ છે કે જેને કુદરતી ખોડ હોય છે તેને એક સિક્સ્થ સેન્સ પણ હોય છે.}} | |||
{{ps |શ્રવણઃ | નયના, તમે તો જોતાં નથી છતાં જોયું હશે. અંધ હોવા છતાં અનુભવ્યું હશે કે જેને કુદરતી ખોડ હોય છે તેને કુદરત એક નેચરલ ગિફ્ટ પણ આપે છે. (કેરમ બોર્ડ પાસે જતાં) પણ રહેવા દો, તમે પૂછતાં કંઈ એક હશો અને હું જવાબ કંઈ બીજો જ આપીશ. (ખુરશી ઉપર બેસે)}} | |||
{{ps |નયનાઃ | ના, ના, હું જે વિચારું છું તે જ તમે બોલો છો.}} | |||
{{ps |શ્રવણઃ | એના કરતાં એક કામ કરીએ, સુભાષ આવે ત્યાં સુધી હું બોલું અને તમે સાંભળો (અતુલ પ્રવેશે – કોટ કાઢી નાખ્યો છે.) હું તમને એક વાર્તા કહું (અતુલ લાઇટર શોધે) એક હતો આંધળો (અતુલને જુએ) શું છે?}} | |||
{{ps |નયનાઃ | કંઈ નથી. (અતુલ શ્રવણનો કૅરમ ઉપર હાથ છે તે ઉપાડે)}} | |||
{{ps |શ્રવણઃ | અરે, આ તે કંઈ રીત છે?}} | |||
{{ps |નયનાઃ | કઈ રીતની વાત કરો છો? (અતુલ શ્રવણને ઊભો થવા ઇશારો કરે)}} | |||
{{ps |શ્રવણઃ | અરે પણ ઊભો શું કરવા થાઉં?}} | |||
{{ps |નયનાઃ | શું છે? કોણ છે?}} | |||
{{ps |શ્રવણઃ | તારે શું જોઈએ છે? (અતુલ કૅરમના ખૂણા ઉપરથી લાઇટર! લે) ઓહ કોનું છે? સરસ છે. ક્યાંથી માર્યું?}} | |||
{{ps |અતુલઃ | માર્યું નથી, મારું છે.}} | |||
{{ps |નયનાઃ | (એકદમ ઊભી થઈ) શ્રવણ, એ જ અવાજ શ્રવણ, એને પકડો – મને ખાતરી છે કે ગોવિંદભાઈની સાથે આજ હતો. (અતુલ લાઇટર લઈને જવા જાય)}} | |||
{{ps |શ્રવણઃ | જાય છે! પણ તું અહીં?}} | |||
{{ps |નયનાઃ | શ્રવણ, એને જવા ના દો, એ જ ખૂની છે, એ જ ચાલ – શ્રવણ, શ્રવણ. (અતુલ જાય – શ્રવણ જુએ નયના કંઈ બોલી રહી છે – શ્રવણ અતુલને પકડે)}} | |||
{{ps |શ્રવણઃ | એય, જાય છે ક્યાં? આમ આવ, આ શું કહે છે! (પોતાની ચિત્રોની ફાઇલ ધરે) શું કહે છે! (અતુલ ફાઇલ ઉપર લખે)}} | |||
{{ps |નયનાઃ | શ્રવણ, તમે સાંભળતા કેમ નથી? એને પકડો, એ જ ખૂની છે. (અતુલ જતો રહે)}} | |||
{{ps |શ્રવણઃ | (વાંચેઃ રૂમ નં. ૩૦૨માં તપાસ કરો, હું જાઉં છું.}} | |||
{{ps |નયનાઃ | શ્રવણ, તમે સમજતા કેમ નથી? સાંભળતા કેમ નથી! એને પકડો એ ખૂની છે, એને જવા ના દો.}} | |||
{{ps |શ્રવણઃ | નયના આનું લાઇટર અહીં રહી કયું હતું એનો અર્થ એ કે એ પહેલાં અહીં આવ્યો હતો. જરૂર કંઈ ગરબડ છે.}} | |||
{{ps |નયનાઃ | ગરબડ કંઈ જ નથી, એ જ ખૂની છે. તમે એને જવા કેમ દીધો?}} | |||
{{ps |શ્રવણઃ | તમે શું બોલો છો? આ છોકરો એક છોકરીની પાછળ પડ્યો હતો. એ છોકરીના ભાઈને એ નહોતું ગમતું, છોકરીનો ભાઈ આ હૉસ્ટેલમાં જ રહે છે.}} | |||
{{ps |નયનાઃ | એ જ ગોવિંદભાઈ, તમે આ શું કર્યું શ્રવણ, ખૂનીને ભાગી જવા દીધો? તમે કેમ કંઈ સાંભળતા નથી! (સુભાષ પ્રવેશે)}} | |||
{{ps |શ્રવણઃ | આવ સુભાષ, સિગરેટ લાવ્યો? લાવ, (લે)}} | |||
{{ps |નયનાઃ | સુભાષભાઈ, ખૂની આવીને ભાગી ગયો. (સુભાષ ઇશારાથી કહે – ખૂની ભાગ્યો)}} | |||
{{ps |શ્રવણઃ | શું ખૂની! પાછો ભાગી ગયો?}} | |||
{{ps |નયનાઃ | એ જ અવાજ – એ જ ચાલ.}} | |||
(સુભાષ ચાલ અને અવાજનો ઇશારો કરે) | |||
{{ps |શ્રવણઃ | એ જ અવાજ, એ જ ચાલ! કોની?}} | |||
{{ps |નયનાઃ | હમણાં અહીં આવ્યો હતો તેની! એની એક નિશાની રહી ગઈ હતી તે લાઇટર લઈને ચાલ્યો ગયો. (સુભાષ લાઇટરનો ઇશારો કરે)}} | |||
{{ps |શ્રવણઃ | લાઇટર! લાઇટર તો અતુલનું રહી ગયું હતું, તે આવીને લઈ ગયો.}} | |||
{{ps |નયનાઃ | તો એ અતુલ જ ખૂની.}} | |||
(સુભાષ લાઇટર અને ખૂનીનો અભિનય કરે) | |||
{{ps |શ્રવણઃ | લાઇટરવાળો અતુલ ખૂની? (હકાર) કોણે કહ્યું? (નયનાને બતાવે) નયનાએ! (ચાલ અને અવાજનો ઇશારો) એ જ અવાજ? અતુલ ખૂની? હેં? સુભાષ, તું પોલીસને ફોન જોડ, અને નયના, તમે આવો પોલીસને કહો કે અહીં બૉય્ઝ હૉસ્ટેલમાં ગોવિંદનુ ખૂન થયું છે અને ખૂની છે અતુલ. (સુભાષ ફોન જોડે – શ્રવણ નયનાને ફોન પાસે દોરી જાય – સુભાષ નયનાને રિસીવર આપે, પ્રકાશ માત્ર એ ત્રણ ઉપર જ રહે)}} | |||
{{ps |નયનાઃ | હેલ્લો, પોલીસ સ્ટેશન–}} | |||
(સંગીત વધે – પડદો પડે) | |||
{{Right|(પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ)}} | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = માફ કરજો આ નાટક નહિ થાય! | |||
|next = રૂમ નંબર નવ | |||
}} | }} |
Latest revision as of 12:23, 8 June 2022
પ્રબોધ જોષી
નયના – ડૉ. દર્શના શેઠ
શ્રવણ – ડૉ. હરીશ વોરા
સુભાષ – ડૉ. વિજય દવે
ગોવિંદ – ડૉ. પીયૂષ ગાંધી
અતુલ – ડૉ. શરદ ઓઝા
દિગ્દર્શક – અરવિંદ ઠક્કર
સન્નિવેશ – છેલ વાયડા – પરેશ દરૂ
પ્રકાશ આયોજન – કલ્યાણ રાઠોડ
પ્રથમ રજૂઆતઃ | (શેઠ જી.એસ. મેડિકલ કૉલેજ દ્વારા ભારતીય વિદ્યાભવન ખાતે આંતર કૉલેજ નાટ્યસ્પર્ધામાં, શનિવાર તા. ૯-૯-૧૯૬૭ના રોજ) |
(પડદો ખૂલતાં હૉસ્ટેલનો કૉમન રૂમ છે. પ્રેક્ષકગૃહમાંથી જોતાં જમણી બાજુ એક પ્રવેશદ્વાર છે, વચ્ચે એકાદ ફૂટ ઊંટા પ્લૅટફૉર્મ ઉપર હૉસ્ટેલમાં જવાનો પૅસેજ છે. જમણી બાજુના પ્રવેશદ્વાર પાસે એક ટેબલ ઉપર કૅરમ બોર્ડ છે – તેની આસપાસ ચાર ખુરશી છે – દીવાલને અઢેલીને ચારપાંચ ફોલ્ડિંગ ખુરશી પડેલી છે. ડાબી બાજુ લાઇટ્સ પાસે એક ટ્રિપોય – તેના ઉપર એક ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે – બે ખુરશી – આરામખુરશી જેવી ઢળતી – પ્રવેશદ્વાર અને પૅસેજ વચ્ચેની દીવાલ ઉપર એક લેટર બોર્ડ ઊંચું લટકે છે, પૅસેજની ડાબી બાજુ એક પામ સ્ટૅન્ડ – તેના ઉપર એશ ટ્રે – પૅસેજની દીવાલથી થોડા અંતરે એક પાર્ટિશન પડદો – તે પૂરો થાય ત્યાં ખુરશી અને કૅરમ બોર્ડની વચ્ચે જમીન ઉપર એક ચોપાનિયું પડ્યું છે. પામ સ્ટૅન્ડ ઉપર ટેલિફોન. પડદો ખૂલતાં રેડિયો ઉપરથી વાદ્યસંગીત ચાલે છે – નયના ખુરશી ઉપર બેઠી બેઠી કાંઈક ગૂંથી રહી છે. શ્રવણ જમણી બાજુથી મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશે – હાથમાં થોડાં ચિત્રો છે – મોટી ફાઇલમાં – તે પ્રવેશી સીધો લેટર બોર્ડ ઉપર જુએ છે – પોતાનો કાગળ છે કે નહિ તે – તેનાં પગલાંનો અવાજ સાંભળીને–)
નયનાઃ | કોણ? કોણ છે? (શ્રવણ ધ્યાન નથી આપતો.) તમે કોણ છો? અરે, કોણ છો? સાંભળતા નથી? બહેરા છો? (શ્રવણ તેની ટપાલ નથી તેથી નયના તરફ જોયા વગર જ પાછો બહાર ચાલ્યો જાય છે –વચ્ચેના પૅસેજમાંથી પ્રવેશી સુભાષ બહાર જવા જાય છે – કોટ પહેર્યો છે. કૅન્વાસ શૂઝ છે.) કોણ? પાછું કોણ છે? (સુભાષ ધીમે પગલે નયના તરફ આવે) કોણ છો? કોણ છો તમે? |
(સુભાષ ઇશારાથી સમજાવે – હું અહીં ભણું છું.) બોલતા કેમ નથી? મૂગા છો? મોંમાં જીભ નથી? (સુભાષ મૂંઝાઈને બહાર ચાલ્યો જાય.) શું ચાલી રહ્યું છે? કોઈ બોલતું કેમ નથી? ગજબ છે. પાછું કોણ આવીને જતું રહ્યું? (સંગીત બંધ – અવાજ)
અવાજઃ | આ શાસ્ત્રીય વાદ્યસંગીતની ધૂન સાથે અમારી બીજી બેઠક પૂરી થાય છે. ત્રીજી બેઠક સાંજે છ વાગે શરૂ થશે. |
(ગોવિંદ અને અતુલ પૅસેજમાંથી પ્રવેશે – ગોવિંદે શર્ટ, પેન્ટ અનેે ટાઇ પહેર્યાં છે, અતુલ શૂટ પહેર્યો છે – મૂછો છે – ખીસામાં સ્કાર્ફ છે.)
ગોવિંદઃ | ચાલો, અહીં આવો, બેસો. |
(અતુલ કૅરમ બોર્ડની ખુરશી ઉપર બેસે.)
નયનાઃ | કોણ? કોણ ગોવિંદભાઈ? |
ગોવિંદઃ | (નયના પાસે આવી) હાજી, કંઈ કામ હતું? |
નયનાઃ | તમારા માટે હમણાં એક ભાઈ અને બહેન પૂછતાં હતાં. |
ગોવિંદઃ | મારા માટે? કોણ હતું? |
નયનાઃ | નામ તો ના કહ્યું, પણ કહેતાં હતાં કે ખાસ કામ છે. |
ગોવિંદઃ | ખાસ કામ? મારું? બીજું કંઈ કહ્યું? |
નયનાઃ | ના. કહી ગયા છે કે પછી આવશે. |
ગોવિંદઃ | પછી આવશે ને? ત્યારે મળી લઈશ. |
થૅન્ક યૂ! (અતુલ પાસે જાય) બોલો, શું કહો છો? (અતુલ નયના તરફ ઇશારો કરે) આ નયના છે. અમારા રૅક્ટરસાહેબનાં ડૉટર? ઘરેથી બધાં બહાર ગયાં હશે તે અહીં બેઠાં છે. આંધળાં છે બિચારાં!
નયનાઃ | વાહ, ઘા પણ તમે કર્યો અને મલમ પણ તમે જ લગાડ્યો. આંધળી કહી દુઃખી કરી. બિચારી કહીને દિલાસો પણ આપી દીધો. |
ગોવિંદઃ | (અતુલને) તમે ત્યાં ના જુઓ, જુઓ તમે એને નથી ગમતાં. |
નયનાઃ | (ગૂંથતાં અટકી) કોને? |
ગોવિંદઃ | તમને નહિ, એ તો હું આને કહેતો હતો. |
નયનાઃ | કોણ છે? (પાછી ગૂંથવા માંડે) |
ગોવિંદઃ | (અતુલને) જો તમે એનો પીછો નહિ છોડો તો મારે પોલીસને ફરિયાદ કરવી પડશે. શું તમે એમ માનો છો કે હું આ ખોટી ધમકી આપું છું? (અતુલ ખીસામાંથી સિગરેટ કાઢે) તમને ખબર નહિ હોય કે મારી પાસે પુરાવા છે, તમારા જ અક્ષરમાં લખાયેલા તમારા ધમકીના પત્રો. આ રહ્યા! (ખીસામાંથી કાગળનું બંડલ કાઢે – અતુલ ખૂંચવવા જાય) ડૉન્ટ ટચ! (પાછું બંડલ ખીસામાં મૂકે – અતુલ લાઇટરથી સિગરેટ સળગાવે – ગોવિંદ લાઇટર લઈને જુએ – મોં પ્રેક્ષક તરફ રહે) વાહ, સરસ છે. ક્યાંથી માર્યું? |
અતુલઃ | (ગોવિંદની પાછળથી દ્વિઅર્થી બોલતાં) માર્યું નથી – મારવાનો વિચાર છે, (બે હાથથી ગરદન મરડવાનો અભિનય – ગોવિંદ તરત પાછો અતુલ સામે જુએ) |
ગોવિંદઃ | ખબર છે કે મળ્યું નથી. આના ઉપર તમારું નામ છે ઓહ, ઊભા રહો એશ ટ્રે આપું. (લાઇટર કૅરમ બોર્ડ ઉપર મૂકે – પાછળ જવા જાય ત્યાં નીચે પડેલું ચોપાનિયું જુએ) અરે, આ હૅન્ડબિલ શાનું છે? (નીચો વળે – અતુલ ખીસામાંથી સ્કાર્ફ કાઢી – ગોવિંદના ગળામાં નાખી – મોં દબાવે) ઓ…આ… આ…આં! |
નયનાઃ | શું થયું? શું થયું ગોવિંદભાઈ? (અતુલ ગોવિંદને ઘસડીને પાર્ટિશનની પાછળ નાખે – એના ખીસામાંથી કાગળનું બંડલ કાઢે) ગોવિંદભાઈ! ક્યાં ગયા? ચાલ્યા કેમ ગયા? બોલતા કેમ નથી? સાથે કોણ હતું? હૅન્ડબિલ શાનું હતું? એમાં શું હતું કે વાંચીને… |
(અતુલ બહાર જવા જાય ત્યાં સુભાષ પ્રવેશે – અતુલ સુભાષને અથડાય – બન્ને એકબીજા સામે જુએ – અતુલ બહાર ચાલ્યો જાય) ગોવિંદભાઈ જતા રહ્યા. (સુભાષ ગૂંચવાઈ તરત બહાર જાય અને પછી શ્રવણ સાથે પ્રવેશે – સુભાષ શ્રવણને નયના બતાવી પોતે ધીમે રહીને નયનાની ખુરશીની પાછળ જતો રહે. નયના ગૂંથવામાં મગ્ન છે.)
શ્રવણઃ | હલ્લો! |
નયનાઃ | (ગૂંથતા અવાજ તરફ મોં કરી) ઓહ, હલ્લો, તમે કોણ? (પાછી ગૂંથવા માંડે. શ્રવણ સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે તારું પૂછે છે.) |
શ્રવણઃ | હું શ્રવણ, તમે? |
નયનાઃ | (ગૂંથતાં જ) મારું નામ નયના છે. (સુભાષ નયનાની પાછળથી પોતાની આંખ ઉપર હાથ ફેરવે) |
શ્રવણઃ | (નયના જોતી નથી તેની ખાતરી રાખતો સુભાષ સામે જોતો) આંખો (સુભાષ ના પાડે) ભ્રમર! (સુભાષ નકાર કરી ઇશારો ચાલુ રાખે) નજર? (નકાર) કાજળ! (નકાર) નયન! |
(સુભાષ હા પાડે) નયન (શાસ્ત્રીય સંગીતના આલાપનો અભિનય કરે) નયન…આ… (સુભાષ હા કહે) નયન…આ… ઓહ, નયના?
નયનાઃ | (ગૂંથવાનું બંધ રાખી શ્રવણ તરફ જુએ – શ્રવણ મલકાય?) તમે તો કવિ લાગો છો. મારા નામની આસપાસ સંકળાયેલા બધા શબ્દો બોલી ગયા. કવિ છો? (પાછી ગૂંથવા માંડે – સુભાષ ના કહે) |
શ્રવણઃ | ના. (સુભાષ શ્રવણના હાથમાંની ફાઇલ તરફ આંગળી ચીંધી – ચીતરવાનો અભિનય કરે) ઓહ, હું ચિત્રકાર છું. તમને ચિત્રો ગમે કે? |
નયનાઃ | વાહ, ચિત્રો કોને ના ગમે? (સુભાષ હકાર) |
શ્રવણઃ | સરસ, તો તમને ચિત્રો ગમે છે? પણ તમે અહીં? બૉય્ઝ હૉસ્ટેલના કૉમન રૂમમાં? |
નયનાઃ | હું અહીંના રૅક્ટરની ડોટર છું. |
શ્રવણઃ | (સુભાષ પોતાના વાળ બતાવે) વાળ! (સુભાષ ના પાડી ફરી વાળ બતાવે) હેર! (સુભાષ હા પાડી કાપવાનો કાતરનો અભિનય કરે) કાપવું! (નકાર) (સુભાષ ના પાડી અભિનય બદલે – પેન્સિલ સંચામાં છોલવાનો અભિનય કરે) સંચો? (નકાર) કટર? (સુભાષ હા પાડે – અને પાછો વાળ બતાવે) હેર-કટર! હેર કટર! હેરકટર, હેં! રેક્ટર! |
નયનાઃ | હા, એમની ડૉટર! ઘરેથી બધાં બહાર ગયાં છે, હું અહીં રેડિયો સાંભળતી બેઠી હતી, મને સંગીતનો ઘણો શોખ છે. (શ્રવણ ધીમેથી સુભાષ સામે જુએ, સુભાષ વાયોલીન વગાડવાનો અભિનય કરે.) |
શ્રવણઃ | મ્યુઝિક! (સુભાષ હકાર) |
નયનાઃ | હા, ખાસ કરીને ક્લાસિકલ મ્યુઝિક! (સુભાષ શાસ્ત્રીય ગાયકની જેમ તાનપલટાનો અભિનય કરે) |
શ્રવણઃ | શાસ્ત્રીય સંગીત! તમને ગમે છે? ફાઇન ફાઇન! |
નયનાઃ | અરે, હા પણ આ રેડિયો તો બંધ કરો, સ્ટેશન તો ક્યારનું બંધ થઈ ગયું છે. (સુભાષ ટ્રાન્ઝિસ્ટર બતાવે) |
શ્રવણઃ | (નયના પાસે આવી ખુરશી ઉપર બેસતાં) રેડિયો! વાહ, સરસ છે. લેટેસ્ટ મૉડલ લાગે છે. (સુભાષ ગભરાઈને બંધ કરવાનો અભિનય કરે) હેં! બંધ કરું? (બંધ કરે) તે શું ચાલુ હતો? (પોતે બહેરો છે તે પકડાઈ જવાની બીકે પોતાની ડાબી બાજુ ફરી જીભ કાઢે) |
નયનાઃ | (ગૂંથતાં ઊંચું જોઈ) હા, ચાલુ હતો પણ બંધ હતો. માનવીનું હૃદય ચાલે પણ મન સુપ્ત થઈ જાય તેમ! પણ તમને ખબર ના પડી? |
શ્રવણઃ | હું શું? સાંભળતો કેમ નહોતો? |
(સુભાષ હકાર – શ્રવણ કૅરમ બોર્ડ તરફ જતાં) વેલ, મારું ધ્યાન બીજે હતું. અરે હા, પણ તમને ચિત્રો ગમે છે નહિ? (ફાઇલમાંથી એક ચિત્ર કાઢી નયનાને બતાવતાં) આ જુઓ, આ મંે દોરેલાં ચિત્રો છે. આ બ્લેક ઍન્ડ વ્હાઇટ છે.
નયનાઃ | સરસ, લાઇન્સ ઘણી પ્રૉમિનન્ટ છે. |
શ્રવણઃ | (બીજું બતાવી) અને આ… |
નયનાઃ | કલર કૉમ્બિનેશન સુપર્બ છે. |
શ્રવણઃ | આ કલરમાં છે. |
નયનાઃ | હા, હા. |
શ્રવણઃ | (ચિત્રો ફાઇલમાં પાછાં મૂકતાં) હા, તમને રંગ કયો ગમે? |
નયનાઃ | મને તો બધા જ રંગો ગમે છે. મને તો સફેદમાં જ સાત રંગ દેખાય છે. |
(સુભાષ ખીસામાંથી સફેદ રૂમાલ કાઢી બતાવે)
શ્રવણઃ | રૂમાલ! (સુભાષ ના પાડી – રૂમાલ દેખાડે) સફેદ! (સુભાષ હા પાડી પાંચ અને બે સાત આંગળી દેખાડે) આંગળાં – સાત (સુભાષ સાત સફેદમાં એવો ઇશારો કરે) સાત સફેદમાં? ઓહો સફેદમાં સાત… ઓહો તમે ફિઝિક્સના સ્ટુડન્ટ લાગો છે. સ્પેક્ટ્રમમાં વીબ્ગ્યોરના સાતે રંગોનું મિશ્રણ સફેદ જ દેખાય છે ને! તમે સ્ટુડન્ટ છો? |
નયનઃ | હા, હું ભણું છું. |
શ્રવણઃ | કઈ કૉલેજમાં? |
નયનાઃ | હું એસ.એન.ડી.ટી.માં છું. |
શ્રવણઃ | (સુભાષ વાંકીચૂકી ગલી બતાવે) ગલી! (સુભાષ ના પાડે. લાકડું વહેરવાનો અભિનય કરે) કરવત – (સુભાષ રસીને બતાવે) પાથ – રસ્તો – વે (સુભાષ હા પાડે) કવરત – વે – કર – વે… (સુભાષ સુંદર સ્ત્રીના અંગનો અભિનય કરે) કર્વેશીયસ! (સુભાષ હા પાડે) કર્વેશ્યસ! કર્વે શી ઇઝ? ઇન કર્વે શી ઇઝ. શી ઇઝ ઇન કર્વે? તમે કર્વેમાં છો? |
નયનાઃ | હા. હવે તો રસ્તાનું નામ જ કર્વે રોડ છે, બાકી યુનિવર્સિટી અને કૉલેજનું નામ તો એસ.એન.ડી.ટી.
(સુભાષ પોતાના મોં ઉપર હાથ ફેરવે) |
શ્રવણઃ | ચહેરો (નકાર) મોં (નકાર) ફેઇસ (નકાર) સૂરત (સુભાષ હા પાડે) સૂરત! એ તો મારું ગામ (સુભાષ ઇશારો કરે કે એને કહે) હા, હા, હું સુરતનો. |
નયનાઃ | તમે સુરતના છો! તમે તો ઍબ્સ્ટ્રેક્ટ પેઇન્ટર લાગો છો, એકનાં અનેક સિનોનીમ્સ કહો છો? |
શ્રવણઃ | તમે અહીં એકલાં! ઘરમાં બીજાં બધાં ક્યાં? |
નયનાઃ | બધાં પિક્ચર જોવા ગયાં છે. |
(સુભાષ ફિલ્મ ઉતારવાનો અભિનય કરે)
શ્રવણઃ | મૂવી જોવા – સિનેમા જોવા ગયાં છે? તમે ના ગયાં? કદાચ પહેલાં જોઈ હશે. |
નયનાઃ | પહેલાં જોતી હતી, હવે નથી જોતી. હકીકતમાં હવે કશું જ જોતી નથી. પણ તમે અહીં? તમે ના ગયા? |
(સુભાષ ઇશારાથી સમજાવે – તું અહીં ક્યાંથી?)
શ્રવણઃ | હું અહીં! હા, હું અહીં આ વર્ષે જ હૉસ્ટેલમાં આવ્યો (સુભાષ ઇશારો કરે પિક્ચર જોવા કેમ ના ગયો?) હેં! પિક્ચર જોવા કેમ નથી ગયો? હાં, હાં, જુઓ ને મને આજકાલની પિક્ચરના ડાયલૉગ સાંભળવા નથી ગમતા. |
નયનાઃ | કમાલ કહેવાય, તમને સાંભળવું કેમ નથી ગમતું? |
(સુભાષ ઇશારો કરે – સાંભળતો કેમ નથી?)
શ્રવણઃ | મને સાંભળવું કેમ નથી ગમતું? વેલ, તમને જોવું કેમ નથી ગમતું? |
નયનાઃ | અચ્છા, મને જોવું નથી ગમતું તેમ તમને સાંભળવું નથી ગમતું! એનો અર્થ તો એ થયો કે… જવા દો – (એ ઊનનો દોરો ખેંચે તેમાં ઊનનો દડો સરકી પાછળ પાર્ટિશનની નીચે જાય) તમે ગોવિંદભાઈને ઓળખો છો? ત્યાં એક ચોપાનિયું પડ્યું છે? શાનું છે? એ વાંચીને ગોવિંદભાઈ તરત ચાલ્યા ગયા. (સુભાષ ધીમે પગલે જઈ ચોપાનિયું ઉપાડે) |
શ્રવણઃ | હૅન્ડબિલ! શાનું છે? (લે) ઓહ, મૉર્નિંગ શોની જાહેરાત છે, ‘ડાયલ એમ ફૉર મર્ડર!’ (નયના ઊનના દોરાને ખેંચતી ઊભી થાય) મિસ નયના, તમે બેસો ને, હું લાવી આપું છું. (સુભાષ કૅરમ બોર્ડ પાસે આવે – શ્રવણ દડો લેવા જતાં ગોવિંદની લાશ જુએ) અરે, આ શું? |
(સુભાષ પણ જુએ)
નયનાઃ | શું છે? |
શ્રવણઃ | લાશ! આ કોની લાશ છે! |
નયનાઃ | (ગૂંથવાનું ખુરશી ઉપર મૂકી) લાશ! ઓહ, તો તો પેલો આં… આં… અવાજ… કેવી રીતે માર્યો? |
શ્રવણઃ | (સુભાષને) બિચારાને કોઈને સ્કાર્ફથી ગૂંગળાવીને મારી નાંખ્યો છે. |
નયનાઃ | ગોવિંદભાઈની સાથે બીજું કોઈ પણ હતું, પણ લાશ કોની છે! |
(સુભાષ શ્રવણને ચાલ્યા જવાનો ઇશારો કરે)
શ્રવણઃ | જા, ચાલ્યો જા, આઉટ-ગેટ આઉટ… જા, ગો. (સુભાષ હા કહી પંખો નાખે) પંખો-પવન-હવા… એર…વિન્ડ! (સુભાષ હા કહે) ગો–વિંડ! હે! ગોવિંદ! (સુભાષ લાશ બતાવે) હેં! ઓહ, અચ્છા, ગોવિંદની લાશ છે. |
નયનાઃ | હેં! ગોવિંદભાઈની લાશ! |
શ્રવણઃ | (સુભાષને) આ ગોવિંદ કોણ છે? |
નયનાઃ | રૂમ નંબર ૩૦૨માં રહેતા હતા. |
શ્રવણઃ | (સુભાષ ત્રણ બતાવે) થ્રી (મીંડું બતાવે) ઝીરો (બે બતાવે) ટૂ! હા, હા, આઇ.પી.સી. ૩૦૨ એટલે મર્ડર, પણ કોણે માર્યો? |
નયનાઃ | મને નથી ખબર! |
શ્રવણઃ | (નયનાને) તમે તો અહીં જ હતાં ને? |
નયનાઃ | હા. |
શ્રવણઃ | (નયનાને) ખૂન કોણે કર્યું? |
નયનાઃ | મને ખબર નથી. (સુભાષ ઇશારો કરે – એ નથી જાણતી) |
શ્રવણઃ | તમે અહીં હતાં તો પણ ખબર નથી? |
નયનાઃ | ના. |
શ્રવણઃ | કેમ? |
નયનાઃ | મને કશું જ દેખાતું નથી. |
શ્રવણઃ | (નયના પાસે જઈ) શું? |
નયનાઃ | હું આંધળી છું. (સુભાષ શ્રવણને સમજાવે – એ આંધળી છે.) |
શ્રવણઃ | (સુભાષને) શું? |
નયનાઃ | હું આંધળી છું. |
શ્રવણઃ | ઓહ નો! મને તો કંઈ ખબર જ ના પડી. તો તમે ખૂનીને જોયો નથી. |
નયનાઃ | ના. (સુભાષ ઇશારો કરે – મેં જોયો છે.) |
શ્રવણઃ | (સુભાષને કૅરમ બોર્ડ પાસે) તમે એને જોયો છે? |
નયનાઃ | ના (સુભાષ ઇશારો કરે – ભાગતો જોયો) |
શ્રવણઃ | તમે એને ભાગતાં જોયો! |
નયનાઃ | (આવેશમાં) ના, મેં જોયો નથી. (સુભાષ ઇશારો કરે – મને ભાગતાં અથડાયો હતો.) |
શ્રવણઃ | ભાગતાં ભાગતાં અથડાયો હતો! |
નયનાઃ | (શ્રવણ તરફ સહેજ આગળ જઈ) ના, મને અથડાયો નથી. (સુભાષ ઇશારો કરે, કે ખભે અથડાયો હતો.) |
શ્રવણઃ | ખભે અથડાયો હતો? |
નયનાઃ | (આવેશ વધારતી – આગળ વધતી) ના. અથડાયો હોત તો પકડી ના લેત! |
શ્રવણઃ | (સુભાષને) તો તો તમે ખૂનીને જોયો છે? |
નયનાઃ | હું કેવી રીતે જોઉં! હું જોઈ નથી શકતી. |
શ્રવણઃ | (સુભાષને) આ હૉસ્ટેલમાં રહે છે? |
નયનાઃ | મને કંઈ જ ખબર નથી. (સુભાષ ના પાડે) |
શ્રવણઃ | (સુભાષને) બહારનો છે? એણે શું પહેર્યું હતું? |
નયનાઃ | મેં જોયો નથી તો પછી આ બધા પ્રશ્નો શા માટે? (સુભાષ ઇશારો કરે – શુટ પહેર્યો હતો.) |
શ્રવણઃ | (સુભાષને) શુટ પહેર્યો હતો? કેવા રંગનો? |
નયનાઃ | શ્રવણ, શ્રવણ, તમને શું થયું છે? શું તમને એમ લાગે છે કે હું આંધળી હોવાનો ઢોંગ કરું છું? (આગળ વધતી કૅરમ બોર્ડ પાસેની ખુરશી જોડે અથડાય – સુભાષ જુએ – શ્રવણનું ધ્યાન ખેંચે) |
શ્રવણઃ | શું કહ્યું? તમે કંઈ બોલ્યાં? |
(ટેલિફોનની ઘંટડી – સુભાષ તરત ફોન પાસે જાય)}}
નયનાઃ | હું તમને ક્યારની કહું છું, તમે સાંભળતા કેમ નથી? પણ ફોન તો લ્યો. |
શ્રવણઃ | સાચવો, વાગે નહિ. |
નયનાઃ | ફોન લ્યો ને! (શ્રવણ શું બોલી તે જાણવા સુભાષ સામે જુએ – ફોન જોઈ) |
શ્રવણઃ | હું જરા ફોન લઉં. |
(સુભાષ ફોન ઉપાડે – શ્રવણ બોલે – સુભાષ સાંભળે) હલ્લો, કોણ? (સુભાષ સાંભળી, રિસીવરને વાંસળી બનાવી પગની આંટી ભરાવે – સ્પીકર ઉપર હાથ રાખે) કૃષ્ણ! (નકાર) કનૈયો! (નકાર) બંસી! (નકાર) મુરલી! (સુભાષ હા પાડી સ્પીકર ધરે) કોણ, મુરલી! કોનું કામ છે? (સુભાષ સ્પીકર ઉપર હાથ મૂકી સાંભળી – લાશ તરફ આંગળી ચીંધે અને સ્પીકર આપે) એલાવ, ગોવિંદનું કામ છે? શું કામ છે? (સુભાષ સાંભળીને શેક હૅન્ડ કરે) શેક હૅન્ડ કરવા હતા? (નકાર) મળવું હતું? (હકાર) એલાવ, એ બહાર ગયા છે. (સુભાષ સાંભળી ઇશારા કરે કે પૂછે છે ક્યારે આવશે?) એલાવ, ક્યારે આવશે? કદાચ નહિ આવે. પણ તમે ક્યાંથી બોલો છો? (સુભાષ સાંભળી, રિસીવર મૂકી – ઘડિયાળ બતાવે) વૉચ (નકાર) ઘડિયાળ? (નકાર) સમય (નકાર) વખત? (નકાર) કાળ? (હકાર – પછી નાનું બાળક ગોદમાં ઝુલાવવાનો અભિનય) બાળક? (નકાર) મા? (નકાર) મમ્મી? (નકાર) બા? (હા પાડે પછી ભૂવાની જેમ ધૂણે) ભૂવો? (નકાર) ભૂત? (નકાર) ડાકણ? (નકાર) દેવી? (હા પાડી સુભાષ ઘડિયાળ, બાળક અને ભુવાનો અભિનય વારાફરતી કરે) કાળ બા – દેવી! ઓહ, કાલબાદેવી! (રિસીવર લઈ) તમે કાલબાદેવીથી બોલો છો? સારું તમારો સંદેશો આપી દઈશું. (રિસીવર મૂકે નયનાને જોઈ) ઓહ, મિસ નયના, સંભાળો, ઠોકર વાગશે.
નયનાઃ | તમે જેને ઠોકર કહો છો, તે અમારા આંધળાનો ભોમિયો છે. ઠોકરથી અમે રસ્તો શોધીએ છીએ. ફોન કોનો હતો? |
શ્રવણઃ | (નયના પાસે જઈ તેનો હાથ પકડી ખુરશી તરફ લાવતાં) નયના, આઇ એમ સૉરી, મને જરા પણ ખ્યાલ ના રહ્યો કે તમે જોઈ શકતાં નથી. મેં તમને મારાં ચિત્રો બતાવ્યાં, તમારી સાથે રંગની વાત કરી, આ તમારી ખુરશી છે જરા સાચવીને બેસી જાઓ. (બેસાડી ઊનનો દડો લેવા જાય.) |
નયનાઃ | એમાં તમારો કંઈ જ વાંક નથી. મારે તમને પહેલાં જ કહી દેવું જોઈતું હતું કે હું આંધળી છું, મને કશું દેખાતું નથી. |
શ્રવણઃ | (દડો વીંટાળી પાછો આવતાં) મિસ નયના, તમારે અંધાપાનું જરા પણ ઓછું ના લાવવું જોઈએ… |
નયનાઃ | ફોન કોનો હતો? |
શ્રવણઃ | સાચું પૂછો તો આ જગતની જેટલી સારી વસ્તુઓ છે – દયા, માનવતા, લાગણી, મમતા – |
નયનાઃ | પણ ફોન… |
શ્રવણઃ | સહાનુભૂતિ, સહૃદયતા વગેરે, એ છતી આંખોવાળાએ ક્યારે જોયા છે અને આંધળાએ ક્યારે ગુમાવ્યા છે! હકીકતમાં એ તમે જેટલાં અનુભવ્યાં છે તેટલાં તો નરી આંખવાળાએ પણ નહિ અનુભવ્યાં હોય. |
નયનાઃ | તમે વાત શા માટે ઉડાવો છો? ફોન કોનો હતો? |
શ્રવણઃ | (ગૂંચવાઈને સુભાષ સામે જુએ – સુભાષ ઇશારો કરે કે ફોનનું પૂછે છે.) ઓહ, તમને ફોનનું પૂછતાં હતાં અને હું કંઈ બીજું જ બોલતો હતો. માફ કરજો, હું સાંભળી નથી શકતો, બહેરો છું. |
નયનાઃ | શું કહ્યું? બહેરા? ના, ના, હું નથી માનતી. તમે એટલી વાર મારી સાથે વાત કરી અને હમણાં ફોન ઉપર વાત કરી તે? |
(સુભાષ ઇશારો કરે – તમે બન્નેએ વાત કરી તે–)
શ્રવણઃ | આપણે વાત કરી તે? (સુભાષ ફોન બતાવે) ફોન ઉપર કેવી રીતે વાત કરી? ઓહ, મારી સાથે એક મિત્ર છે, બિચારો સાંભળી શકે છે પણ બોલી નથી શકતો. એક અકસ્માતમાં મૂગો થઈ ગયો છે. તમે મને જે કંઈ કહેતાં હતાં તે એ મને ઇશારાથી સમજાવતો હતો, અમે ફોન ઉપર પણ એવી રીતે વાત કરી. આ છે મારો મિત્ર. (સુભાષ નમસ્કાર કરે) એ તમને નમસ્તે કરે છે. |
નયનાઃ | ઓહ, નમસ્તે. તમારું નામ? |
(સુભાષ હસે)
શ્રવણઃ | કેમ હસે છે? એ હસે છે તમે એને કંઈ નામ તો નથી પૂછ્યું ને? એ બોલી નથી શકતો પણ નામ છે સુભાષ. કમાલ છે નહિ? તમને નયના, નયનનું નૂર ખોઈ બેઠાં છો, આ સુભાષ બોલી નથી શકતો અને હું શ્રવણ, શ્રવણશક્તિ ખોઈ બેઠો છું. |
નયનાઃ | ઇન્ડીડ ઇટ્સ આ ગ્રેટ મિરેકલ. |
શ્રવણઃ | અરે હા, પણ આપણે ખૂનની વાત તો ભૂલી જ ગયાં, તમે તો ખૂનીને જોયો નહિ હોય. |
નયનાઃ | ના, પણ એને સાંભળ્યો છે ખરો? |
(સુભાષ ઇશારો કરે – જોયો નથી, સાંભળ્યો છે.)
શ્રવણઃ | અચ્છા જોયો નથી પણ સાંભળ્યો છે. નયના, એમ તો સુભાષે એને જોયો છે, ભાગતાં એની સાથે અથડાયો હતો. હાં – (સુભાષને) હાં, તો એણે – એક મિનિટ (એકદમ પાછળ ફરી નયનાને) નયના, હવે હું સુભાષને પૂછું છું. |
નયનાઃ | હા, હા. |
શ્રવણઃ | (સુભાષને) હાં, તે એણે શુટ કેવા રંગનો પહેર્યો હતો? (સુભાષ ઉપર બતાવે) સિલિંગના રંગનો! (સુભાષ, એનાથી પણ ઉપર બતાવે) એનાથી પણ ઉપર? ઓહ, આકાશનો બ્લૂ? (સુભાષ હા પાડે – પેરેડ કરે) મિલિટરીનો? ખાખી? (ના પાડી ફરી પેરેડ કરી – તરવાનો અભિનય કરે) નેવી? (હકાર) ઓહ, નેવી બ્યૂ? નેવી બ્લૂ શુટ! (સુભાષ મૂછો બતાવે) મૂછો હતી. (સુભાષ તલવાર બતાવે) તલવાર પણ હતી! (ના પાડી તલવાર અને મૂછો બતાવે) ઓહ, તલવાર-કટ મૂછ હતી? નેવી બ્લૂ શુટ, તલવાર-કટ મૂછ. |
નયનાઃ | એણે બુટ પહેર્યાં હતાં અને મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ બુટ બતાવે) |
શ્રવણઃ | એણે બુટ પહેર્યાં હતાં? કોણે કહ્યું? (સુભાષ નયના તરફ આંગળી ચીંધે) નયનાએ? પણ એમણે ક્યાં જોયો છે? (સુભાષ અવાજ સાંભળ્યો છે એવો ઇશારો કરે) ઓહ, અવાજ સાંભળ્યો હતો. (સુભાષ લેફ્ટ રાઇટ કરે) લેફ્ટ રાઇટ કરતો હતો? |
નયનાઃ | ના, ના, એ ક્યાં સોલ્જર હતો? એ તો મક્કમ પગલે ચાલતો હતો. (સુભાષ હથેળીમાં બીજા હાથની મુઠ્ઠી ઠોકે) |
શ્રવણઃ | પગલાં ગણી ગણીને ભરતો હતો? ઓહ, મક્કમ પગલે ચાલતો હતો. બીજી કંઈ નિશાની? |
નયનાઃ | સુભાષભાઈ, ધારો કે ખૂની ઘરે જાય શુટ બદલી નાખે, મૂછો મુંડાવી નાખે તો એને પકડવો કઈ રીતે? (સુભાષ શ્રવણને પકડે) |
શ્રવણઃ | શું છે? (ખંજરવાળો હાથ બતાવે) ખૂની? (ભાગી જવાનો ઇશારો) ભાગી ગયો? (ના પાડી જવાનો ઇશારો, ઘર બતાવે) ઘરે જાય? (શુટ કાઢવાનો અભિનય, બુટ કાઢવાનો અભિનય, મૂછો મુંડવાનો અભિનય) શુટ કાઢી નાખે, બુટ કાઢી નાખે, મૂછો મુંડાવી નાખે તો શું? (સુભાષ ખંજરવાળો હાથ બતાવી બીજા હાથે તે હાથ પકડે) ઓહ, ખૂનીને પકડવો કઈ રીતે? અરે હા, ધેટ્સ આ પૉઇન્ટ! |
નયનાઃ | સુભાષભાઈ, તમે બોલી શકતા હોત તો કેવું સારું થાત? |
શ્રવણઃ | શું કહે છે! (સુાષ બોલવાની કોશિશ કરે) તું શું! હા, હા, પણ તારું શું? બોલ ને! હેં! તું બોલી શકતો હોત તો? (હા પાડી સરસનો ઇશારો કરે) અને તો તો ઘણું ઘણું કરત અને ઘણું ઘણું થઈ જાત. |
નયનાઃ | સુભાષભાઈ, તમે બેસો ને, તમે શ્રવણની જેમ ચિત્રકાર હોત તોપણ સારું થાત. ખૂનીનો આબેહૂબ સ્કૅચ તો દોરત! (સુભાષ શ્રવણને પકડે) |
શ્રવણઃ | પાછું શું છે? (સુભાષ – હું ચીતરતો હોત-નો અભિનય કરે) તું ચિત્રકાર? તું ચિત્રકાર હોત તો શું કરત? (સુભાષ ખૂનીનો સ્કૅચ દોરવાનો અભિનય કરે) તો ખૂનીનો સ્કૅચ દોરત? (સુભાષ ઇશારો કરે કે એવું નયના કહે છે.) એવું એ કહે છે? એમ તો નયના, તમે જોઈ શકતાં હોત ને તો ખૂની છટકત જ નહિ, અરે, એમ જ શા માટે? કદાચ ખૂન થાત જ નહિ. પણ એ બધી વાતોનો હવે શું અર્થ? |
નયનાઃ | સુભાષભાઈ, શ્રવણને કહો ને કે આ બધી માથાકૂટ મૂકી દે અને પોલીસને ફોન કરે, પોલીસ આવીને જે કરવું હશે તે કરશે. (સુભાષ – પડતું મૂકવાનો અભિનય કરે) |
શ્રવણઃ | પડતું મૂકીએ? (સુભાષ હા પાડે) ક્યાંથી? (ખૂનીને પકડવાનું છોડી દેવાનો ઇશારો) છોડી દઈએ? ખૂનીને પકડવાનું? અરે સુભાષ, તને કંઈ ખબર પડે છે? અહીં એક ખૂન થયું છે – નયનાની હાજરીમાં – ખૂનીને ખબર ના હોય કે નયના અંધ છે. ધાર કે કાલે સવારે ઊઠીને ખૂની નયનાને મળે તો હેરાન ના કરે? |
નયનાઃ | ના, ના, તમે મારી ચિંતા ના કરો. |
શ્રવણઃ | અને આપણી નાગરિક તરીકે ફરજ છે કે પોલીસને ખૂનનું રહસ્ય ઉકેલવામાં મદદ કરીએ. નયના, મને લાગે છે કે ખૂનીએ એકાદ નિશાની તો જરૂરી મૂકી હશે. |
નયનાઃ | હા, એ એક વાક્ય બોલ્યો હતો કે માર્યું નથી મારવાનો વિચાર છે. |
શ્રવણઃ | (સિગરેટનું પાકીટ કાઢે – ખાલી છે) સિગરેટ પણ ખલાસ. |
(પાકીટ નીચે ફેંકે) સુભાષ તારી પાસે છે? (સુભાષ ના પાડે) નથી! (સુભાષ ઇશારો કરે – લઈ આવું છું.) લઈ આવે છે? જા, જલ્દી આવજે. (સુભાષ બહાર જાય – પછી તરત પાછો આવે) કેમ પાછો આવ્યો? (સુભાષ પડેલું પાકીટ લઈ જાય) શું થયું? (સુભાષ પાકીટ બતાવે) ઓહ, દુકાનવાળાને બ્રાન્ડ બતાવવા લઈ જાય છે! ભલે, લઈ જા પણ જલ્દી પાછો આવજે. (સુભાષ બહાર જાય)
નયનાઃ | સુભાષભાઈ બહાર ગયા, નહિ? |
શ્રવણઃ | (બારણા તરફ જોતો – ફરીને) નયના, સુભાષ બહાર ગયો છે. |
નયનાઃ | હવે તમે તો કશું સાંભળશો નહિ એટલે બોલીને શું ફાયદો? |
શ્રવણઃ | નયના, એક વાત કહું! સુભાષ આવે નહિ ત્યાં સુધી કંઈ બોલતાં નહિ, કારણ કે હું તો સાંભળીશ નહિ એટલે બોલીને પણ શું ફાયદો? |
નયનાઃ | જે હું બોલું છું તે જ તમે બોલી રહ્યા છો, માત્ર સાંભળતા નથી એટલું જ, મેં એક વસ્તુ જોઈ છે, આંધળી હોવા છતાં જોઈ છે કે જેને કુદરતી ખોડ હોય છે તેને એક સિક્સ્થ સેન્સ પણ હોય છે. |
શ્રવણઃ | નયના, તમે તો જોતાં નથી છતાં જોયું હશે. અંધ હોવા છતાં અનુભવ્યું હશે કે જેને કુદરતી ખોડ હોય છે તેને કુદરત એક નેચરલ ગિફ્ટ પણ આપે છે. (કેરમ બોર્ડ પાસે જતાં) પણ રહેવા દો, તમે પૂછતાં કંઈ એક હશો અને હું જવાબ કંઈ બીજો જ આપીશ. (ખુરશી ઉપર બેસે) |
નયનાઃ | ના, ના, હું જે વિચારું છું તે જ તમે બોલો છો. |
શ્રવણઃ | એના કરતાં એક કામ કરીએ, સુભાષ આવે ત્યાં સુધી હું બોલું અને તમે સાંભળો (અતુલ પ્રવેશે – કોટ કાઢી નાખ્યો છે.) હું તમને એક વાર્તા કહું (અતુલ લાઇટર શોધે) એક હતો આંધળો (અતુલને જુએ) શું છે? |
નયનાઃ | કંઈ નથી. (અતુલ શ્રવણનો કૅરમ ઉપર હાથ છે તે ઉપાડે) |
શ્રવણઃ | અરે, આ તે કંઈ રીત છે? |
નયનાઃ | કઈ રીતની વાત કરો છો? (અતુલ શ્રવણને ઊભો થવા ઇશારો કરે) |
શ્રવણઃ | અરે પણ ઊભો શું કરવા થાઉં? |
નયનાઃ | શું છે? કોણ છે? |
શ્રવણઃ | તારે શું જોઈએ છે? (અતુલ કૅરમના ખૂણા ઉપરથી લાઇટર! લે) ઓહ કોનું છે? સરસ છે. ક્યાંથી માર્યું? |
અતુલઃ | માર્યું નથી, મારું છે. |
નયનાઃ | (એકદમ ઊભી થઈ) શ્રવણ, એ જ અવાજ શ્રવણ, એને પકડો – મને ખાતરી છે કે ગોવિંદભાઈની સાથે આજ હતો. (અતુલ લાઇટર લઈને જવા જાય) |
શ્રવણઃ | જાય છે! પણ તું અહીં? |
નયનાઃ | શ્રવણ, એને જવા ના દો, એ જ ખૂની છે, એ જ ચાલ – શ્રવણ, શ્રવણ. (અતુલ જાય – શ્રવણ જુએ નયના કંઈ બોલી રહી છે – શ્રવણ અતુલને પકડે) |
શ્રવણઃ | એય, જાય છે ક્યાં? આમ આવ, આ શું કહે છે! (પોતાની ચિત્રોની ફાઇલ ધરે) શું કહે છે! (અતુલ ફાઇલ ઉપર લખે) |
નયનાઃ | શ્રવણ, તમે સાંભળતા કેમ નથી? એને પકડો, એ જ ખૂની છે. (અતુલ જતો રહે) |
શ્રવણઃ | (વાંચેઃ રૂમ નં. ૩૦૨માં તપાસ કરો, હું જાઉં છું. |
નયનાઃ | શ્રવણ, તમે સમજતા કેમ નથી? સાંભળતા કેમ નથી! એને પકડો એ ખૂની છે, એને જવા ના દો. |
શ્રવણઃ | નયના આનું લાઇટર અહીં રહી કયું હતું એનો અર્થ એ કે એ પહેલાં અહીં આવ્યો હતો. જરૂર કંઈ ગરબડ છે. |
નયનાઃ | ગરબડ કંઈ જ નથી, એ જ ખૂની છે. તમે એને જવા કેમ દીધો? |
શ્રવણઃ | તમે શું બોલો છો? આ છોકરો એક છોકરીની પાછળ પડ્યો હતો. એ છોકરીના ભાઈને એ નહોતું ગમતું, છોકરીનો ભાઈ આ હૉસ્ટેલમાં જ રહે છે. |
નયનાઃ | એ જ ગોવિંદભાઈ, તમે આ શું કર્યું શ્રવણ, ખૂનીને ભાગી જવા દીધો? તમે કેમ કંઈ સાંભળતા નથી! (સુભાષ પ્રવેશે) |
શ્રવણઃ | આવ સુભાષ, સિગરેટ લાવ્યો? લાવ, (લે) |
નયનાઃ | સુભાષભાઈ, ખૂની આવીને ભાગી ગયો. (સુભાષ ઇશારાથી કહે – ખૂની ભાગ્યો) |
શ્રવણઃ | શું ખૂની! પાછો ભાગી ગયો? |
નયનાઃ | એ જ અવાજ – એ જ ચાલ. |
(સુભાષ ચાલ અને અવાજનો ઇશારો કરે)
શ્રવણઃ | એ જ અવાજ, એ જ ચાલ! કોની? |
નયનાઃ | હમણાં અહીં આવ્યો હતો તેની! એની એક નિશાની રહી ગઈ હતી તે લાઇટર લઈને ચાલ્યો ગયો. (સુભાષ લાઇટરનો ઇશારો કરે) |
શ્રવણઃ | લાઇટર! લાઇટર તો અતુલનું રહી ગયું હતું, તે આવીને લઈ ગયો. |
નયનાઃ | તો એ અતુલ જ ખૂની. |
(સુભાષ લાઇટર અને ખૂનીનો અભિનય કરે)
શ્રવણઃ | લાઇટરવાળો અતુલ ખૂની? (હકાર) કોણે કહ્યું? (નયનાને બતાવે) નયનાએ! (ચાલ અને અવાજનો ઇશારો) એ જ અવાજ? અતુલ ખૂની? હેં? સુભાષ, તું પોલીસને ફોન જોડ, અને નયના, તમે આવો પોલીસને કહો કે અહીં બૉય્ઝ હૉસ્ટેલમાં ગોવિંદનુ ખૂન થયું છે અને ખૂની છે અતુલ. (સુભાષ ફોન જોડે – શ્રવણ નયનાને ફોન પાસે દોરી જાય – સુભાષ નયનાને રિસીવર આપે, પ્રકાશ માત્ર એ ત્રણ ઉપર જ રહે) |
નયનાઃ | હેલ્લો, પોલીસ સ્ટેશન– |
(સંગીત વધે – પડદો પડે)
(પ્રબોધ જોશીનાં એકાંકી સંગ્રહ)